JEE Mains · Chemistry · STD 12 - 9. Amines
નીચે આપેલા ડાયએઝોનિયમ ક્ષારનો સાચો સ્થિરતા ક્રમ શોધો.

- A \(( A ) > ( B ) > ( C ) > ( D )\)
- B \(( A ) > ( C ) > ( D ) > ( B )\)
- C \(( C ) > ( A ) > ( D ) > ( B )\)
- D \(( C ) > ( D ) > ( B ) > ( A )\)
Answer & Solution
Correct Answer
(B) \(( A ) > ( C ) > ( D ) > ( B )\)
Step-by-step Solution
Detailed explanation
Since diazonium ion is a cation hence it is stabilized by electron donating groups and destabilized by electron withdrawing group.Hence Stability order should be \(A > C > D > B\).
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- ઉપરની પ્રક્રિયામાં બનતા કાર્બોકેટાયનને સ્થિર કરવા માટે સંકળાયેલ અતિસંયુગ્મન બંધારણની સંખ્યા \(........\) છે.
JEE Mains 2023 Hard - ડાયબોરેન \(H_2O_2\) અને \(NaOH\) સાથે પ્રોપિનની હાઇડ્રો બોરેશન-ઓક્સિડેશન પ્રક્રિયામાં મળતું કાર્બનિક સંયોજન જણાવો.JEE Mains 2014 Hard
- આપેલ પ્રક્રિયા નીચે આપેલાની હાજરીમાં થઇ શકે છે: \((1)\) બ્રોમીન જળ \((2)\) \({CS}_{2}\)માં \({Br}_{2}\) \(273 {~K}\) \((3)\) \({Br}_{2} / {FeBr}_{3}\) \((4)\) \({CHCl}_{3}\)માં \({Br}_{2}\) \(273 \,{~K}\) નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:
JEE Mains 2021 Hard - \(CoCl _{3}\left( NH _{3}\right)_{4}\) સૂત્ર ધરાવતા એક સંકિર્ણના દ્રાવણની વાહકતા \(1:1\) વિદ્યુત વિભાજ્ય જેટલી (સુસંગત) છે, તો સંકીર્ણની પ્રાથમિક સંયોજકતા ............. છે.JEE Mains 2022 Easy
- નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન I : ડાયમિથાઈલ ઈથર પાણીમાં સંપૂર્ણપણે દ્રાવ્ય છે. જોકે, ડાયઈથાઈલ ઈથર પાણીમાં ખૂબ જ ઓછી માત્રામાં દ્રાવ્ય છે.
વિધાન II : સોડિયમ ધાતુનો ઉપયોગ ડાયઈથાઈલ ઈથરને સૂકવવા માટે થઈ શકે છે, પરંતુ ઇથાઈલ આલ્કોહોલ માટે નહીં.
આપેલા વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.JEE Mains 2025 Easy - તત્વોની દરેક જોડીની અંદર અનુક્રમે \(F\;\)અને \(\;Cl\) , \(S\;\)અને \( \;Se\),અને \(Li\;\)અને \(\;Na\) છે,જ્યારે ઇલેક્ટ્રોન મેળવે ત્યારે વધુ ઊર્જા મુક્ત કરનારા તત્વો ........JEE Mains 2020 Hard
More PYQs from JEE Mains
- બે તારો \(A\) અને \(B\) સમાન દ્રવ્યમાંથી બનેલા છે અને તેના સમાન દળ છે . તાર \(A\) ની ત્રિજ્યા \(2.0 \mathrm{~mm}\) અને તારની ત્રિજ્યા \(4.0 \mathrm{~mm}\) છે. \(B\) તારનો અવરોધ \(2 \Omega\) હોય તો તાર \(A\) નો અવરોધ _______ \(\Omega\) થશે.JEE Mains 2024 Hard
- \(I\) અને \(9I\) જેટલી તીવ્રતાઓ ધરાવતા બે પ્રકાશ કિરણપૂંજેે વ્યતિકરણ અનુભવી પડદા ઉપર શલાકા ભાત ઉત્પન્ન કરે છે. બે કિરણપૂંજો વચ્ચે \(P\) બિંદુ આગળ કળા તફાવત \(\pi / 2\) અને \(Q\) બિંદુ આગળ કળા તફાવત \(\pi\) છે. \(P\) અને \(Q\) આગળ પરિણામી તીવ્રતાઓ વચ્વચેનો તફાવત..........\(I\) થશે.JEE Mains 2022 Medium
- ધારોકે \(z=x+i y\) એવી સંકર સંખ્યા છે કે જેથી \(\frac{2 z-3 i}{2 z+i}\) એ શુદ્ધ કાલ્પનિક છે. જો \(x+y^2=0\) હોય, તો \(y^4+y^2-y=........\)JEE Mains 2023 Medium
- \(O ^{2-}, N ^{3-}, F ^{-}, Mg ^{2+}, Na ^{+}\) અને \(Al ^{3+}\)ની આયનીય ત્રિજયાનો સાચો ક્રમ કયો છે?JEE Mains 2020 Hard
- \(314\,cm\) લંબાઈ અને \(14\,A\) નો પ્રવાહ ધરાવતા એક તારને વાળીને એક વર્તુળ બનાવવામાં આવે છે. ગૂંચળાની ચુંબકીય ચાકમાત્રા \(..........A - m ^2\) હશે. [Given \(\pi=3.14\) ]
JEE Mains 2022 Medium - બેન્ઝોઈક એસિડના અનુઓ બેન્ઝિનમાં દ્વિઅણુ તરીકે હોય છે. \('w'\) ગ્રામ એસિડને \(30\) ગ્રામ બેન્ઝિનમાં દ્રાવ્ય કરતા ઠારબિંદુમાં \(2\,K\) જેટલો ઘટાડો દર્શાવે છે. જો દ્રાવણમાં ડાયમર બનાવવા એસિડનુ ટકાવાર સુયોજન \(80\) હોય તો \(w\) કેટલા ............. \(\mathrm{g}\) હશે? (આપેલ, \(K_f = 5\,K\, kg\,mol^{-1},\) બેન્ઝોઇક એસિડનું મોલર દળ \(= 122\,g\,mol^{-1}\) )JEE Mains 2019 Hard