JEE Mains · Chemistry · STD 11 - 5. Thermodynamics and thermochemistry
\(1\,bar\) પર, એક પ્રક્રિયા નીચા તાપમાને બિનસ્વયંભૂ છે. પરંતુ ઊંચા તાપમાને રવયંભૂ બને છે. તો પ્રક્રિયા વિશે નીચેના પૈકી સાચુ વિધાન ઓળખો.
- A \(\Delta H\) ઋણ છે જ્યારે \(\Delta S\) ધન છે
- B Both \(\Delta H\) અને\ \(\Delta S\) બંને ઋણ છે
- C \(\Delta H\) ધન છે જ્યારે \(\Delta S\) ઋણ છે
- D બંને \(\Delta H\) અને \(\Delta S\) ધન છે
Answer & Solution
Correct Answer
(D) બંને \(\Delta H\) અને \(\Delta S\) ધન છે
Step-by-step Solution
Detailed explanation
\(\Delta G\, = \,\Delta H - T\Delta S\) For a spontaneous reaction \(\Delta G = -ve\) which is possible when both \(\Delta H\) and \(\Delta S\) are positive at high temperature and hence the reaction becomes spontaneous.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- વેનીલા ના બીયા(બીજ) માંથી વેનિલીન સંયોજન પ્રાપ્ત થાય છે. વેનિલીન માં ઓકિસજન પરમાણુ ઓ અને \(\pi\) ઈલેકટ્રોન નો કુલ સરવાળો _______ છે.JEE Mains 2024 Medium
- નીચે આપેલા ફિનોલ માટે \(pK _{ a }\) નો ચઢતો ક્રમ શોધો. \((A)\) \(2, 4-\)ડાયનાઇટ્રોફિનોલ \((B)\) \(4 -\) નાઇટ્રોફિનોલ \((C)\) \(2, 4, 5 -\) ટ્રાયમિથાઈલફિનોલ \((D)\) ફિનોલ \((E)\) \(3 -\) કલોરોફિનોલ નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2023 Hard
- \(F{e^{ + 3}}\left( {aq} \right) + {e^ - } \to F{e^{2 + }}\left( {aq} \right);{E^o} = + 0.77\,V\) \(A{l^{ + 3}}\left( {aq} \right) + 3{e^ - } \to Al\left( s \right);{E^o} = - 1.66\,V\) \(B{r_2}\left( {aq} \right) + 2{e^ - } \to 2B{r^ - };{E^o} = + 1.09\,V\) વિધુતધુવ પોટેન્શિયલ ધ્યાનમાં લેતા, નીચેના પૈકી ક્યું રિડક્શતકર્તા તરીકેની ક્ષમતાનો સાચો ક્રમ રજૂ કરે છે ?JEE Mains 2014 Hard
- બ્યુટેન, ઑક્સિજન સાથે પ્રક્રિયા કરીને કાર્બન ડાયૉક્સાઇડ અને પાણી ઉત્પન્ન કરે છે, જે નીચે આપેલા સમીકરણ મુજબ છે:
\(\mathrm{C}_4 \mathrm{H}_{10}(\mathrm{~g})+\frac{13}{2} \mathrm{O}_2(\mathrm{~g}) \rightarrow 4 \mathrm{CO}_2(\mathrm{~g})+5 \mathrm{H}_2 \mathrm{O}(\mathrm{l})\)
જો 174.0 kg બ્યુટેનને 320.0 kg \(\mathrm{O}_2\) સાથે ભેળવવામાં આવે, તો બનતા પાણીનું કદ લિટરમાં ________ છે. (નજીકના પૂર્ણાંકમાં)
[આપેલ છે: (a) \(\mathrm{C}, \mathrm{H}, \mathrm{O}\) ના મોલર દળ અનુક્રમે 12, 1, \(16 \mathrm{~g} \mathrm{~mol}^{-1}\) છે, (b) પાણીની ઘનતા \(\left.=1 \mathrm{~g} \mathrm{~mL}^{-1}\right]\)JEE Mains 2025 Medium - સેટ જે આયન ધરાવે છે જે રંગીન અને પેરામેગ્નેટિક બંને છે?JEE Mains 2021 Medium
