JEE Mains · Chemistry · STD 12 - 10. Biomolecules
ફક્ત \(RNA\) માં હાજર હોય તેવા બેઈઝ માંથી ઉતપન્ન થયેલા ન્યુક્લીઓટાઈડ માં હાજર રહેલા ઓક્સિજન પરમાણુઓની સંખ્યા \(\dots\dots\dots\) છે.
- A \(10\)
- B \(9\)
- C \(11\)
- D \(8\)
Answer & Solution
Correct Answer
(B) \(9\)
Step-by-step Solution
Detailed explanation
Uracil is the base which only present is \(RNA.\) Structure of nucleotides number of \(0-9\).
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેનામાંથી કયું તંતુમય પ્રોટીનનું ઉદાહરણ નથી?JEE Mains 2021 Medium
- \(\mathrm{A}_2+\mathrm{B}_2 \rightleftharpoons 2 \mathrm{AB}\) પ્રક્રિયા માટે
પુરોગામી અને પ્રતિગામી પ્રક્રિયા માટે \(\mathrm{E}_{\mathrm{a}}\) અનુક્રમે 180 અને \(200 \mathrm{~kJ} \mathrm{~mol}^{-1}\) છે.
જો ઉદ્દીપક બંને પ્રક્રિયાઓ માટે \(\mathrm{E}_{\mathrm{a}}\) ને \(100 \mathrm{~kJ} \mathrm{~mol}^{-1}\) ઘટાડે.
તો નીચેનામાંથી કયું વિધાન સાચું છે?JEE Mains 2025 Medium - નીચે આપેલ કાર્બોકિસલિક એસિડ માટે એસિડિકતાનો ઉતરતો ક્રમ શોધો. \(A.\) \(CH _3 COOH\) \(B.\) \(F _3 C - COOH\) \(C.\) \(ClCH _2- COOH\) \(D.\) \(FCH _2- COOH\) \(E.\) \(BrCH _2- COOH\) નીચે આપેલા વિકલ્પોમાથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2023 Medium
- નીચેના કોબાલ્ટ સંકીર્ણને ક્રિસ્ટલ ફિલ્ડ સ્ટેબિલાઇઝેશન એનર્જી \((CFSE)\) મૂલ્ય વધવાના ક્રમમાં ગોઠવો. સંકીર્ણ : \(\left[{CoF}_{6}\right]^{3-},\left[{Co}\left({H}_{2} {O}\right)_{6}\right]^{2+},\left[{Co}\left({NH}_{3}\right)_{6}\right]^{3+}\) અને \(\left[{Co}({en})_{3}\right]^{3+}\) \(\quad\quad\quad\quad\quad\quad A\quad\quad\quad\quad \quad B\quad\quad\quad\quad\quad\quad C\quad\quad\quad\quad\quad\quad D\) યોગ્ય વિકલ્પ પસંદ કરો:JEE Mains 2021 Medium
- \(1\,mole\,H _2 O\) અને \(1\,mole\) ના \(CO\) ના એક મિશ્રણને \(10\) લિટરવાળા પાત્રમાં લેવામાં આવે છે અને તેને \(725\,K\) સુધી ગરમ કરવામાં આવે છે.સંતુલન પર \(40 \%\) પાણી દળથી નીચે આપેલ સમીકરણ પ્રમાણે કાર્બન મોનોકસાઈડ સાથે પ્રક્રિયા કરે છે: \(CO ( g )+ H _2 O ( g ) \rightleftharpoons CO _2( g )+ H _2( g )\) પ્રક્રિયા માટે સંતુલન અચળાંક \(K _{ c } \times 10^2\) એ \(.........\) છે.(નજીકનો પૂર્ણાક)JEE Mains 2023 Medium
- સમાન ક્રમની બે અલગ-અલગ પ્રક્રિયાઓ માટે પૂર્વ-ઘાતાંકીય અવયવો સમાન છે. ધારો કે પ્રથમ પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા બીજી પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા કરતાં 20 kJ mol⁻¹ જેટલી વધારે છે. જો 300 K તાપમાને પ્રથમ અને બીજી પ્રક્રિયાના વેગ અચળાંક અનુક્રમે \( k_{1} \) અને \( k_{2} \) હોય, તો \( ln \frac{k_{2}}{k_{1}} \) ______ (નજીકનો પૂર્ણાંક) હશે. [\( R=8.3 \, J \, K^{-1} \, mol^{-1} \)]JEE Mains 2026 Medium
More PYQs from JEE Mains
- અનિયમિત આકારની લૂપમાં પ્રવાહ પસાર કરીને ચુંબકીય ક્ષેત્રમાં મૂકવાથી ..... .JEE Mains 2021 Medium
- જો \({(1 + x)^{2016}} + x{(1 + x)^{2015}} + {x^2}{(1 + x)^{2014}} + ....{x^{2016}} = \sum\limits_{i = 0}^{2016} {{a_i\,}{\,x^i}} \) જ્યાં \(x\, \in \,R\,,\,x\, \ne \, - 1\) તો \(a_{17}\) ની કિમત મેળવો.JEE Mains 2016 Hard
- નાઇટ્રોજનના અણુ \({NO}_{2}^{-}, {NO}^{+} _2\) અને \({NH}_{4}{ }^{+}\)માં ભ્રમણકક્ષાના સંકરણ અનુક્રમે શું છે?JEE Mains 2021 Hard
- લિસ્ટ \(-I\) ને લિસ્ટ \(-II\) સાથે સરખાવો
આપેલ વિકલ્પો માંથી સાચો વિકલ્પ પસંદ કરો.લિસ્ટ \(-I\) લિસ્ટ \(-II\) \((a)\) કેપેસીટન્સ, \(C\) \((i)\) \({M}^{1} {L}^{1} {T}^{-3} {A}^{-1}\) \((b)\) શૂન્યાવકાશની પરમિટિવિટી, \(\varepsilon_{0}\) \((ii)\) \({M}^{-1} {L}^{-3} {T}^{4} {A}^{2}\) \((c)\) શૂન્યાવકાશની પરમીબીલીટી, \(\mu_{0}\) \((iii)\) \({M}^{-1} L^{-2} T^{4} A^{2}\) \((d)\) વિદ્યુતક્ષેત્ર, \(E\) \((iv)\) \({M}^{1} {L}^{1} {T}^{-2} {A}^{-2}\) JEE Mains 2021 Medium - એક \(p-n\) જંકશન ડાયોડ માટે ફોરવર્ડ બાયસ સ્ચિતિમાં \(I-V\) લાક્ષણિક્તા આકૃતિમાં દર્શાવેલ છે. લગાવેલા ફોરવર્ડ બાયસ વોલ્ટેન અનુક્રમે \(2 \,V\) અને \(4 \,V\) ને આનુષાંગિક ગત્યાત્મક અવરોધોનો (dynamic resistance) ગુણોત્તર ......... થશે.
JEE Mains 2022 Medium - જો \(\int {\frac{{dx}}{{{{\cos }^3}\,x\sqrt {2\,\sin \,2x} }} = {{(\tan \,\,x)}^A} + C{{(\tan \,\,x)}^B} + k,} \) કે જ્યાં \(k\) સંકલનનો અચળાંક છે તો \(A+ B + C\) મેળવો.JEE Mains 2016 Hard