JEE Mains · Chemistry · STD 12 - રાસાયણિક ગતિકી
- JEE Mains 2025
- મધ્યમ
- MCQ
નીચે બે વિધાનો આપેલા છે :

ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :
જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(C) વિધાન I સાચું છે પરંતુ વિધાન II ખોટું છે
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે \(\mathrm{t}_{1 / 2}=\frac{\ell \mathrm{n} 2}{\mathrm{k}}\)

પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે
\(\begin{aligned}
& \log \frac{[R]_0}{[R]}=\frac{1}{2.303} \mathrm{kt} \\
& \log \frac{[\mathrm{R}]_0}{[\mathrm{R}]}=\left(\frac{\mathrm{k}}{2.303}\right) \times \mathrm{t}
\end{aligned}\)

પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે
\(\begin{aligned}
& \log \frac{[R]_0}{[R]}=\frac{1}{2.303} \mathrm{kt} \\
& \log \frac{[\mathrm{R}]_0}{[\mathrm{R}]}=\left(\frac{\mathrm{k}}{2.303}\right) \times \mathrm{t}
\end{aligned}\)

Chemistry ના વધુ પ્રશ્નો
- \(2\,L\,0.2\,M H _{2} SO _{4}\) ની \(2\,L\, \ 0.1\,M\) \(NaOH\) દ્વાવણ સાથે પ્રક્રિયા કરતા, દ્રાવણમાં બનતી પરિણામી નીપજ \(Na _2 SO _4\) ની મોલારીટી \(.........\) મિલિમોલર છે. (નજીકનો પૂર્ણાંક)JEE Mains 2022 અઘરું
- \(\mathrm{X}_2, \mathrm{Y}_2\) અને \(\mathrm{XY}_5\) ની પ્રમાણભૂત એન્ટ્રોપીઓ અનુક્રમે 70, 50 અને \(110 \mathrm{~J} \mathrm{~K}^{-1} \mathrm{~mol}^{-1}\) છે. જે તાપમાને (કેલ્વિનમાં) પ્રક્રિયા
\(\frac{1}{2} \mathrm{X}_2+\frac{5}{2} \mathrm{Y}_2 \rightleftharpoons \mathrm{XY}_5 \Delta \mathrm{H}^{\Theta}=-35 \mathrm{~kJ} \mathrm{~mol}^{-1}\)
સંતુલનમાં હશે તે _______ છે. (નજીકનો પૂર્ણાંક)JEE Mains 2025 સરળ - રાસાયણિક પ્રક્રિયા, \(A + 2B \overset K \rightleftharpoons 2C + D\) માં \(B\) ની શરૂઆતની સાંદ્રતા \(A\) ની શરૂઆતની સાંદ્રતા કરતા \(1.5\) ગણી હતી, પરંતુ સંતુલને \(A\) અને \(B\) ની સાંદ્રતા સરખી જોવા મળી, તો ઊપર આપેલી રાસાયણિક પ્રક્રિયાનો સંતુલન અચળાંક \((K)\) કેટલો થાય?JEE Mains 2019 અઘરું
- નીચેનામાંથી અયોગ્ય વિધાન _______ છે.JEE Mains 2025 સરળ
- વાયુ 'A' અવસ્થા 'X' થી અવસ્થા 'Y' માં પરિવર્તન પામે છે. આ પ્રક્રિયામાં, વાયુ દ્વારા શોષાયેલી ઉષ્મા અને થયેલ કાર્ય અનુક્રમે \(10\) J અને \(18\) J છે. હવે વાયુને બીજી પ્રક્રિયા દ્વારા અવસ્થા 'X' માં પાછો લાવવામાં આવે છે, જે દરમિયાન \(6\) J ઉષ્મા મુક્ત થાય છે. 'Y' થી 'X' ની વિરુદ્ધ પ્રક્રિયામાં,JEE Mains 2026 મધ્યમ
