JEE Mains · Chemistry · STD 12 - 9. Amines
ડાયએમિનો બેન્ઝોઈક એસિડ \(C _{6} H _{3}\left( NH _{2}\right)_{2} COOH\) ના બધા છ શક્ય સ્વરૂપો (forms)નું ડીકાર્બોક્સીલેશન થઈ, ત્રણ નિપજો \(A, \,B\) અને \(C\) આપે છે. ત્રણ એસિડ નિપજ \('A'\) આપે છે, બે એસિડ નિપજ \('B'\) આપે છે અને એક એસિડ નિપજ \('C'\) આપે છે. તો નિપજ \('C'\)નું ગલનબિંદુ શું હશે\(?\) (\(^{\circ} C\) માં)
- A \(63\)
- B \(90\)
- C \(104\)
- D \(142\)
Answer & Solution
Correct Answer
(D) \(142\)
Step-by-step Solution
Detailed explanation
\(M.P.\) \(142^{\circ} C\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેના ડાયએઝોનિયમ ક્ષારોનો સાચો સ્થાયિત્વનો ક્રમ છે
JEE Mains 2026 Easy - જલીય HCl, \(MnO_{2}(s)\) સાથે પ્રક્રિયા કરીને \(MnCl_{2}(aq)\), \(Cl_{2}(g)\) અને \(H_{2}O(l)\) બનાવે છે. જ્યારે 8.7 g \(MnO_{2}(s)\) ની વધારાના જલીય HCl દ્રાવણ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે, ત્યારે મુક્ત થતા \(Cl_{2}\) નું વજન (g માં) કેટલું હશે?
(આપેલ મોલર દળ \(g mol ^{-}\) માં: Mn=55, Cl=35.5, O=16, H=1)JEE Mains 2026 Hard - સંયોજન \(B\) માં હાજર છેડાના (ટર્મીનલ) ઓક્સિજન પરમાણુઓની સંખ્યા \(\dots\dots\) છે. \(FeCr _{2} O _{4}+ Na _{2} CO _{3}+ O _{2} \rightarrow A + Fe _{2} O _{3}+ CO _{2}\) \(A + H ^{+} \rightarrow B + H _{2} O + Na ^{+}\)JEE Mains 2022 Medium
- કાર્બનિક સંયોજનના \(750\) ગ્રામનું સંપૂર્ણ દહન \(CO _{2}\)ના \(420\, g\) અને \(H _{2} O\)ના \(210\, g\) ઉત્પન્ન કરે છે. કાર્બનિક સંયોજનમાં કાર્બન અને હાઇડ્રોજનની ટકાવારી અનુક્રમે \(15.3\) અને ............. છે.JEE Mains 2021 Medium
- Physiological તાપમાત \(T\) પર એક જૈવરાસાયણિક પ્રક્રિયાનો વેગ, ઉત્સયક હોય તેના કરતા \(10^{6}\) ગણી છે. તો ઉસેચક ઉમેરતા સક્રિયકરણ ઊર્જાનો ફેરફાર જણાવો.JEE Mains 2020 Hard
- બેંઝિન ડાયઝોનિયમ ક્લોરાઇડનું ક્લોરોબેન્ઝિનમાં રૂપાંતર એ નીચેનામાંથી કયા પ્રક્રિયાઓનું ઉદાહરણ છેJEE Mains 2014 Hard
More PYQs from JEE Mains
- વક્ર \(y^2+4 x=4\) અને \(y-2 x=2\) દ્વારા આવૃતપ પ્રદેશનું ક્ષેત્રફળ \(.........\) છે.JEE Mains 2023 Medium
- લાયમન શ્રેણીમાં \(H\) પરમાણુની ટૂંકી તરંગલંબાઇ એ \(\lambda_{1}\) છે.\(He ^{+}\)ની બાલ્મર શ્રેણીની સૌથી લાંબી તરંગલંબાઇ કઈ છે:JEE Mains 2020 Hard
- \(n=5\) થી \(n=1\) કક્ષામાં સંક્રમણ દરમ્યાન ફોટોનના ઉત્સર્જનને કારણે હાઈડ્રોજન પરમાણુની પ્રતિક્ષેપ ઝડપ (recoil speed) ......... \(m/s\) થશે.JEE Mains 2021 Hard
- નીચે બે વિધાનો આપેલા છે. એક ને કથન \(A\) વડે લેબલ કરેલ છે.બીજા ને કારણ \(R\) વડે લેબલ કરેલ છે. કથન \(A\) : બ્યુટેન \(-1-\) આલ એ ઈથોકસીનઈથેન કરતાં ઊચુ ઉત્કલનબિંદુ ધરાવે છે. કારણ \(R\) : સંખ્યાતમ્ક હાઇડ્રોજન બંધન એ અણુઓના પ્રબળ સુયોજન તરફ દોરી જાય છે. ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધ બેસતો જવાબ પસંદ કરો.JEE Mains 2023 Medium
- એક સમતલીય વીજચુંબકીય તરંગ માટે \(E = E _0 \sin (\omega t - kx )\) અને \(B = B _0 \sin (\omega t-k x)\) આપેલા છે, સરેરાશ વીજ ઊર્જા ઘનતા અને સરેરાશ ચુંબકીય ઊર્જા ધનતાનો ગુણોતર \(........\) છે.JEE Mains 2023 Medium
- ફક્ત અંકો \(1, 2,3\) અને \(4\) નો ઉપયોગ કરતા બનાવેલ, જેના અંકોનો સરવાળો \(12\) થાય તેવા સાત અંકી ધન પૂર્ણાકોની સંખ્યા \(........\) છે.JEE Mains 2023 Hard