enEnglishguગુજરાતી
JEE Mains · Chemistry · STD 11 - 5. Thermodynamics and thermochemistry
પ્રક્રિયા \(X \to Y\) ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. \(X\) ના \(Y\) માં રૂપાંતર માટે સક્રિયકરણ ઊર્જા \(150\,kJ\,mol^{-1}\) છે. પ્રક્રિયા એન્થાલ્પી \(135\,kJ\,mol^{-1}\) છે. તો પ્રક્રિયા \(Y \to X\) માટે સક્રિયકરણ ઊર્જા .......\(kJ\,mol^{-1}\)
- A \(280\)
- B \(285\)
- C \(270\)
- D \(15\)
Answer & Solution
Correct Answer
(B) \(285\)
Step-by-step Solution
Detailed explanation
\(X \to Y;\,\Delta H = - 135\,kJ/mol,\) \({E_a} = 150\,kJ/mol\) For an exothermic reaction \({{E}_{a(F.R.)}}=\Delta H+E_{a(B.R.)}'\) \(150 = - 135 + E_{a(B.R.)}'\) \(E_{a(B.R.)}' = 285\,kJ/mol\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- સંયોજન (X) ને
(i) નિર્જળ \(AlCl_3\) અને HCl વાયુની હાજરીમાં ગરમ કરતા \(2,4\)-ડાયમિથાઈલ પેન્ટેન આપે છે
(ii) એરોમેટાઈઝેશન કરતા ટોલ્યુઈન આપે છે અને
(iii) ચક્રીયકરણ કરતા મિથાઈલ સાયક્લોહેક્ઝેન આપે છે
સંયોજન (X) નું સાચું નામ છે:JEE Mains 2026 Medium - \(10\)% વજનથી (w/w) યુરિયાના જલીય દ્રાવણમાં પાણીનો મોલ અંશ કેટલો છે?
[આપેલ છે: H, O, C અને N ના મોલર દળ અનુક્રમે \(1\), \(16\), \(12\) અને \(14\) g mol\(^{-1}\) છે.]JEE Mains 2026 Easy - બે દ્રાવકો \(X\) અને \(Y\) માં એક વિધુતઅવિભાજ્ય, અબાષ્પશીલ દ્રાવ્ય ઓગાળીને બે અલગ અલગ \(5\) મોલલ દ્રાવણો તૈયાર કરવામાં આવ્યા છે. દ્રાવકના આણ્વિય દળ અનુક્રમે \(M_X\) અને \(M_Y\) છે, જ્યા \(M_X\, = \frac{3}{4} M_Y\) છે. \(Y\) માંના દ્રાવણ કરતા \(X\) માંના દ્રાવણના બાષ્પદબાણનો સાપેક્ષ ઘટાડો \(''m''\) ગણો છે. દ્રાવકતા મોલની સાપેક્ષમાં દ્રાવ્યતા મોલ ખૂબ ઓછા છે. તો \(''m''\) નું મૂલ્ય જણાવો.JEE Mains 2018 Hard
- નીચેનામાંથી કયુ ધાતુ સંકીર્ણ સૌથી સ્થાયી છે?JEE Mains 2021 Hard
- નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન (I) : Pb ની પ્રથમ આયનીકરણ ઊર્જા Sn કરતાં વધુ છે.
વિધાન (II) : Ge ની પ્રથમ આયનીકરણ ઊર્જા Si કરતાં વધુ છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2025 Easy - \(M^{3+}/M\) વિદ્યુતધ્રુવનો પ્રમાણિત પોટેન્શિયલ શોધવા માટે નીચેનો કોષ રચાયો છે: \(Pt/ M/M^{3+}(0.001 \,mol\, L^{ -1})/Ag^+(0.01\, mol\, L^{-1})/Ag\) \(298\, K\) પર સેલનો \(emf\) \(0.421\, volt\) હોવાનું જાણવા મળ્યું છે. \(298\, K\) પર અર્ધ પ્રક્રિયા \(M^{3+} + 3e \to M\) નો પ્રમાણિત પોટેન્શિયલ ......... \(\mathrm{volt}\) હશે . (આપેલ છે: \(298\, K\) પર \(E_{A{g^ + }/Ag}^o \,=\, 0.80\, Volt\) )JEE Mains 2017 Hard
More PYQs from JEE Mains
- \(M\) દળ અને \(L\) લંબાઈના તારને અર્ધવર્તુળમાં વાળતા કેન્દ્રમાંથી પસાર થતી અને સમતલને લંબ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક્માત્રા શું હશેJEE Mains 2021 Medium
- જો દરેક ત્રીજોડ \((a, b, c)\) માટે \(f(x)=a+b x+c x^{2}\) હોય તો \(\int \limits_{0}^{1} f(\mathrm{x}) \mathrm{d} \mathrm{x}\) ની કિમંત મેળવો.JEE Mains 2020 Hard
- કાર્બનિક સંયોજન \(( Y )\) ના સોડિયમ ફ્યુઝન નિષ્કર્ષને \(CHCl _3\) અને ક્લોરિન પાણી સાથે લેતા \(CHCl _3\) સ્તરને જાંબલી રંગ આપે છે. કેરિયસ પદ્ધતિમાં, \(0.15\) g \(( Y )\) એ \(0.12\) g સિલ્વર હેલાઇડ અવક્ષેપ આપ્યો. સંયોજન \(( Y )\) માં હેલોજનની ટકાવારી _______ છે. (નજીકના પૂર્ણાંકમાં).
(આપેલ છે: મોલર દળ \(g ~ mol ^{-1} C : 12, H : 1, Cl : 35.5\), \(\operatorname{Br}: 80, I : 127\) )JEE Mains 2026 Easy - નીચે બે વિધાનો આપેલા છે : વિધાન \(I\): જ્યારે કેશનળીને પ્રવાહીમાં ડૂબાડવામાં આવે છે ત્યારે પ્રવાહી કેશનળીમાં ઉપર ચઢતું નથી કે નીચે પણ ઉતરતું નથી. સંપર્કકોણ \(0^{\circ}\) હોય શકે છે. વિધાન \(II\) : ઘન અને પ્રવાહી વચ્ચેનો સંપર્કકોણ ધન દ્રવ્યના અને પ્રવાહી દ્રવ્યના ગુણધર્મ પર પણ આધારીત છે. ઉપરોક્ત વિધાનોનાં સંદર્ભરમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.JEE Mains 2024 Hard
- \(2^{sin x}+2^{cos x}\) ની ન્યૂનતમ કિમત મેળવોJEE Mains 2020 Hard
- અહી \(\vec{a}=2 \hat i-\hat{\mathrm{j}}+2 \hat{\mathrm{k}}\) અને \(\overrightarrow{\mathrm{b}}=\hat{\mathrm{i}}+2 \hat{\mathrm{j}}-\hat{\mathrm{k}}\) આપેલ છે. અને સદીશ \(\overrightarrow{\mathrm{v}}\) એ સદીશ \(\overrightarrow{\mathrm{a}}\) અને \(\overrightarrow{\mathrm{b}}\) ને સમાવતા સમતલમાં છે. જો \(\overrightarrow{\mathrm{v}}\) એ સદીશ \(3 \hat{\mathrm{i}}+2 \hat{\mathrm{j}}-\hat{\mathrm{k}}\) ને લંબ હોય અને તેનો સદીશ \(\vec{a}\) પરનો પ્રક્ષેપ \(19\,\) એકમ હોય તો \(|2 \vec{v}|^{2}\) મેળવો.JEE Mains 2021 Hard