JEE Mains · Chemistry · STD 11 - 1. Some basic concept of chemistry
\(\mathrm{NaCl}\) ના \(3 \mathrm{M}\) જલીય દ્રાવણની મોલાલિટી (m) _______ છે. (આપેલ છે : દ્રાવણની ઘનતા \(=1.25 \mathrm{~g} \mathrm{~mL}^{-1}\), મોલર દળ \(\left.\mathrm{g} \mathrm{mol}^{-1}\right.\) માં : \(\mathrm{Na}-23, \mathrm{Cl}-35.5\))
- A \(2.90 \mathrm{~m}\)
- B \(2.79 \mathrm{~m}\)
- C \(1.90 \mathrm{~m}\)
- D \(3.85 \mathrm{~m}\)
Answer & Solution
Correct Answer
(B) \(2.79 \mathrm{~m}\)
Step-by-step Solution
Detailed explanation
\(3\) મોલ \(1\) લિટર દ્રાવણમાં હાજર હોય છે. મોલાલિટી \(=\frac{3 \times 1000}{1.25 \times 1000-[3 \times 58.5]}=2.79 \mathrm{~m}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે આપેલ બંધારણ સાથે \(RNA\) માં હાજર યુરેસીલ બેઇઝ છે. યુરિસિલમાં \(N\) ના \(\%............\) છે. મોલર દળ \(N =14\,g\,mol ^{-1} ; O =16\,g\,mol ^{-1} ; C =12\,g\,mol ^{-1} ; H =1\,g\,mol ^{-1}\);
JEE Mains 2023 Medium - નીચે બે વિધાનો આપેલ છે :
વિધાન (I) : જળવિભાજનથી, ઓલિગોપેપ્ટાઈડ્સ ઓછી સંખ્યામાં \(\alpha\)-એમિનો ઍસિડ આપે છે જ્યારે પ્રોટીન વધુ સંખ્યામાં \(\beta\)-એમિનો ઍસિડ આપે છે.
વિધાન (II) : કુદરતી પ્રોટીન એસિડ દ્વારા વિકૃત થાય છે જે તંતુમય પ્રોટીનના પાણીમાં દ્રાવ્ય સ્વરૂપને તેમના પાણીમાં અદ્રાવ્ય સ્વરૂપમાં રૂપાંતરિત કરે છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય ઉત્તર પસંદ કરો :JEE Mains 2025 Medium - નીચે આપેલા માંથી દ્વાવણોના યુગ્મોની સંખ્યા કે જે અભિસરણ દબાણનું સમાન ધરાવે છે તે \(.........\) \((100\%\) આયનીકરણ ધારી લો) \(A.\) \(0.500\,M\,C _2 H _5 OH ( aq )\) અને \(0.25\, M\, KBr ( aq )\) \(B.\) \(0.100\,M\,K _4\left[ Fe ( CN )_6\right]\) (aq) અને \(0.100\, M\) \(FeSO _4\left( NH _4\right)_2 SO _4\) (aq) \(C.\) \(0.05 \,M\, K _4\left[ Fe ( CN )_6\right]( aq )\) અને \(0.25\, M\, NaCl\) (aq) \(D.\) \(0.15\, M\, NaCl ( aq )\) અને \(0.1\, M BaCl _2\) (aq) \(E.\) \(0.02\, M\, KCl\, MgCl _{2 .} 6 H _2 O ( aq )\) અને \(0.05\, M\) \(KCl ( aq )\)JEE Mains 2023 Hard
- \(PF _{5}\) માં \(P\) વડે પ્રદર્શિત સંકરણ એ \(sp ^{x} d ^{y}\) તો \(y\) નું મૂલ્ય \(\dots\dots\) છે.JEE Mains 2022 Easy
- \(500 \mathrm{~mL}\) પાણીમાં \(5.85 \mathrm{~g}, \mathrm{NaCl}\) ધરાવતા એક જલીય દ્રાવણ ની મોલારિટી _______ \((M)\) છે.
(આપેલ : મોલર દળ \(\mathrm{Na}: 23\) અને \(\mathrm{Cl}: 35.5 \mathrm{gmol}^{-1}\) )JEE Mains 2024 Medium - નીચે બે વિધાન ધ્યાનમાં લો : કથન \((A) :\) \(CH _3 Cl\) ની એનિલિન અને નિર્જળ \(AlCl _3\) સાથેની પ્રાયોગિક પ્રક્રિયા એ \(o\) અને \(p\)-મિથાઈલ એનિલિન આપતું નથી. કારણ \((R) :\) એનિલિનમાં \(- NH _2\) સમૂહ એ અક્રિયકારક છે કારણ કે નિર્જળ \(AlCl _3\) સાથે ક્ષાર બનાવે છે અને તેથી અહીંયા \(m\)-મિથાઈલ એનિલિન નીપજ તરીકે પ્રાપ્ત થાય છે. ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધબેસતો જવાબ પસંદ કરો.JEE Mains 2022 Medium
More PYQs from JEE Mains
- જો \(AB _{4}\) એ ધ્રુવીય અણુ છે તો \(AB _{4}\) ની શક્ય ભૂમિતિ શું થશે ?JEE Mains 2020 Medium
- આપેલ પરિપથ મુજબ, \(I _{ L }\) પ્રવાહનું મૂલ્ય ..... \(mA\) થશે. ( \(R _{ L }=1 k \Omega\) લો.)
JEE Mains 2022 Easy - \(\left(1-x+2 x^3\right)^{10}\) માં \(x^7\) સહગુણક \(...............\) છે.JEE Mains 2023 Hard
- દર્શાવ્યા અનુસાર \(V\) જેટલો સ્થિતિમાનનો તફાવત ધરાવતા ઉદગમને બે એક સમાન સંધારકો સાથે જોડવામાં આવેલ છે. જ્યારે કળ ' \(K\) ' બંધ હોય છે, ત્યારે આ સંયોજન સમાંતર સંગ્રહિત કુલ ઊર્જા \(E_1\) છે. હવે કળ ' \(K\) ' ને ખોલવામાં આવે છે અને \(5\) જેટલો ડાયઈલેકટ્રીક અચળાંક ધરાવતા ડાયઈલેકટ્રીક માધ્યમને સંધારકોની પ્લેટો વચ્ચે દાખલ કરવામાં આવે છે. આ સંયોજનને સમાંતર સંગ્રહ પામતી કુલ ઊર્જા હવે \(E_2\) થાય છે. ગુણોત્તર \(E_1 / E_2 \ldots\) થશે.
JEE Mains 2022 Hard - વિલોપન પ્રકિયા માટે નીચેનામાંથી કયો પ્રકીયક યોગ્ય નથી ?
JEE Mains 2016 Hard - ધારો કે \(A =\{1,2,3, \ldots, 10\}\) અને \(f( k )=\left\{\begin{array}{cl} k +1 & \text { if } k \text { is odd } \\ k & \text { if } k \text { is even }\end{array}\right.\) વડે વ્યાખ્યયિત છે. તો \(gof=f\) થાય તેવા શક્ય વિધેયો \(g : A \rightarrow A\) \(gof=f\) ની સંખ્યા ...... છે.JEE Mains 2021 Medium