ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Chemistry · STD 11 - 1. Some basic concept of chemistry

આ પ્રક્રિયામાં,
\(2Al(s)+6HCl(aq)\rightarrow2Al^{3+}(aq)+6Cl^{-}(aq)+3H_{2}(g)\)

  1. A વપરાયેલા HCl ના પ્રત્યેક મોલ દીઠ 11.2 L \(H_{2}(g)\) STP એ ઉત્પન્ન થાય છે.
  2. B પ્રક્રિયા કરતા Al ના પ્રત્યેક મોલ દીઠ 67.2 L \(H_{2}(g)\) STP એ ઉત્પન્ન થાય છે.
  3. C ઉત્પન્ન થયેલા 6L \(H_{2}(g)\) દીઠ 12 L \(HCl(aq)\) વપરાય છે.
  4. D પ્રક્રિયા કરતા Al ના પ્રત્યેક મોલ દીઠ 33.6 L \(H_{2}(g)\) તાપમાન અને દબાણથી સ્વતંત્ર રીતે ઉત્પન્ન થાય છે.
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) વપરાયેલા HCl ના પ્રત્યેક મોલ દીઠ 11.2 L \(H_{2}(g)\) STP એ ઉત્પન્ન થાય છે.

Step-by-step Solution

Detailed explanation

\(2Al (s) + 6HCl (aq) \rightarrow 2Al^{3+} (aq) + 6Cl^{-} (aq) + 3H_{2}(g)\) \(H_{2}\) ના ઉત્પન્ન થયેલા મોલ \(=2 \times\) વપરાયેલ HCl ના મોલ \(=\frac{2}{3} \times\) વપરાયેલ Al ના મોલ
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app