- નીચે બે વિધાનો આપેલા છે : વિધાન \(I : Cl _2\) અણુમાં, સહસંયોજક ત્રિજ્યા એ કલોરિનની પરમાણ્વીય ત્રિજ્યા કરતા બમણી હોય છે. વિધાન \(II :\) એનાયનિક (ઋણઆયનીય) સ્પીસીઝોની ત્રિજયા એ તેની પિતૃ (જનક) પરમાણ્વીય ત્રિજ્યા કરતા કાયમ વધારે હોય છે. ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધબેસતો જવાબ પસંદ કરો.JEE Mains 2022 Medium
More PYQs from JEE Mains
- ધારો કે એક બિંદુ A સમાંતર રેખાઓ \( L_{1} \) અને \( L_{2} \) ની વચ્ચે આવેલું છે કે જેથી \( L_{1} \) અને \( L_{2} \) થી તેનું અંતર અનુક્રમે 6 અને 3 એકમ છે. તો સમબાજુ ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ (ચોરસ એકમમાં), જ્યાં બિંદુઓ B અને C અનુક્રમે રેખાઓ \( L_{1} \) અને \( L_{2} \) પર આવેલાં છે, તે ........... છે.JEE Mains 2026 Easy
- એક હળવા સળિયાના છેડે \(1.5\, {kg}\) દળ અને \(50\, {cm}\) ત્રિજયાના બે સમાન ગોળા જોડેલા છે. બંને ગોળાના કેન્દ્ર વચ્ચેનું અંતર \(5\, {m}\) છે. તો આ સળિયાના મધ્યબિંદુમાંથી પસાર થતી અને સળિયાને લંબ એક્ષાને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા (\({kgm}^{2}\) માં)કેટલી થાય?JEE Mains 2021 Hard
- ધારો કે \(x=2 t, y=\frac{t^{2}}{3}\) કોઈક શાંકવ છે ધારો કે \(S\) એ શાંકવની નાભિ છે અને \(B\) એ શાંક્ના અક્ષ પરનું બિંદુ છે કે જેથી \(SA \perp BA\), જ્યાં \(A\) એ શાંકવ પરનું કોઈક બિંદુ છે. જો \(\Delta SAB\) ના મધ્યકેન્દ્રનો \(y\)-યામ \(k\) હોય,તો \(\lim _{ t \rightarrow 1} k\) બરાબર ......... છે.JEE Mains 2022 Hard
- અવગણ્ય દળનો એક દોરો, અવગણ્ય દળના આરા વડે ટેકવેલા એક પૈડાની ધાર પર વીંટાળેલો છે. પૈડાનું દળ 10 kg અને ત્રિજ્યા 10 cm છે અને તે કોઈપણ ઘર્ષણ વિના મુક્તપણે ભ્રમણ કરી શકે છે. પ્રારંભમાં પૈડું સ્થિર છે. જો દોરા પર 20 N નું સ્થિર ખેંચાણ બળ લગાડવામાં આવે, તો દોરો 1 m ખુલી ગયા પછી, પૈડાનો કોણીય વેગ _______ હશે.
JEE Mains 2025 Easy - જ્યારે પીળો પ્રકાશ સમાન જડાઈ ધરાવતા હવાના અને શૂન્યાવકાશના સ્તંભમાંથી પસાર થાય ત્યારે તરંગલંબાઈઓની સંખ્યાનો તફાવત એક મળે છે. તો હવાના સ્તંભની જડાઈ \(....\,{mm}\) હશે. [હવાનો વક્રીભવનાંક \(=1.0003\), શૂન્યાવકાશમાં પીળા પ્રકાશની તરંગલંબાઈ \(=6000 \,\mathring {{A}}\) ]JEE Mains 2021 Hard
- \('a'\) બાજુ ધરાવતા ચોરસના ખૂણા (શિરોબિંદુ) \(A, B\) અને \(C\) ઉપર ત્રણ વિદ્યુતભારો \(q/2, q\) અને \(q/2\) મૂકેલા છે. (આકૃતિ જુઓ) બાકી રહેલા શિરોબિંદુ \(D\) ઉપર વિદ્યુતક્ષેત્ર તીવ્રતાનું મૂલ્ય ........ હશે.
JEE Mains 2022 Medium