JEE Mains · Chemistry · STD 11 - 8.3. Organic chemistry purification and characterization
હેલોજનના અનુમાપનની કેરીયસ પદ્ધતિમાં, એક કાર્બનિક સંયોજનના \(0.172\, g\) એ \(0.08\, g\) બ્રોમિનની હાજરી બતાવી હતી. આમાંથી સંયોજનના બંધારણની સાચી રચના કઈ છે?
- B \(H _{3} C - CH _{2}- Br\)
- D \(H _{3} C - Br\)
Answer & Solution
Correct Answer
(A)
Step-by-step Solution
Detailed explanation
In Carius method mass of organic compound \(=0.172 gm\) mass of Bromine \(=0.08 gm\) Hence \(\%\) of Bromine \(=\frac{0.08}{0.172} \times 100\) \(=46.51 \%\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- સામાન્ય સંક્રાંતિ અને આંતર સંક્રાતિ ધાતુ આયન માટે, નીચે દર્શાવેલા લિગેન્ડની મહત્તમ શક્ય દંતીયતા (deiticities) અનુક્રમે જણાવો.
JEE Mains 2019 Hard - નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન (I) : આઈસ્ક્રીમના બોક્સમાં રહેલા \(0^{\circ} \mathrm{C}\) તાપમાને બરફમાં NaCl આઈસ્ક્રીમને પીગળતો અટકાવવા માટે ઉમેરવામાં આવે છે.
વિધાન (II) : \(0^{\circ} \mathrm{C}\) તાપમાને બરફમાં NaCl ઉમેરતા, ઠારબિંદુમાં ઘટાડો થાય છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :JEE Mains 2025 Easy - એક મિશ્રણની પાતળા સ્તરની વર્ણાનુલેખી નીચેના અવલોકનો પ્રદર્શિત કરે છે. સિલિકાજેલ સ્તંભ વર્ણાનુલેખીમાં ઈલ્યુશન \((elution)\)નો સાચો ક્રમ શોધો.
JEE Mains 2023 Medium - જે સમીકરણ સંતુલિત છે અને તે યોગ્ય નિપજો કોને ને રજૂ કરે છેJEE Mains 2014 Hard
- લેડના ઝેરની સારવાર માટે વપરાતું સંકીર્ણ જણાવો.JEE Mains 2019 Hard
- નીચે આપેલ પ્રક્રિયા માટે: જે સંયોજન પ્રક્રિયામાં નીપજ તરીકે બનતું નથી તે છે:
JEE Mains 2021 Medium
More PYQs from JEE Mains
- \(8.0 \,{cm}\) ત્રિજ્યા અને \(20\) આંટા ધરાવતી વર્તુળાકાર ગુચળું એકસમાન \(3.0 \times 10^{-2}\, {T}\) જેટલા સમક્ષિતિજ ચુંબકીયક્ષેત્રમાં તેના શિરોલંબ વ્યાસને અનુલક્ષીને \(50\, {rad} {s}^{-1}\) ની કોણીય ઝડપથી ભ્રમણ કરે છે. ગૂચાળામાં પ્રેરિત થતો મહત્તમ \(emf\) \(\ldots \ldots \times 10^{-2}\;volt\) જેટલો હશે. (નજીકના પૂર્ણાંકમાં)JEE Mains 2021 Medium
- બે ગોળાઓ \(A\) અને \(B\) ને \(40\,m / s\) અને \(60\,m / s\) ના શરૂઆતી વેગો સાથે સમક્ષિતિજની સાપેક્ષે \(30^{\circ}\) અને \(60^{\circ}\) ના ખૂણે ફેંકવામાં આવે છે. તેની સીમાઆનો ગુણોત્તર છે. \(\left(g=10\,m / s ^2\right)\)JEE Mains 2023 Easy
- દરેક ગ્રહ સૂર્યની ફરતે લંબવૃત્તીય કક્ષામાં ગતિ કરે છે. \(A\). દરેક ગ્રહ પર લાગતું બળ સૂર્યથી અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. \(B\). ગ્રહ પર લાગતું બળ ગ્રહ અને સૂર્યના દળના ગુણાકારના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. \(C\). ગ્રહ પર લાગતું કેન્દ્રગામી બળ પૃથ્વીથી દૂરની દિશામાં હોય છે. \(D\). સૂર્યની ફરત ગ્રહના પરિભ્રમણ સમયનો વર્ગ લંબવૃત્તીય કક્ષાની અર્ધદીર્ધ અક્ષના ધનના સમપ્રમાણમાં હોય છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સાયો ઉત્તર પસંદ કરો.JEE Mains 2023 Medium
- ધારો કે \(y=f(x)\) એ નાભિ \(\left(\frac{-1}{2}, 0\right)\) વાળો નીયામિકા અને \(y=-\frac{1}{2}\) વાળો પરવલય દર્શાવે છે.તો \(S=\left\{x \in R : \tan ^{-1}\left(\sqrt{f(x)}+\sin ^{-1}(\sqrt{f(x)+1})\right)=\frac{\pi}{2}\right\}:\)JEE Mains 2023 Hard
- નીચે આપેલ આકૃતિમાં \(M = 490\,g\) દળ ધરાવતા બ્લોકને ધર્ષણરહિત ટેબલ ઉપર સમાન સ્પ્રિંગ અચળાંક \(\left( K =2\,N\,m ^{-1}\right)\) ધરાવતી બે સ્પ્રિંગો સાથે જોડવામાં આવેલ છે. જો બલોક ને \(X\; m\) થી સ્થાનાંતરીત કરવામાં આવે છે તો તેના દ્વારા \(14\,\pi\) સેકન્ડમાં થતા પૂર્ણ દોલનોની સંખ્યા \(...............\) થશે.
JEE Mains 2023 Medium - પ્રદેશ \(R = \{(x, y): xy \leq 27, 1 \leq y \leq x^2\}\) નું ક્ષેત્રફળ બરાબર છે:JEE Mains 2026 Medium