JEE Mains · Chemistry · STD 12 - 5. Co-ordination chemistry
\(CrCl _3 \cdot 6 H _2 O\) સૂત્ર ધરાવતો એક ક્રોમિયમ સંકીર્ણ સ્પીન ફક્ત ચુંબકીય ચાકમાત્રા મૂલ્ય 3.87 BM ધરાવે છે અને તેની દ્વાવણ વાહક્તા 1 : 2 વિધૃતવિભાજયને અનુરૂપ છે. 2.75 g સંકીર્ણ દ્વાવણ ને પ્રારંભમાં ઘનાયન (કેટાયન) વિનિમયમાંથી પસાર કરવામાં આવ્યું. પ્રક્રમ થયા પછી પ્રાપ્ત થતા દ્વાવણની પ્રક્રિયા વધુ પ્રમાણમાં AgNO3 સાથે કરવામાં આવી. ઉપરના પ્રક્રમમાં બનતા AgClનો જથ્થો __________ g. (નજીકનો પૂર્ણાંક)
[આપેલ : મોલર દળ g mol-1 માં છે. Cr : 52; Cl : 35.5, Ag : 108, O : 16, H : 1]
- A 3
- B 1
- C 6
- D 10
Answer & Solution
Correct Answer
(A) 3
Step-by-step Solution
Detailed explanation
\(\begin{array}{lc}{\left[ Cr \left( H _2 O \right)_5 Cl \right] Cl _2 \cdot H _2 O + AgNO _3} & \rightarrow 2 AgCl \\ 2.75 / 266.5 & - \\ =0.0103 \text { moles } & 0.02063 \text { mole }\end{array}\) \(AgCl\) નું દળ \(=0.02063 \times 143.5=2.96 gm\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
-

આકૃતિ 1. 2s કક્ષક માટે ઇલેક્ટ્રોન સંભવિતતા ઘનતા
આકૃતિ 2. 2s કક્ષક માટે તરંગ વિધેય
આકૃતિ 2 માં નીચેનામાંથી કયું બિંદુ આકૃતિ 1 માં દર્શાવ્યા મુજબ નોડલ સપાટીને સૌથી ચોક્કસ રીતે રજૂ કરે છે?JEE Mains 2026 Hard - સાચાં વિધાનો પસંદ કરો.
(A) પદાર્થનું વજન એ તેમાં રહેલા દ્રવ્યનો જથ્થો છે.
(B) દળ એ પદાર્થ પર ગુરુત્વાકર્ષણ બળ દ્વારા લાગતું બળ છે.
(C) કદ એ પદાર્થે રોકેલી જગ્યાનો જથ્થો છે.
(D) \(0^{\circ} \mathrm{C}\) થી નીચેનું તાપમાન સેલ્સિયસ માપક્રમમાં શક્ય છે, પરંતુ કેલ્વિન માપક્રમમાં ઋણ તાપમાન શક્ય નથી.
(E) પરિશુદ્ધતા એ એક જ રાશિના વિવિધ માપનોની નિકટતા દર્શાવે છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2025 Medium - IUPAC નામકરણમાં, ક્રિયાશીલ સમૂહની અગ્રતાનો સાચો ઘટતો ક્રમ છે:JEE Mains 2026 Medium
- સલ્ફરના પરિમાપનમાં, \(0.471\,g\) એક કાર્બનિક સંયોજન \(1.4439\,g\) બેરીયમ સલ્ફેટ આપે છે તો સંયોજનમાં સલ્ફરની ટકાવારી \(.........\) છે. (નજીકની પૂર્ણાંક) (આપેલ પરમાણીય દળ \(Ba : 1.37,S:32, O:16)\)JEE Mains 2023 Hard
- ' X ' એ \(\mathrm{VO}_2\), \(\mathrm{V}_2 \mathrm{O}_3, \mathrm{CrO}_3, \mathrm{~V}_2 \mathrm{O}_5\) અને \(\mathrm{Mn}_2 \mathrm{O}_7\) પૈકી એસિડિક ઓક્સાઇડની સંખ્યા છે. \(\left[\mathrm{Co}\left(\mathrm{H}_2 \mathrm{NCH}_2 \mathrm{CH}_2 \mathrm{NH}_2\right)_3\right]_2\left(\mathrm{SO}_4\right)_3\) માં કોબાલ્ટની પ્રાથમિક સંયોજકતા Y છે. \(\mathrm{X}+\mathrm{Y}\) નું મૂલ્ય _______ છે.JEE Mains 2025 Medium
- \(2\) - ક્લોરોબ્યુટેન \(+\mathrm{Cl}_2 \rightarrow \mathrm{C}_4 \mathrm{H}_8 \mathrm{Cl}_2\) (સમઘટકો) ઉપરની પ્રક્રિયામાં પ્રાપ્ત થતા \(\mathrm{C}_4 \mathrm{H}_8 \mathrm{Cl}_2\) વડે દર્શાવતા પ્રકાશક્રિયાશીલ સમઘટકોની કુલ સંખ્યા _______ છે.JEE Mains 2024 Hard
More PYQs from JEE Mains
- થેલા 1 માં 4 સફેદ દડા અને 5 કાળા દડા છે, અને થેલા 2 માં \(n\) સફેદ દડા અને 3 કાળા દડા છે. થેલા 1 માંથી યાદચ્છિક રીતે એક દડો કાઢવામાં આવે છે અને તેને થેલા 2 માં સ્થાનાંતરિત કરવામાં આવે છે. પછી થેલા 2 માંથી યાદચ્છિક રીતે એક દડો કાઢવામાં આવે છે. જો કાઢવામાં આવેલો દડો સફેદ હોય તેની સંભાવના \(29 / 45\) હોય, તો \(n\) = ___JEE Mains 2025 Medium
- આપેલ બંધારણ માટે શક્ય ત્રિવિમ સમઘટકો ની કુલ સંખ્યા _______ છે.
JEE Mains 2024 Medium - \(36\,cm ^2\) ક્ષેત્રફળ ધરાવતી સપાટી ઉપર સૂર્યપ્રકાશ લંબરૂપે આપાત થાય છે અને \(20\) મીનીટના સમયગાળામાં \(7.2 \times 10^{-9}\,N\) જેટલું સરેરાશ બળ લગાડે છે. આપાત પ્રકાશનું સંપૂર્ણ શોષણ થાય છે તેમ ધારતાં, આપાત પ્રકાશનું ઊર્જા ફ્લક્સ \(............\) થશે.JEE Mains 2022 Medium
- વિધેય \(f(x)=x^x, x>0\) એ .......... અંતરાલમાં ચુસ્ત રીતે વધે છે.JEE Mains 2024 Medium
- હેલોજનોની કસોટી માટે, સોડીયમ નિષ્કર્ષણમાં સિલ્વર નાઈટ્રેટ ઉમેરતાં પહેલા નીચેનામાંથી કયું સંયોજન ઉમેરવામાં આવે છે ?JEE Mains 2021 Easy
- નીચે આપેલ એક-ઈલેક્ટ્રોન પ્રણાલીઓમાં નીચે આપેલા વિધાનોમાંથી કયું સ્થિર અવસ્થાઓની ઊર્જાના સંદર્ભમાં સાચું છે ?JEE Mains 2026 Easy