JEE Mains · Chemistry · STD 11 - 9. Hydricarbon
પ્રોપાઈનના બ્રોમીનેશન દરમિયાન, પ્રોપાઈનમાં \(1\, g\) બ્રોમીન ઉમેરતા \(1,1,2, 2-\)ટેટ્રાબ્રોમોપ્રોપેન \((27\,\% \) નીપજ ) મળે છે. \(.....\times 10^{-1}\, g\) છે. ( પૂર્ણાંક સંખ્યા) (બ્રોમીનનો મોલર દળ \(=80 \,g / mol\) )
- A \(0\)
- B \(1\)
- C \(2\)
- D \(3\)
Answer & Solution
Correct Answer
(D) \(3\)
Step-by-step Solution
Detailed explanation
\(=\frac{1}{160} \times \frac{1}{2} \times 360 \times 0.27\) \(=0.30375\) \(=3.0375 \times 10^{-1}\) Ans \(=3\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(0.1\, N\) \(NaOH\) ના ફોસ્ફિનિક એસિડની તટસ્થતા માટે જરૂરી \(0.1\, N\)નું \(10\, mL\) કદ (\( ml \) માં) ........JEE Mains 2020 Hard
- એમાઈલોપેકર્ટિન શેનું બનેલું છે ?JEE Mains 2019 Medium
- હોફમેન બ્રોમામાઇડ પ્રક્રિયામાં,\(NaOH\) અને \(Br_2\) ના મોલ ની સંખ્યા એમાઇનના ઉત્પાદિત મોલ દીઠ કેટલા વપરાય છેJEE Mains 2016 Medium
- \(10 \,mL\) of \(Fe ^{2+}\) દ્રાવણના એસિડિક માધ્યમમાં અનુમાપનમાં \(20 \,mL 0.02 M K _{2} Cr _{2} O _{7}\) નું દ્રાવણ વપરાય છે. તો \(Fe ^{2+}\) દ્રાવણની મોલારિટી ........... \(\times 10^{-2} M\)JEE Mains 2022 Medium
- જ્યારે \(1, 1, 1-\)ટ્રાયક્લોરો પ્રોપેનની જલીય પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે મળતી મુખ્ય નીપજ જણાવો.JEE Mains 2014 Hard
- પ્રક્રિયાને ઓળખો જેમાં ઓક્સિડેશન અવસ્થાનો ફેરફાર પાંચ છે:JEE Mains 2021 Easy
More PYQs from JEE Mains
- સમીકરણ \({\sin ^2}\,2\theta + {\cos ^4}\,2\theta = \frac{3}{4}\) ના \(\theta \, \in \,\left( {0,\frac{\pi }{2}} \right)\) ના બધા ઉકેલો નો સરવાળો .......... થાય.JEE Mains 2019 Hard
- \(f(x)=\frac{\log _{(x+1)}(x-2)}{e^{2 \log _e x}-(2 x+3)}, x \in R\) નો પ્રદેશ \(...........\) છે.JEE Mains 2023 Hard
- એક સાબુના પરપોટાની અંદર અતિશય દબાણ બીજા સાબુના પરપોટાની અંદરના અતિશય દબાણ કરતાં ત્રણ ગણું છે. પ્રથમ અને બીજા પરપોટાના કદનો ગુણોત્તર _______ છે.JEE Mains 2024 Hard
- \(M=500\,kg\) દળ ધરાવતી એક લિફટ \((elevator\,cab)\) \(2\,ms ^{-1}\) ની ઝડપથી નીચે ઉતરે છે. તેના આધાર માટેનો કેબલ સરકવાનું શરૂ કરે છે તેથી તે \(2\,ms ^{-2}\) ના અચળ પ્રવેગથી પડવાનું શરૂ કરે છે. \(6\,m\) ના અંતર સુધી પડયા બાદ લિફટની ગતિઊર્જા \(..........kJ\) થશે.JEE Mains 2023 Medium
- સમૂહ 13 ના એક તત્ત્વ 'E' ની વિદ્યુતઋણતા Ge જેટલી જ છે (પૉલિંગ માપક્રમ પર અને એક દશાંશ સ્થાન સુધી). \(E^{3+}\) વિશેના સાચાં વિધાનો છે:
A. તે રિડક્શનકર્તા તરીકે વર્તી શકે છે.
B. તે ઑક્સિડેશનકર્તા તરીકે વર્તી શકે છે.
C. \(E^{3+}\) એ \(E^+\) કરતાં વધુ સ્થાયી છે.
D. \(E^{3+}/E\) માટે પ્રમાણભૂત વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ મૂલ્ય ધન છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો:JEE Mains 2026 Hard - \(10^{-6} \mu \mathrm{C}\) નો એક વીજભાર \(X-Y\) યામ પધ્ધતિના ઉગમબિંદુ \((0,0) \mathrm{m}\) પર મૂકેલો છે. બિંદુઓ \(\mathrm{P}\) અને \(\mathrm{Q}\) અનુક્રમે \((\sqrt{3}, \sqrt{3}) \mathrm{m}\) અને \((\sqrt{6}, 0) \mathrm{m}\) પર રહેલા છે. બિંદુઓ\(\mathrm{P}\) અને \(\mathrm{Q}\) વચચેનો સ્થિતિમાન તફાવત_____થશે.JEE Mains 2024 Hard