JEE Mains · Chemistry · STD 11 - 6.2. Equilibrium - II (icon Equilibrium)
એસિડ-બેઈઝ અનુમાપનમાં સૂચકો ના ઉપયોગ માટે ખોટું વિધાન શોધો.
- A નિર્બળ એસિડ વિરુદ્ધ નિર્બળ બેઈઝ અનુમાપન માટે મિથાઈલ ઓરેન્જનો ઉપયોગ કરી શકાય છે.
- B પ્રબળ એસિડ વિરુદ્ધ નિર્બળ અનુમાપનમાં મિથાઈલ ઓરેન્જ સુયોગ્ય સૂચક છે.
- C નિર્બળ એસિડ વિરુદ્ધ પ્રબળ બેઈઝ અનુમાપન માટે ફિનોલ્ફથેલીન સુયોગ્ય (સુસંગત) સૂચક છે
- D પ્રબળ એસિડ વિરુદ્ધ પ્રબલ બેઈઝ અનુમાપન માટે ફિનોલ્ફથેલીન નો ઉપયોગ કરી શકાય છે.
Answer & Solution
Correct Answer
(A) નિર્બળ એસિડ વિરુદ્ધ નિર્બળ બેઈઝ અનુમાપન માટે મિથાઈલ ઓરેન્જનો ઉપયોગ કરી શકાય છે.
Step-by-step Solution
Detailed explanation
Indicator \(pH\) range Methyl orange \(3.2-4.5\) Phenolpthalein \(8.3-10.5\) Methyl orange may be used for a strong acid vs strong base and strong acid vs weak base titration. Phenolpthalein may be used for a strong acid vs strong base and weak acid vs strong base titration.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- યાદી \(-I\)ની યાદી \(-II\) સાથે મેળ કરો:
નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:યાદી \(-I\) (આયનો) યાદી \(-II\) (કેન્દ્રીય અણુ પર ઇલેક્ટ્રોનની એકલ જોડની સંખ્યા) \((a)\) \({XeF}_{2}\) \((i)\, 0\) \((b)\) \({XeO}_{2} {~F}_{2}\) \((ii) \,1\) \((c)\) \({XeO}_{3} {~F}_{2}\) \((iii) \,2\) \((d)\) \({XeF}_{4}\) \((iv) \,3\) JEE Mains 2021 Hard - નીયે આપેલા સંયોજનો માટે ઈલેકટ્રોન અનુરાગી વિસ્થાપન તરફ સક્રિયતાનો ઉતરતો ક્રમ શોધો.
JEE Mains 2023 Medium - \( 27^{\circ}C \) તાપમાને, ઉદ્દીપકની હાજરીમાં, પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા 10 kJ \( mol^{-1} \) જેટલી ઘટે છે. \( \frac{k(catalysed)}{k(uncatalysed)} \) નો લઘુગણકીય ગુણોત્તર .... છે.
(બંને પ્રક્રિયાઓ માટે આવૃત્તિ અવયવ સમાન છે તેમ ધારો)JEE Mains 2026 Easy - નીચેની પ્રક્રિયા શ્રેણીનું ઉત્પાદન \(C\) હશે
JEE Mains 2026 Hard - સુચી \(I\) અને સુચી \(II\) ને યોગ્ય રીતે જોડો
સુચી \(I\) સુચી \(II\) \(A\) બાહ્ય ત્રિપરિમાણ્વિય અસર \(P\) અણુ ઉત્સેચકની સક્રિય સ્થાને જોડાય છે. \(B\) સ્પર્ધાત્મક અવરોધક \(Q\) અણુ શરીરમાં સંદેશાવહન માટે જવાબદાર છે. \(C\) ગ્રાહી \(R\)< અણુ ઉત્સેચકની સક્યિ સ્થાનની જગ્યાને બદલે અલગ જગ્યાએ જોડાય છે. \(D\) વિષ \(S\)< અણુ ઉત્સેચક સાથે સહસંયોજક બંધથી જોડાય છે. JEE Mains 2019 Hard - \(p-\)ટોલ્યુઈન સલ્ફોનાઈલ ક્લોરાઈડ માટે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે ?JEE Mains 2022 Easy
More PYQs from JEE Mains
- પોટેશિયમ ક્લોરેટ નીચેના સમીકરણ દ્વારા બતાવ્યા પ્રમાણે \({KCl}\)ના વિદ્યુત વિભાજય દ્વારા તૈયાર કરવામાં આવે છે. \(6 {OH}^{-}+{Cl}^{-} \rightarrow {ClO}_{3}^{-}+3 {H}_{2} {O}+6 {e}^{-}\) પોટેશિયમ ક્લોરેટ \(10.0\, {~g}\) પેદા કરવા માટે \(x\, A\)નો પ્રવાહ \(10\, h\) માટે પસાર કરવો પડે છે. \({x}\)નું મૂલ્ય \(.......\) છે. (નજીકના પૂર્ણાંકમાં) (આણ્વિય દળ \(\left.{KClO}_{3}=122.6 {~g} {~mol}^{-1}, {~F}=96500 {C}\right)\)JEE Mains 2021 Hard
- જ્યારે \(5\,mm^2\) આડછેદ ધરાવતા એક તાંબાના તારમાંથી \(1.5\, A\) પ્રવાહ વહે છે ત્યારે ઇલેક્ટ્રોનની ડ્રીફ્ટ ઝડપ \((drift\, speed)\, v\) છે. તાંબાની ઇલેક્ટ્રોન ઘનતા \(9 \times 10^{28}\, m^3\) હોય તો \(v\) નું મૂલ્ય ______ \(mm/s\) ની નજીકનું છે. (ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર \(=1.6 \times 10^{-19}\, C\) લો.)JEE Mains 2019 Medium
- ડબલ સ્લિટના એક પ્રયોગમાં બે સ્લિટ વચ્ચેનું અંતર \(19.44\, \mu m\) અને તેની પહોળાઈ \(4.05\, \mu m\) છે જેના પર લીલા \(\left( {5303\,\mathop A\limits^o } \right)\) પ્રકાશને આપાત કરવામાં આવે છે. પ્રથમ અને દ્વિતીય વ્યતિકરણ ન્યૂનતમ વચ્ચે રહેલ પ્રકાશિત શલાકાઓની સંખ્યા કેટલી હશે?JEE Mains 2019 Hard
- ત્રણ તત્વો \(X , Y\) અને \(Z\) એ આવર્ત કોસ્ટક ના \(3^{ rd }\) આવર્ત માં છે . \(X\), \(Y\) અને \(Z\) ના ઓકસાઈડ અનુક્રમે બેઝિક , ઉભયગુણધર્મી અને એસિડિક છે \(X , Y\) અને \(Z\) નો સાચો આણ્વિય નંબર નો શું હશે ?JEE Mains 2020 Easy
- જેમાં ફક્ત સંક્રાંતિ તત્વ ધરાવતા પરમાણ્વીય ક્રમાંક હોય છે તે સેટ કયો છે?JEE Mains 2020 Medium
- રેખાઓ \(\frac{{x - 1}}{3} = \frac{{y - 2}}{1} = \frac{{z - 3}}{2}\) અને \(\frac{{x - 3}}{1} = \frac{{y - 1}}{2} = \frac{{z - 2}}{3}\) ના છેદબિંદુમાંથી પસાર થતાં અને ઉગમબિંદુથી મહતમ અંતરે આવેલ સમતલનું સમીકરણ મેળવો.JEE Mains 2014 Hard