JEE Mains · Chemistry · STD 12 - 2. Electrochemistry
આપેલ અર્ધકોષનું 298 K તાપમાને સ્થિતિમાન \((-)\) _______ \(\times 10^{-2} \mathrm{~V}\) છે. \(2 \mathrm{H}_{(\mathrm{aq})}^{+}+2 \mathrm{e}^{-} \rightarrow \mathrm{H}_2(\mathrm{~g})\) \({\left[\mathrm{H}^{+}\right]=1 \mathrm{M}, \mathrm{P}_{\mathrm{H}_2}=2 \mathrm{~atm}}\) (આપેલ છે: \(2.303 \mathrm{RT} / \mathrm{F}=0.06 \mathrm{~V}, \log 2=0.3\) )
- A \(0\)
- B \(1\)
- C \(3\)
- D \(4\)
Answer & Solution
Correct Answer
(B) \(1\)
Step-by-step Solution
Detailed explanation
\(E=E_{\mathrm{H}^{+} / \mathrm{H}_2}^0-\frac{0.06}{2} \log \frac{\mathrm{P}_{\mathrm{H}_2}}{\left[\mathrm{H}^{+}\right]^2}\) \(\mathrm{E}=0.00-\frac{0.06}{2} \log \frac{2}{[1]^2}\) \(E=-0.03 \times 0.3=-0.9 \times 10^{-2} \mathrm{~V}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- આપેલ સંયોજનમાં પ્રોટોનેશન માટે અનુકૂળ સ્થાન(નો) કયા છે?
JEE Mains 2019 Hard - જે સંયોજન સફેદ રંગનું છે તે _______ છે.JEE Mains 2024 Medium
- ધાત્વીય સોડિયમ સામાન્ય રીતે કોની સાથે પ્રક્રિયા આપતું નથી?JEE Mains 2021 Medium
- એક વિદ્યાર્થીએ પ્રોપેનોઈક એસિડ અને તેના સોડિયમ ક્ષાર ની મદદથી \(pH\, 4\) ધરાવતું બફર દ્રાવણ બનાવવાનું છે. બફર બનાવવા માટે જરૂરી \(\frac{\left[ CH _{3} CH _{2} COO ^{-}\right]}{\left[ CH _{3} CH _{2} COOH \right]}\) નો ગુણોતર \(.....\) છે. આપેલ : \(K _{ a }\left( CH _{3} CH _{2} COOH \right)=1.3 \times 10^{-5}\)JEE Mains 2022 Medium
- યાદી-I ને યાદી-II સાથે જોડો -
યાદી-I (અલગીકરણ) યાદી-II (અલગીકરણ પદ્ધતિ) (A) એનિલીન-પાણીના મિશ્રણમાંથી એનિલીન (I) સાદી નિસ્યંદન (B) સાબુ ઉદ્યોગમાં વપરાયેલા લાઈ (spent-lye) માંથી ગ્લિસરોલ (II) વિભાગીય નિસ્યંદન (C) પેટ્રોલિયમ ઉદ્યોગમાં ક્રૂડ ઓઇલના જુદા જુદા ઘટકો (III) ઘટાડેલા દબાણે નિસ્યંદન (D) ક્લોરોફોર્મ - એનિલીન મિશ્રણ (IV) વરાળ નિસ્યંદન
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2025 Medium - સૂચિ-I ને સૂચિ-II સાથે જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:સૂચિ-I
પ્રક્રિયકોસૂચિ-II
પ્રક્રિયાનું નામ
(એલ્ડિહાઇડ્સને સમાવતી)A. \(H _2, Pd - BaSO _4\) I. ઇટાર્ડ પ્રક્રિયા B. \(SnCl _2, HCl\) II. રોઝનમંડ રિડક્શન C. \(CrO _2 Cl _2, CS _2\) III. ગેટરમેન-કોચ પ્રક્રિયા D. \( CO , HCl , \) \( \text { નિર્જળ } AlCl _3\) IV. સ્ટીફન પ્રક્રિયા JEE Mains 2026 Hard
More PYQs from JEE Mains
- ધારોકે
\(A =\{z \in C :|z-2| \leqslant 4\}\) અને
\(B=\{z \in C :|z-2|+|z+2|=5\}\).
તો \(\max \left\{\left|z_1-z_2\right|: z_1 \in A\right.\) અને \(\left.z_2 \in B\right\}\) એ ___ છે.JEE Mains 2026 Medium - ધારોકે \(A =\left[\begin{array}{cc}1 & -1 \\ 2 & \alpha\end{array}\right]\) અને \(B =\left[\begin{array}{ll}\beta & 1 \\ 1 & 0\end{array}\right] \alpha, \beta \in R\). ધારોકે \(\alpha_{1}\) એ \(\alpha\) ની એવી કિંમત છે કે જે \(( A + B )^{2}= A ^{2}+\left[\begin{array}{ll}2 & 2 \\ 2 & 2\end{array}\right]\) નું સમાધાન કરે છે અને \(\alpha_{2}\) એ \(\alpha\) ની એવી કિંમત છે કે જે \(( A + B )^{2}= B ^{2}\) નું સમાઘાન કરે છે. તો \(\left|\alpha_{1}-\alpha_{2}\right|=\)JEE Mains 2022 Hard
- આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પરિપથમાં \(A\) અને \(B\) બિંદુઓ સાથે વીજકોષો જોડેલા છે. વીજ કોષ \(1\) નું \(emf \;12\,V\) અને આંતરિક અવરોધ \(3\,\Omega\) છે. વીજકોષ \(2\) નું \(emf\,6\,V\) અને આંતરિક અવરોધ \(6\,\Omega\) છે. \(A\) અને \(B\) સાથે \(4\,\Omega\) નો બાહ્ય અવરોધ જોડેલો છે. તો \(R\) માંથી વહેતો વીજ પ્રવાહ \(.........A\) છે.
JEE Mains 2023 Medium - જો \(y=y(x)\) એ વિકલ સમીકરણ \(\frac{d y}{d x}+\frac{4 x}{\left(x^2-1\right)} y=\frac{x+2}{\left(x^2-1\right)^{\frac{5}{2}}}, x > 1\) નો એવો ઉકેલ હોય કે જેથી \(y(2)=\frac{2}{9} \log _e(2+\sqrt{3})\) અને \(y(\sqrt{2})=\alpha \log _e(\sqrt{\alpha}+\beta)+\beta-\sqrt{\gamma}, \alpha, \beta, \gamma \in N\) થાય,તો \(\alpha \beta \gamma =.........\)JEE Mains 2023 Hard
- \(6\,m\) લંબાઈ અને \(3\,mm^{2}\) આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા સ્ટીલના તારનો યંગ મોડ્યુલસ \(2 \times 10^{11}\,N/m^2\) છે. તારને આપેલ ગ્રહ ઉપર એક આધારથી લટકાવવામાં આવેલ છે. તારના મુક્ત છેડા આગળ \(4\,kg\) દળ ધરાવતો બ્લોક લટકાવવામાં આવે છે. ગ્રહ ઉપર ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય પૃથ્વી કરતાં \(\frac{1}{4}\) ગણું છે. તારમાં ખેંચાણ \(..........\) હશે.JEE Mains 2023 Medium
- \(\int_{0}^{\frac{\pi}{2}} 60 \frac{\sin (6 x)}{\sin x} d x\) ની કિમંત મેળવો.JEE Mains 2022 Medium