ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Chemistry · STD 12 - 9. Amines

નીચે આપેલ પ્રક્રિયાના સંદર્ભમાં નીચે આપેલા વિધાનોને ધ્યાનમાં લો. \((A)\) \(o-\)નાઈટ્રોએનિલિન અને \(p-\)નાઈટ્રોએનિલીન એ મુખ્ય નીપજો છે. \((B)\) \(p-\)નાઈટ્રોએનિલિન અને \(m-\)નાઈટ્રોએનિલિન એ મુખ્ય નીપજો છે. \((C)\) \(HNO _{3}\) એ એક એસિડ તરીકે વર્તે છે. \((D)\) \(H _{2} SO _{4}\) એ એક એસિડ તરીકે વર્તે છે. સાચુ વિકલ્પ પસંદ કરો.

  1. A \((A)\) અને \((C)\) સાચા વિધાનો છે.
  2. B \((A)\) અને \((D)\) સાચા વિધાનો છે.
  3. C \((B)\) અને \((D)\) સાચા વિધાનો છે.
  4. D \((B)\) અને \((C)\) સાચા વિધાનો છે.
Verified Solution

Answer & Solution

Correct Answer

(C) \((B)\) અને \((D)\) સાચા વિધાનો છે.

Step-by-step Solution

Detailed explanation

\(\underset{\text { Base }}{ HNO _{3}}+\underset{\text { Acid }}{ H _{2} SO _{4}} \rightarrow NO _{2}^{+}\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app