JEE Mains · Chemistry · STD 12 - 7. Alcohol, phenol and ethers
નીચે આપેલા સંયોજનો માટે \(pK_a\), મૂલ્યોનો સાયો ક્રમ શોધો.

- A \(c > a > d > b\)
- B \(b > d > a > c\)
- C \(b > a > d > c\)
- D \(a > b > c > d\)
Answer & Solution
Correct Answer
(B) \(b > d > a > c\)
Step-by-step Solution
Detailed explanation
Due to \(- M\) effect of \(- NO _2\) group, it increases acidity \(+ M\) effect of \(N \left( CH _3\right)_2\) decreases acidity. Hyperconjugation of isopropyl decrease acidity \(\therefore\) order of acidic strength \((c) > (a) > (d) > (b)\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેનામાંથી કઈ ધાતુ સરળતાથી મધ્યવર્તી હાઇડ્રાઇડ બનાવે છે?JEE Mains 2021 Medium
- યાદી \(I\) ને યાદી \(II\) સાથે જોડો
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:યાદી \(I\) (અવક્ષેપક પ્રક્રિયક અને પરિસ્થિતિઓ) યાદી \(II\) (ધનાયન) \((A)\) \(\mathrm{NH}_4 \mathrm{Cl}+\mathrm{NH}_4 \mathrm{OH}\) \((I)\) \(\mathrm{Mn}^{2+}\) \((B)\) \(\mathrm{NH}_4 \mathrm{OH}+\mathrm{Na}_2 \mathrm{CO}_3\) \((II)\) \(\mathrm{Pb}^{2+}\) \((C)\) \(\mathrm{NH}_4 \mathrm{OH}+\mathrm{NH}_4 \mathrm{Cl}+\mathrm{H}_2 \mathrm{S}\) gas \((III)\) \(\mathrm{Al}^{3+}\) \((D)\) dilute \(\mathrm{HCl}\) \((IV)\) \(\mathrm{Sr}^{2+}\) JEE Mains 2024 Medium - ઝિરકોનિયમ ફોસ્ફેટ \([Zr_3 (PO_ 4)_4]\) એ \(+4\) વીજભાર ધરાવતા ત્રણ ઝિરકોનિયમ ધનાયન અને \(-3\) વીજભાર ધરાવતા ચાર ફોસ્ફેટ આયનોમાં વિયોજન પામે છે. જો ઝિરકોનિયમ ફોસ્ફટની મોલર દ્રાવ્યતાને \(S\) દ્વારા અને દ્રાવ્યતા ગુણાકારને \(K_{sp}\) દ્વારા દર્શાવીએ તો \(S\) અને \(K_{sp}\) વચ્ચે નીચેના પૈકી ક્યો સંબંધ સાચો છે ?JEE Mains 2014 Hard
- માલ્ટોઝમાં બે મોનોમર્સ છે....JEE Mains 2020 Easy
- નીચે બે વિધાનો આપેલા છે. એક ને કથન (\(A\)) વડે લેબલ કરેલ છે અને બીજાને કારણ (\(R\)) વડે લેબલ કરેલ છે.
કથન (\(A\)) : \(\mathrm{CH}_2=\mathrm{CH}-\mathrm{CH}_2-\mathrm{Cl}\) એ એલાઈલ હેલાઈડનું એક ઉદાહરણ છે.
કારણ (\(R\)) : એલાઈલ હેલાઈડ સંયોજનો કે જેમાં હેલોજન પરમાણુ \(\mathrm{sp}^2\) સંકરિત કાર્બન પરમાણુ સાથે જોડાયેલ છે.
ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પમાંથી સૌથી બંધબેસતો સાચો ઉત્તર પસંદ કરો.JEE Mains 2024 Hard - આપેલા દ્રાવકમાં અણુ \(M\) એ સમીકરણ \(M\, \rightleftharpoons \,{(M)_n}\) તરીકે સુયોજન પામે છે. \(M\) ની ચોક્કસ સાંદ્રતા માટે , વોન્ટ હોફ અવયવ \(0.9\) મળે છે અને સુયોજિત અણુઓનો અંશ \(0.2\) મળે છે , તો \(n\) નુ મૂલ્ય જણાવો.JEE Mains 2013 Medium
More PYQs from JEE Mains
- \(31\) દિવસના એક મહિનામાંથી, યાદૃચ્છિક રીતે \(3\) ભિન્ન તારીખો પસંદ કરવામાં આવે છે. જો આ તારીખો વધતી સમાંતર શ્રેણી (A.P.) માં હોય તેની સંભાવના \(\dfrac{a}{b}\) જેટલી હોય, જ્યાં \(a,b \in \mathbb{N}\) અને \(\gcd(a,b)=1\), તો \(a+b\) બરાબર ______ છે.JEE Mains 2026 Hard
- પ્રકાશા તરંગ સીધી રેખામાં \(4\) જેટલો ડાયઈલેક્ટ્રિક અચળાંક ધરાવતા માધ્યમ માંથી ગતિ કરે છે કે જે આ માધ્યમ અને હવાના સમક્ષિતિજ આંતરપૃષ્ઠ પર આપાત થાય છે. તરંગ આજ માધ્યમમાં પરાવર્તન થાય તે માટેનો આપાતકોણ કેટલો હોવો જોઈએ? \(\left(\mu_{ r }=1\right)\)JEE Mains 2022 Hard
- દ્રીપદી \(\left(2 x^{r}+\frac{1}{x^{2}}\right)^{10}\) ના વિસ્તરણમાં જો અચળ પદ \(180\) હોય તો \(r\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Easy
- \(27\) એક સમાન બુંદોને દરેકને \(22 \,V\) થી વિદ્યુત ભારીત કરવામાં આવે છે. તેઓ સંયોજાઈને એક મોટું બુંદ બનાવે છે. મોટાં બુંદનું સ્થિતિમાન.......\(V\) થશે.JEE Mains 2022 Medium
- \(A ( g ) \rightarrow 2 B ( g )+ C ( g )\) એ એક પ્રથમ પ્રક્રિયા છે.પ્રણાલિક નું પ્રારંભિક દબાણ \(800\,mm\) \(Hg\) મળેલ છે કે જે \(10\,min\) પછી \(1600\,mm\,Hg\) સુધી વધે છે.\(30\,min\) પછી પ્રણાલી નું કુલ દબાણ \(.....\,mm\,Hg\) થશે.(નજીકનો પૂર્ણાક)JEE Mains 2023 Medium
- બિંદુઓ \((0, -1, 0)\) અને \((0, 0, 1)\) માંથી પસાર થતાં અને સમતલ \(y -z + 5 = 0\) સાથે \(\frac{\pi }{4}\) માપનો ખૂણો બનાવતું સમતલએ . . . બિંદુમાંથી પસાર થાય .JEE Mains 2019 Hard