JEE Mains · Physics · STD 12 - 3. current electricity
\(5\, mm ^{2}\) આડછેદ ધરાવતા તારમાંથી \(10\, A\) નો પ્રવાહ પસાર કરતાં ઇલેક્ટ્રોનનો ડ્રીફ્ટ વેગ \(2 \times 10^{-3}\, ms ^{-1}\) મળે છે. તો તારમાં પ્રતિ \(m^3\) માં રહેલા મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હશે?
- A \(2 \times 10^{6}\)
- B \(625 \times 10^{25}\)
- C \(2 \times 10^{25}\)
- D \(1 \times 10^{23}\)
Answer & Solution
Correct Answer
(B) \(625 \times 10^{25}\)
Step-by-step Solution
Detailed explanation
\(i =10 A , A =5 mm ^{2}=5 \times 10^{-6} m ^{2}\) and \(v _{ d }=2 \times 10^{-3} m / s\) We know, \(i= neAvd\) \(\therefore 10= n \times 1.6 \times 10^{-19} \times 5 \times 10^{-6} \times 2 \times 10^{-3}\) \(\Rightarrow n =0.625 \times 10^{28}=625 \times 10^{25}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(\alpha -\) કણ, પ્રોટોન અને ઈલેકટ્રોન સમાન ગતિઉર્જા ધરાવે છે. દ-બ્રોગ્લી તરંગલંબાઈના કિસ્સામાં નીચેનામાંથી કયું સાચું છે?JEE Mains 2023 Medium
- \(m\) દળનો પદાર્થ લાકડાના ઢાળ પર સરકે છે. જેના કારણે તે સમક્ષિતિજ સપાટી પર પાછળ તરફ સરકે છે. ઢાળની સપેકસે બ્લોકનો પ્રવેગ કેટલો થાય? આપેલ : \({m}=8 \,{kg}, {M}=16\, {kg}\) આકૃતિમાં દર્શાવેલ બધી જ સપાટી ઘર્ષણરહિત ધારો.
JEE Mains 2021 Hard - ગોળાના પૃષ્ઠના ક્ષેત્રફળના માપનમાં મળેલી સાપેક્ષ ત્રુટિ \(\alpha \) છે. તો તેના કદના માપનમાં મળતી સાપેક્ષ ત્રુટિ કેટલી હશે?JEE Mains 2018 Hard
- નાઇટ્રોજન વાયુ \(300^{\circ} C\) તાપમાને છે. તો કયા તાપમાને (\(K\) માં) \(H _{2}\) વાયુ અણુની \(rms\) ઝડપ \(N_{2}\) વાયુના અણુની \(rms\) ઝડપ જેટલી થાય? (\(N _{2}\) વાયુનું મોલર દળ \(28\, g\))JEE Mains 2020 Medium
- એક બલૂનમાં \(\left(32^{\circ} C \right.\) તાપમાને અને \(1.7\;atm\) તાપમાને હીલિયમ વાયુ ભરેલ છે. જ્યારે બલૂન તૂટે ત્યારે તરત જ હીલિયમ વાયુનું વિસ્તરણ કેવું ગણી શકાય?JEE Mains 2020 Medium
- એક \(500\; g\) દળનો ગોળો સમક્ષિતિજ સમતલમાં સરક્યાં વગર ગબડે છે.તેનું કેન્દ્ર \(5.00\; \mathrm{cm} / \mathrm{s}\) ની ઝડપથી ગતિ કરતું હોય તો તેની ગતિઉર્જા કેટલી હશે?JEE Mains 2020 Medium
More PYQs from JEE Mains
- જો \({\left( {10} \right)^9} + 2{\left( {11} \right)^1}{\left( {10} \right)^8} + 3{\left( {11} \right)^2}{\left( {10} \right)^7} + ..\;.\;.\;.\; + 10\left( {{{11}^9}} \right) = \;k{\left( {10} \right)^9}\) તો \(k \) મેળવો.JEE Mains 2014 Hard
- A અને B વચ્ચેનો સમકક્ષ અવરોધ _______ છે.
JEE Mains 2024 Hard - જો ગતિ કરતાં પદાર્થની ગતિઉર્જા શરૂઆતની ગતિઊર્જા કરતાં ચાર ગણી થાય, તો તેના વેગમાનમાં થતો પ્રતિશત ફેરફાર કેટલા \(\%\) હશે?JEE Mains 2021 Medium
- એક સમગુણોત્તર શ્રેણીના પ્રથમ ત્રણ પદોનો સરવાળો \(S\) હોય અને તેનો ગુણાકાર \(27\) થાય તો તે બધા માટે \(S\) ....... માં આવેલ છેJEE Mains 2020 Medium
- 50 g \(\mathrm{CO}_2\) વાયુમાં \(17^{\circ} \mathrm{C}\) તાપમાને અણુઓની સ્થાનાંતર ગતિઊર્જા કેટલી છે?JEE Mains 2025 Easy
- જો \({ }^{n-1} C_r=\left(k^2-8\right){ }^n C_{r+1}\) તો અને તો જ :JEE Mains 2024 Hard