ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 11- 8. mechanical properties of solids

\(6\,m\)  લંબાઈ અને \(3\,mm^{2}\) આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા સ્ટીલના તારનો યંગ મોડ્યુલસ \(2 \times 10^{11}\,N/m^2\) છે. તારને આપેલ ગ્રહ ઉપર એક આધારથી લટકાવવામાં આવેલ છે. તારના મુક્ત છેડા આગળ \(4\,kg\) દળ ધરાવતો બ્લોક લટકાવવામાં આવે છે. ગ્રહ ઉપર ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય પૃથ્વી કરતાં \(\frac{1}{4}\) ગણું છે. તારમાં  ખેંચાણ \(..........\) હશે. 

  1. A \(1\,cm\)
  2. B \(1\,mm\)
  3. C \(0.1\,mm\)
  4. D \(0.1\,cm\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(C) \(0.1\,mm\)

Step-by-step Solution

Detailed explanation

\(\text { Tension }( F )= mg\) \(=4 \times \frac{10}{4}=10\,N\) \(\Delta L =\frac{ FL }{ AY }\) \(=\frac{10 \times 6}{3 \times 10^{-6} \times 2 \times 10^{11}}\) \(=10^{-4}\,m =0.1\,mm\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app