JEE Mains · Chemistry · STD 11 - 4. Chemical bonding and molecular structure
બંધની સહસંયોજક પ્રકૃતિનો ક્રમ \(A.\) \(KF > KI ; LiF > KF\) \(B.\) \(KF < KI ; LiF > KF\) \(C.\) \(SnCl _4 > SnCl _2 ; CuCl > NaCl\) \(D.\) \(LiF > KF ; \quad CuCl < NaCl\) \(E.\) \(KF < KI ; CuCl > NaCl\) નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
- A ફક્ત \(C, E\)
- B ફક્ત \(B, C\)
- C ફક્ત \(B, C, E\)
- D ફક્ત \(A, B\)
Answer & Solution
Correct Answer
(C) ફક્ત \(B, C, E\)
Step-by-step Solution
Detailed explanation
According to Fajan's Rule, \(A.\) \(KF > KI - False ; LiF > KF -\) True \(B.\) \(KF < KI -\) True; \(LiF > KF -\) True \(C.\) \(SnCl _4 > SnCl _2\) - True; \(CuCl > NaCl\) - True \(D.\) \(LiF > KF\) - True; \(CuCl < NaCl - False\) \(E.\) \(KF < KI -\) True; \(CuCl > NaCl -\) True
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(N^{3-} , O^{2-}\) અને \(F^-\) ની આયનીય ત્રિજ્યા ( \(\mathop A\limits^o \) માં ) અનુક્રમે નીચેના પૈકી કઈ એક છે ?JEE Mains 2015 Easy
- નીચેના આલ્કાઇનની દહન ઉષ્માનો સાચો ક્રમ જણાવો.
JEE Mains 2020 Hard - \(300 nm\) તરંગલંબાઈના વિકિરણવાળા એક મોલ ફોટોનની ઊર્જા \(\dots\dots\dots\)\(kJ\,\,{ mol }{ }^{-1}\) શોધો. (આપેલ : \(h =6.63 \times 10^{-34} \,Js , N _{ A }=6.02 \times 10^{23} \,mol ^{-1}\), \(c =3 \times 10^{8}\, ms ^{-1}\) )JEE Mains 2022 Medium
- લાલ ફોસ્ફરસને સીલબંધ ટ્યુબમાં \(803 \,{~K}\) પર ગરમ કરવામાં આવે ત્યારે નીચેનામાંથી કયું રચાય છે?JEE Mains 2021 Easy
- નીચે આપેલા પૈકી રેખીય આકાર ધરાવતા સ્પીસીઝોની સંખ્યા શોધો. \(XeF _2, I _3^{+}, C _3 O _2, I _3^{-}, CO _2, SO _2,BeCl_2\) અને \(BCl _2^{\Theta}\)JEE Mains 2023 Medium
- સોડિયમ સલ્ફેટનુ દ્રાવણ પ્રતિ \(kg\) પાણીમાં \(92\,g\) \(Na^+\) આયનો ધરાવે છે, તો આ દ્રાવણમાં \(Na^+\) આયનોની મોલાલિટી \(mol\,kg^{-1}\) એકમમાં ગણો.JEE Mains 2019 Hard
More PYQs from JEE Mains
- મિથેનની રચના માટે તેની પ્રમાણિત એન્થાલ્પી \((\Delta _f\,H^o_{298})\) \(-74.9\,kJ\,mol^{-1}\) છે. મિથેનના \(C - H\)બંધની રચનામાં આપવામાં આવેલી સરેરાશ ઊર્જાની ગણતરી કરવા માટે જાણવું જરૂરી છે કે નીચેનામાંથી કયું છે?JEE Mains 2014 Hard
- એંજિનમાં રહેલ પિસ્ટન \(7\, cm\)ના કંપવિસ્તારથી શિરોલંબ સરળ આવર્ત ગતિ કરે છે.વોશર પિસ્ટનના ઉપરના ભાગમાં છે. મોટરની ઝડપમાં ધીમે ધીમે વધારો કરવામાં આવે છે. પિસ્ટનની આવૃતિ(\(Hz\) માં) કેટલી હોવી જોઈએ કે જેથી વોશર પિસ્ટન સાથે સંપર્કમાં રહે નહીં?JEE Mains 2016 Medium
- તત્ત્વો P અને Q બે પ્રકારના અબાષ્પશીલ, આયનીકરણ પામતા સંયોજનો PQ અને \( PQ_{2} \) બનાવે છે. જ્યારે PQ ના 1 g ને દ્રાવક 'A' ના 50 g માં ઓગાળવામાં આવે છે, ત્યારે \( \Delta T_{b} \) 1.176 K હતું જ્યારે \( PQ_{2} \) ના 1 g ને દ્રાવક 'A' ના 50 g માં ઓગાળવામાં આવે છે, ત્યારે \( \Delta T_{b} \) 0.689 K હતું. 'A' નો \( K_{b} \) = \( 5 \, K \, kg \, mol^{-1} \). તત્ત્વો P અને Q ના મોલર દળ (\( g \, mol^{-1} \) માં) અનુક્રમે છે:JEE Mains 2026 Medium
- નીચે પૈકી \(C, N, O\) અને \(F\) નો દ્વિતીય આયનીકરણ પોટેન્શિયલનો સાચો ક્રમ કયો છે?JEE Mains 2013 Medium
- એક ત્રિપરમાણ્વિક વાયુ છે. તેના અણુંનો આકાર ત્રિકોણાકાર અને તેમના પરમાણુ ત્રિકોણના શિરોબિંદુ પર દળરહિત સળીયાથી જોડાયેલા છે. તો \(T\) તાપમાને વાયુના એક મોલની આંતરિક ઊર્જા \(........RT\) થશે.
JEE Mains 2020 Medium - નીચેના પૈકી કઇ રેડોક્ષ પ્રક્રિયા છે ?JEE Mains 2020 Hard