ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 11 - 5. work,energy,power and collision

બે માણસ \(A\) અને \(B\) પદાર્થને \(d\) જેટલું અંતર ખસેડવા માટે તેના પર સ્થાનાંતરની દિશા સાથે અનુક્રમે \(45^{\circ}\) અને \(60^{\circ}\) ના ખૂણે બળ લગાવીને કાર્ય કરે છે. માણસ \(A\) અને માણસ \(B\) દ્વારા લાગતા બળનો ગુણોત્તર \(\frac{1}{\sqrt{x}}\) છે. તો \(x\) નું મૂલ્ય કેટલું હશે?

  1. A \(2\)
  2. B \(3\)
  3. C \(1\)
  4. D \(4\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) \(2\)

Step-by-step Solution

Detailed explanation

\(\text { Given } {W}_{{A}}={W}_{{B}}\) \({F}_{{A}} {d} \cos 45^{\circ}={F}_{{B}} {d} \cos 60^{\circ}\) \({F}_{A} \times \frac{1}{\sqrt{2}}={F}_{{B}} \times \frac{1}{2}\) \(\frac{{F}_{{A}}}{{F}_{{B}}}=\frac{\sqrt{2}}{2}=\frac{1}{\sqrt{2}}\) \({x}=2\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app