ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Chemistry · STD 11 - રસાયણવિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓ
  • JEE Mains 2022
  • મધ્યમ
  • સંખ્યાત્મક

જ્યાંરે \(0.01\, M\, KMnO _{4}\) દ્રાવણ ને \(20.0 \,mL\,\, 0.05\, M\) મ્હોર દ્રાવણમાં બ્યુરેટ દ્વારા ઉમેરવામાં આવ્યું. \(50\, mL\) બ્યુરેટ નું પ્રારંભિક અવલોકન શૂન્ય છે. અંતિમ બિંદુ બાદ બ્યુરેટમાં બાકી રહેલા \(KMnO _{4}\) નું ક્દ......... \(mL\) (નજીકના પૂર્ણાકમાં)

જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
ચકાસાયેલ ઉકેલ

જવાબ અને ઉકેલ

સાચો જવાબ

(A) \(30\)

પગલાવાર ઉકેલ

વિગતવાર સમજૂતી

\(N _{1} V _{1}= N _{2} V _{2}\)

\(0.01 \times 5 \times V _{1}=0.05 \times 1 \times 20\)

\(V_{1}=20 \,ml\) used

Volume left \(=50-20=30\, ml\)

એ જ વિષય
એપમાં વધુ પ્રશ્નો જુઓ
JEE Mains માંથી
એપમાં વધુ પ્રશ્નો જુઓ