JEE Mains · Chemistry · STD 11 - 1. Some basic concept of chemistry
ખાંડ \((C_{12}H_{22}O_{11})\) નુ \(2\, L\), \(0.1\, M\) જલીય દ્રાવણ બનાવવા કેટલા ............. \(\mathrm{g}\) ખાંડના જથ્થાની જરૂર પડે?
- A \(136.8\)
- B \(17.1\)
- C \(68.4\)
- D \(34.2\)
Answer & Solution
Correct Answer
(C) \(68.4\)
Step-by-step Solution
Detailed explanation
\(0.1 = \frac{{{n_{{C_{12}} + {H_{22}} + {O_{11}}}}}}{2}\) \({n_{{C_{12}} + {H_{22}} + {O_{11}}}} = 0.2\) \(W{t_{{C_{12}} + {H_{22}} + {O_{11}}}} = 0.2 \times 342 = 68.4\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન I: સોડિયમ ડાયક્રોમેટ અને પોટેશિયમ ડાયક્રોમેટને અનુમાપનીય વિશ્લેષણમાં પ્રાથમિક પ્રમાણભૂત પદાર્થો તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે.
વિધાન II: ફિનોલ્ફ્થેલીન એક નિર્બળ બેઇઝ છે, તેથી તે એસિડિક માધ્યમમાં વિયોજિત થાય છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરોJEE Mains 2026 Medium - \(0.30\,g\) એક કાર્બનિક સંયોજનનું સંપૂર્ણ દહન કરતાં \(0.20\,g\) કાર્બન ડાયોકસાઈડ અને \(0.10\,g\) પાણી આપે છે.આપેલ કાર્બનિક સંયોજનમાં કાર્બનની ટકાવારી \(\dots\dots\) છે.(નજીકનો પૂર્ણાંક)JEE Mains 2022 Medium
- નીચે બે વિધાનો આપેલા છે.
વિધાન \(- I\) : ફ્લોરિન એ નાઈટ્રોજન કરતા વધારે વિદ્યુતઋણમય હોવાથી, \(\mathrm{NF}_3\) ની પરિણમતી દ્રીધ્રુવ ચાકમાત્રા \(\mathrm{NH}_3\) કરતા વધારે છે.
વિધાન \(- II\) : \(\mathrm{NH}_3\) માં, અબંધકારક યુગ્મને કારણે કક્ષકીય દ્રીધ્રુવ અને \(\mathrm{NH}_3\) બંધોની દ્રીધ્રુવ ચાકમાત્રા વિરુદ્ધ દિશામાં છે પણ \(\mathrm{NF}_3\) માં અબંધકારક યુગ્મને કારણે કક્ષકીય દ્રીધ્રુવ અને \(N-F\) બંધોની દ્રીધ્રુવ ચાકમાત્રા એક જ દિશામાં છે. ઉપરના વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2024 Hard - કોબાલ્ટ સાથે જળવાયુ પર પ્રક્રિયા કરવા તરીકે ઉદ્દીપકીય સ્વરૂપ....JEE Mains 2023 Easy
- ડાઇક્રોમેટનો એસિડિક દ્રાવણ \( 2 \) \(A\) કરંટ નો ઉપયોગ કરીને \( 8 \) મિનિટ માટે વિદ્યૂતવિભાજ્ય થાય છે. નીચેના સમીકરણ મુજબ \(Cr _{2} O _{7}^{2-}+14 H ^{+}+6 e ^{-} \rightarrow 2 Cr ^{3+}+7 H _{2} O\) પ્રાપ્ત થયેલ \(Cr ^{3+}\) નો જથ્થો \(0.104\) ગ્રામ હતો. આ પ્રક્રિયાની કાર્યક્ષમતા (\%માં) છે (લઈએ : \(F =96000\, C\), ક્રોમિયમ નું આણ્વિય દળ\(=52\) )JEE Mains 2020 Medium
- નીચે આપેલા બે વિધાનો છે : વિધાન \((I)\) : \(\mathrm{S}_{\mathrm{N}} 2\) પ્રક્રિયાઓ 'ત્રિવિમવિશિષ્ટ છે, જે દર્શાવે છે કે તેના પરિણામે નીપજ તરીકે માત્ર એક સ્ટીરિયો-આઇસોમરનું નિર્માણ થાય છે. વિધાન \((II)\) : \(\mathrm{S}_N 1\) પ્રક્રિયાઓ સામાન્ય રીતે નીપજ તરીકે રેસિમિક મિશ્રણનું નિર્માણ કરે છે. ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2024 Medium
More PYQs from JEE Mains
- ધારો કે \(f : R \rightarrow R\) એ \(f ( x )= x ^{3}+ x -5\) પ્રમાણે વ્યાખ્યાયિત છે. જો વિધેય \(g ( x )\) માટે \(f ( g ( x ))= x\), \(\forall x \in R\) થાય ,તો \(g ^{\prime}(63)\) ની કિમત ......... છે.JEE Mains 2022 Hard
- નીચેની પ્રક્રિયાની મુખ્ય નીપજ _______ છે.
JEE Mains 2025 Medium - ધારોકે ઉપવલય \(E : \frac{x^2}{144}+\frac{y^2}{169}=1\) તથા અતિવલય \(H : \frac{x^2}{16}-\frac{y^2}{\lambda^2}=-1\) ને સમાન નાભિઓ છે. જો e અને L એ અનુક્રમે H ની ઉત્કેન્દ્રતા તથા નાભિલંબની લંબાઈ દર્શાવે, તો \(24( e + L )\) નું મૂલ્ય ___ છે.JEE Mains 2026 Hard
- \(0.2 \mathrm{~kg}\) દળની એક વસ્તુ \(\mathrm{X}\)-અક્ષ પર \(\left(\frac{25}{\pi}\right) \mathrm{Hz}\) આવૃત્તિ સાથે સરળ આવર્ત ગતિ કરે છે. \(\mathrm{x}=0.04 \mathrm{~m}\) સ્થિતિએ વસ્તુ પાસે ગતિ ઉર્જા \(0.5 \mathrm{~J}\) અને સ્થિતિ ઉર્જા \(0.4 \mathrm{~J}\) છે. દોલનનો કંપ વિસ્તાર _______ cm છે.JEE Mains 2024 Hard
- નીચેના પૈકી કયુ આણ્વિય કક્ષકની આકૃતિને સૌથી સારી રીતે રજૂ કરે છે ?
JEE Mains 2018 Medium - બ્રોમિનના ઇલેક્ટ્રોનુરાગી યોગશીલ દ્વારા રચાયેલા અવકાશીય સમઘટક ટ્રાન્સ\(-\)બ્યુટ\(-2-\)ઇન છે:JEE Mains 2021 Hard