ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Chemistry · STD 12 - 6. Haloalkanes and Haloarenes

નીચે બે વિધાનો આપેલા છે. એેક ને કથન \(A\) વડે લેબલ કરેલ છે અને બીજાને કારણ \(R\) વડે લેબલ કરેલ છે. વિધાન \(A\) : આલ્કાઈલ ક્લોરાઇડનું જળ વિભાજન એ ધીમી પ્રક્રિયા છે પણ \(NaI\)ની હાજરીમા. જળવિભાજન નો દર \((rate)\) વધે છે. વિધાન \(R\) : \(I^{-}\) એ એક સારો કેન્દ્રાનુરાગી છે તેમજ (આા ઉપરાંત) તે એક સારા દૂર થતા સમૂહ તરીકે પણ છે. ઉપરના વિધાનોના સંદર્ભમા નીયે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

  1. A \(A\) ખોટું પણ \(R\) સાચું છે.
  2. B \(A\) સાચું પણ \(R\) ખોટું છે.
  3. C બંને \(A\) અને \(R\) સાચાં છે,પણ \(R\) એ \(A\) ની સમજૂતી આપે છે.
  4. D બંને  \(A\) અને \(R\) સાચાં છે, \(R\) એ \(A\) ની સાચી સમજૂતી આપતું નથી.
Verified Solution

Answer & Solution

Correct Answer

(C) બંને \(A\) અને \(R\) સાચાં છે,પણ \(R\) એ \(A\) ની સમજૂતી આપે છે.

Step-by-step Solution

Detailed explanation

The rate of hydrolysis of alkyl chloride improves because of better Nucleophilicity of \(I ^{-}\).
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app