JEE Mains · Chemistry · STD 12 - 9. Amines
એક વિદ્યાર્થીને \(C _6 H _7 N\) આણ્વીય સૂત્ર ધરાવતું એક સંયોજન "x" આપવામાં આવ્યું છે. 'x' પાણીમાં અલ્પદ્રાવ્ય છે. જોકે, મંદ ખનીજ એસિડ ઉમેરતા, 'x' પાણીમાં દ્રાવ્ય બને છે. 'x' ની જ્યારે \(CHCl _3\) અને KOH (આલ્કોહોલીય) સાથે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે 'y' ઉત્પન્ન થાય છે. 'y' એક વિશિષ્ટ અણગમતી વાસ ધરાવે છે. બેન્ઝીનસલ્ફોનાઇલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરતા, '\(x\)' એક સંયોજન '\(z\)' આપે છે જે આલ્કલીમાં દ્રાવ્ય છે. '\(z\)' માં હાજર જુદા જુદા પ્રકારના "H" પરમાણુઓની સંખ્યા છે:-
- A 5
- B 8
- C 4
- D 7
Answer & Solution
Correct Answer
(D) 7
Step-by-step Solution
Detailed explanation
માં જુદા જુદા H પરમાણુઓની સંખ્યા
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- ઘન બેન્ઝોઈક એસિડની દહન ઉષ્મા નિશ્ચિત કદે \(27^{\circ} \mathrm{C}\) તાપમાને \(-321.30 \mathrm{~kJ}\) છે. નિશ્ચિત દબાણે દહન ઉષ્મા \((-321.30-x R)\) \(\mathrm{kJ}\) છે, તો \(\mathrm{x}\) નું મૂલ્ય _______ છે.JEE Mains 2024 Medium
- નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન I: \( [Cu(NH_{3})_{4}]^{2+}, [Ni(en)_{3}]^{2+}, [Ni(NH_{3})_{6}]^{2+} \) અને \( [Mn(H_{2}O)_{6}]^{2+} \) પૈકી, \( [Mn(H_{2}O)_{6}]^{2+} \) માં સૌથી વધુ અયુગ્મિત ઇલેક્ટ્રોન છે.
વિધાન II: \( \{[NiCl_{4}]^{2-}, [Ni(CO)_{4}]\}, \{[NiCl_{4}]^{2-}, [Ni(CN)_{4}]^{2-}\} \) અને \( \{[Ni(CO)_{4}], [Ni(CN)_{4}]^{2-}\} \) માંથી જે જોડીઓ ફક્ત પ્રતિચુંબકીય સ્પીસીસ ધરાવે છે તેમની સંખ્યા 2 છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2026 Medium - સૂચિ-I ને સૂચિ-II સાથે જોડો
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :સૂચિ-I
ઉષ્માગતિક પ્રક્રિયાસૂચિ-II
મૂલ્ય kJ માંA. આદર્શ વાયુના 2 molનું 300 K તાપમાને 2 \(dm ^3\) થી \(20 dm ^3\) સુધી થતા પ્રતિવર્તી, સમતાપી વિસ્તરણમાં થયેલું કાર્ય. I. 4 B. આદર્શ વાયુના 1 molનું 300 K તાપમાને \(1 m^3\) થી \(3 m^3\) સુધી થતા અપ્રતિવર્તી સમતાપી વિસ્તરણમાં 3 kPa ના અચળ દબાણ વિરુદ્ધ થયેલું કાર્ય. II. 11.5 C. આદર્શ વાયુના 1 molના સમોષ્મી વિસ્તરણ માટે આંતરિક ઊર્જામાં થતો ફેરફાર, જ્યારે તાપમાનમાં થતો ફેરફાર \(=320 K\) અને \(\overline{ C }_{ V }=\frac{3}{2} R\) હોય. III. 6 D. આદર્શ વાયુના 1 molના અચળ દબાણે થતા પ્રક્રમમાં એન્થાલ્પીમાં થતો ફેરફાર, જ્યારે તાપમાનમાં થતો ફેરફાર \(=\) 337 K અને \(\overline{ C }_{ P }=\frac{5}{2} R\) હોય. IV. 7 JEE Mains 2026 Medium - \(\mathrm{Mn}, \mathrm{Cr}, \mathrm{Co}\) અને Fe માંથી એક સંક્રાંતિ ધાતુ \((\mathrm{M})\) સૌથી વધુ પ્રમાણભૂત વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ \(\left(\mathrm{M}^{3+} / \mathrm{M}^{2+}\right)\) ધરાવે છે. તે \(\left[\mathrm{M}(\mathrm{CN})_6\right]^{4-}\) પ્રકારનો ધાતુ સંકીર્ણ બનાવે છે. સંકીર્ણની \(\mathrm{e}_{\mathrm{g}}\) કક્ષકમાં હાજર ઇલેક્ટ્રોનની સંખ્યા _________ છે.JEE Mains 2025 Easy
