JEE Mains · Chemistry · STD 12 - 7. Alcohol, phenol and ethers
નીચે આપેલા ફિનોલ માટે \(pK _{ a }\) નો ચઢતો ક્રમ શોધો. \((A)\) \(2, 4-\)ડાયનાઇટ્રોફિનોલ \((B)\) \(4 -\) નાઇટ્રોફિનોલ \((C)\) \(2, 4, 5 -\) ટ્રાયમિથાઈલફિનોલ \((D)\) ફિનોલ \((E)\) \(3 -\) કલોરોફિનોલ નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
- A \((C), (D), (E), (B), (A)\)
- B \((A), (B), (E), (D), (C)\)
- C \((C), (D), (E), (B), (A)\)
- D \((C), (D), (E), (B), (A)\)
Answer & Solution
Correct Answer
(B) \((A), (B), (E), (D), (C)\)
Step-by-step Solution
Detailed explanation
Order of acidity for following phenol is \(-M\) and \(-I\) increases acidity \(+ M\) and \(+ I\) decreases acidity
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(A \rightarrow B\) ઉપરની પ્રક્રિયા શૂન્યક્રમની છે.આ પ્રક્રિયાને અર્ધ-આયુષ્ય \(50\,min\) છે.\(A\)ની સાંદ્રતાને તેના શરૂઆતના મૂલ્યથી \(\frac{1}{4}\) ઘટાડવા માટે લાગતો સમય \(............\,min\) છે.(નજીકનો પૂર્ણાક)JEE Mains 2023 Medium
- ડયુમાની પદ્ધતિમાં થતું પરિવર્તન નીચે આપેલ છે: \({C}_{2} {H}_{7} {~N}+\left(2 {x}+\frac{{y}}{2}\right) {CuO} \rightarrow {x\,CO}_{2}+\frac{y}{2} {H}_{2} {O}+\frac{{z}}{2} {~N}_{2}+\left(2\, {x}+\frac{{y}}{2}\right) {Cu}\) \(y\)નું મૂલ્ય \(......\) છે.(નજીકના પૂર્ણાંકમાં)JEE Mains 2021 Hard
- અણુ \(Fe \,( Z =26)\) ની ધરા અવસ્થા માં, ફક્ત સ્પિન ચુંબકીય ક્ષેત્ર ...... \(\times 10^{-1} \,BM\) છે. \([\) આપેલ \(: \sqrt{3}=1.73, \sqrt{2}=1.41]\)JEE Mains 2021 Easy
- એસિડિફાઇડ સલ્ફેટ દ્રાવણના વિદ્યુતવિભાજય ઓક્સિડેશનમાંથી મેળવેલ નીપજ કઈ છે:JEE Mains 2021 Medium
- નીચેનામાંથી સૌથી પ્રબળ રિડ્યુસિંગ એજન્ટ _______ છે.JEE Mains 2024 Medium
- ડાયએમિનો બેન્ઝોઈક એસિડ \(C _{6} H _{3}\left( NH _{2}\right)_{2} COOH\) ના બધા છ શક્ય સ્વરૂપો (forms)નું ડીકાર્બોક્સીલેશન થઈ, ત્રણ નિપજો \(A, \,B\) અને \(C\) આપે છે. ત્રણ એસિડ નિપજ \('A'\) આપે છે, બે એસિડ નિપજ \('B'\) આપે છે અને એક એસિડ નિપજ \('C'\) આપે છે. તો નિપજ \('C'\)નું ગલનબિંદુ શું હશે\(?\) (\(^{\circ} C\) માં)JEE Mains 2022 Medium
More PYQs from JEE Mains
- ધારો કે વિધેય \(f: R \rightarrow R\) માટે \(f(x+y)=f(x) f(y)\) બધા \(x, y \in R\) અને \(f(1)=3\) થાય જો \(\sum \limits_{i=1}^{n} f(i)=363,\) હોય તો \(n\) ની કિમત શોધોJEE Mains 2020 Medium
- જયારે \(0.2\,g\) એસિટિક એસિડને \(20\, g\) બેન્ઝિનમાં ઉમેરવામાં આવે ત્યારે બેન્ઝિનનું ઠારબિંદુ \(0.45^o C\) ઘટે છે. જો એસિટિક એસિડ બેન્ઝિનમાં સુયોજન થઇને ડાયમર બનાવે, તો બેન્ઝિનમાં એસિટિક એસિડનું સુયોજન ટકાવાર પ્રમાણ...........\(\%\) હશે ? (બેન્ઝિન માટે \(K_f \) \(= 5.12 \,K\, kg\, mol^{-1}\))JEE Mains 2017 Easy
- નીચેનામાંથી કયું/કયા અણુ(ઓ) અનુચુંબકીય વર્તણૂક દર્શાવે છે?
(A) \(\mathrm{O}_2\)
(B) \(\mathrm{N}_2\)
(C) \(\mathrm{F}_2\)
(D) \(\mathrm{S}_2\)
(E) \(\mathrm{Cl}_2\)
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :JEE Mains 2025 Medium - નીયે આપેલા સંયોજનો માટે ઈલેકટ્રોન અનુરાગી વિસ્થાપન તરફ સક્રિયતાનો ઉતરતો ક્રમ શોધો.
JEE Mains 2023 Medium - \( Na \)માંથી ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ (કાર્ય વિધેય , \(\left. w _{0}=2.3\, eV \right)\) કોષના આઉટપુટ વોલ્ટેજ દ્વારા બંધ થઈ ગયું છે \(Pt ( s )\left| H _{2}( g , 1 bar )\right| HCl ( aq \cdot, pH =1)| AgCl ( s )| Ag ( s )\) જલીય \(HCL \) માટે \(K \left( w _{0}=2.25 eV \right),\) ફોટોઇલેક્ટ્રિક પ્રવાહને રોકવા માટે જરૂરી \(pH\) ................\(\times 10^{-2}\) છે, બાકીની બધી અન્ય શરતો તે જ રહે છે અહી આપેલ \(2.303 \frac{ RT }{ F }=0.06 V ; E _{ AgC1|Ag|C ^{-}}^{0}=0.22\, V\)JEE Mains 2020 Hard
- \(150 \,g\) એસિટિક એસિડ એ \(10.2 \,g\) એસ્કાર્બિક એસિડ \(\left( C _{6} H _{8} O _{6}\right)\) વડે પ્રદૂષિત થાય છે તો તેના ઠારણબિંદ્રમાં \(\left(x \times 10^{-1}\right)^{\circ} C\) ઘટાડો થાય છે. તો \(x\) નું મૂલ્ય .......... છે. (નાજુકના પૂર્ણાંકમાં) [આપેલ \(K _{f}=3.9 \,K kg mol ^{-1}\); એસ્કોર્બિક એસિડનું મોલર દળ = \(176 \,g mol ^{-1}\) ]JEE Mains 2022 Medium