- \(Ca, Ba, S, Se\) અને \(Ar\) માટે નીચેના પૈકી ક્યો ક્રમ પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનો સાચો ચઢતો ક્રમ દર્શાવે છે ?JEE Mains 2013 અઘરું
JEE Mains ના વધુ PYQ
- સૂચિ \(I\) સાથે સૂચિ \(II\) ને જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.સૂચિ \(I\) (Complexes) સૂચિ \(II\) (Hybridisation) \(A\) \(\left[ Ni ( CO )_4\right]\) \(I\) \(sp ^3\) \(B\) \(\left[ Cu \left( NH _3\right)_4\right]^{2+}\) \(II\) \(dsp^2\) \(C\) \(\left[ Fe \left( NH _3\right)_6\right]^{2+}\) \(III\) \(sp^3d^2\) \(D\) \(\left[ Fe \left( H _2 O \right)_6\right]^{2+}\) \(IV\) \(d^2sp^3\) JEE Mains 2023 મધ્યમ - આકૃતિમાં એક મીટરબ્રીજ રચના દર્શાવેલ છે. તેનો ઉપયોગ આપેલ \(15 \,\Omega\) ના અવરોધની મદદથી અજ્ઞાત અવરોધ શોધવા માટે થાય છે. જ્યારે tapping બળ \(43 \,cm\) સ્થાને હોય છે ત્યારે ગેલ્વેનોમીટર \((G)\) (તટસ્થ) શૂન્ય આવર્તન આપે છે. જો \(A\) છેડા માટે અન્ય સુધારો \(2 \,cm\) હોય તો R ની મળેલી કિંમત .............. \(\Omega\) હશે.
JEE Mains 2022 અઘરું - \(60 \,cm\) ની બાજુ અને \(15 \,cm\) ની જાડાઈ ધરાવતા એક ચોરસ એલ્યુમિનિયમ (મોડ્યુલ્સ આફ રીજીડીટી આકાર સ્થિતિસ્થાપકતા અંક \(25 \times 10^{9} \,Nm ^{-2}\) )ને (તેની સાંકળી સપાટી બાજુ પર) \(18.0 \times 10^{4} \,N\) જેટલું સ્પર્શીય બળ લગાડવામાં આવેલ છે. નાની બાજુને જમીન સાથે રીવેટથી જોડવામાં આવેલ છે. ઉપરની બાજુનું સ્થાનાંતર .......... \(\mu m\) માં હશે.JEE Mains 2022 અઘરું
- ત્રણ દળ \(m_1 = 4\) kg, \(m_2 = 4\) kg અને \(m_3 = 6\) kg ને નીચેની આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક સ્થિર, લીસી, ઘર્ષણ રહિત ગરગડી પરથી લટકાવેલા છે. \(T_1/T_2\) નું મૂલ્ય ____ છે.
( \(g = 10\) m/s\(^2\) લો)
JEE Mains 2026 અઘરું - નીચે બે વિધાનો આપેલા છે. એકને કથન \((A)\) વડે લેબલ કરે છે અને બીજાને કારણ \((R)\) વડે લેબલ કરેલ છે. કથન \((A) \,:\) એનિલિનનું નાઈટ્રેશન થઈ એનિલિનના ઓર્થો, મેટા અને પેરા વ્યુત્પન્નો (derivative) મળે છે. કારણ \((R)\, :\) નાઈટ્રેશન માટેનું મિશ્રણ એ પ્રબળ એસિડિક મિશ્રણ છે. ઉપરના વિધાનોનાં સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંઘબેસતો જવાબ પસંદ કરો.JEE Mains 2022 મધ્યમ
- હાઈડ્રોજન વર્ણપટની બે વર્ણપટ શ્રેણીઓની સૌથી ટૂંકી તરંગ લંબાઈઓનો ગુણોતર \(9\) છે . તો વર્ણપટ શ્રેણીઓ જણાવો.JEE Mains 2019 મધ્યમ