- \(25^{\circ} C\) પર જો \(H ^{+}\) આયનની સાંદ્રતા \(1\, M\) થી \(10^{-4} \,M\) માં ઘટેલ હોય તો \(MnO _{4}^{-} / Mn ^{2+}\) જોડીમાં ઓક્સિડાઈઝીંગ પાવર (શક્તિ) માં ફેરફારની માત્રા \(x \times 10^{-4} \,V\) છે. (ધારી લો કે \(H ^{+}\) ની સાંદ્રતા માં ફેરબદલ થતા \(MnO _{4}^{-}\) અને \(Mn ^{2+}\) ની સાંદ્રતા સમાન રહે છે) તો \(x\) નું મૂલ્ય ..... છે. (નજીકના પૂર્ણાંકમાં રાઉન્ડ ઑફ કરો) \([\) આપેલ \(\left.: \frac{2.303 RT }{ F }=0.059\right]\)JEE Mains 2021 Medium
- એમોનિયમ ક્લોરાઈડના જલીય દ્રાવણને સોડિયમ નાઇટ્રાઇટ સાથે પ્રક્રિયા કરતા ઉત્પન્ન થતો વાયુ શોધો.JEE Mains 2022 Medium
More PYQs from JEE Mains
- \(\lim _{n \rightarrow \infty} \tan \left\{\sum_{r=1}^{n} \tan ^{-1}\left(\frac{1}{1+r+r^{2}}\right)\right\}\) \(=..........\)JEE Mains 2021 Medium
- નીચેના સંયોજનોમાં ડિહાઈડ્રોહેલોજીનેશન \((E_1)\) પ્રક્રિયાનો પ્રતિક્રિયાશીલતાનો ઘટતો ક્રમ કયો છે?
JEE Mains 2020 Hard - જો \(\vec a \,\) અને \(\vec b \,\) એ અસમરેખ સદીશો છે તો \(\alpha \) ની . . . કિમંત માટે સદીશો \(\vec u = \left( {\alpha - 2} \right)\vec a \, + \vec b \) અને \(\,\vec v = \left( {2 + 3\alpha } \right)\vec a \, - 3\vec b \) એ સમરેખ થાય.JEE Mains 2013 Hard
- વિધાન \(I:\) જો ત્રણ બળો \(\vec{F}_{1}, \vec{F}_{2}\) અને \(\vec{F}_{3}\) ને ત્રિકોણની ત્રણ બાજુ વડે દર્શાવવામાં આવે છે અને \(\overrightarrow{{F}}_{1}+\overrightarrow{{F}}_{2}=-\overrightarrow{{F}}_{3}\) હોય, તો આ ત્રણ બળો સમવર્તી બળો અને તે સમતોલન સ્થિતિને સંતોષે છે. વિધાન \(II:\) \(\overrightarrow{{F}}_{1}, \overrightarrow{{F}}_{2}\) અને \(\overrightarrow{{F}}_{3}\) બળો ત્રિકોણની બાજુ હોય, તો તે સમાન ક્રમમાં હોય, તો તે રેખીય સમતોલન સ્થિતિને સંતોષે છે. ઉપર આપેલા વિધાનો માટે નીચેમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.JEE Mains 2021 Medium
- એક એંજિન પર્વત પર અચળ વેગથી ચડે છે.જ્યારે તે \(0.9\, km\) અંતરે હોય ત્યારે તે હોર્ન વગાડે છે જેનો પડઘો ડ્રાઇવરને \(5\, seconds\) પછી સંભળાય છે. જો હવામાં ધ્વનિનો વેગ \(330\, m/s\) હોય તો એંજિનનો વેગ \(m/s\) માં કેટલો હશે?JEE Mains 2013 Easy
- એસિડિફાઇડ સલ્ફેટ દ્રાવણના વિદ્યુતવિભાજય ઓક્સિડેશનમાંથી મેળવેલ નીપજ કઈ છે:JEE Mains 2021 Medium