JEE Mains · Chemistry · STD 11 - 3. Classification of elements and periodicity in properties
\(+3\) ઓક્સિડેશન અવસ્થામાં ઇલેક્ટ્રોનિક રચના \([{Ar}] 3 {~d}^{5}\) છે તે તત્વને ઓળખો:
- A \({Ru}\)
- B \(Mn\)
- C \(Co\)
- D \({Fe}\)
Answer & Solution
Correct Answer
(D) \({Fe}\)
Step-by-step Solution
Detailed explanation
\({Fe}^{3+}[{Ar}] 3 {~d}^{5}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે આપેલ પ્રક્રિયામાં મુખ્ય નીપજ શું બનશે?
JEE Mains 2022 Medium - "રૂમાનની જાંબલી" નું નિરીક્ષણ એ કોની હાજરી માટે પુષ્ટિ આપનારું પરીક્ષણ છેJEE Mains 2016 Medium
- યાદી-I ને યાદી-II સાથે જોડો
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:યાદી-I (સંકિર્ણ) યાદી-II (માત્ર સ્પિન ચુંબકીય ચાકમાત્રા B.M. માં) \((A)\) \({\left[\mathrm{Cr}\left(\mathrm{NH}_5\right)_0\right]^{3+}}\) \((I)\) \(4.90\) \((B)\) \({\left[\mathrm{NiCl}_4\right]^{2-}}\) \((II)\) \(3.87\) \((C)\) \({\left[\mathrm{CoF}_6\right]^{3-}}\) \((III)\) \(0.0\) \((D)\) \({\left[\mathrm{Ni}(\mathrm{CN})_4\right]^{2-}}\) \((IV)\) \(2.83\) JEE Mains 2024 Medium - નીચે બે વિધાનો આપેલા છે: વિધાન \((I)\) : એક \(\pi\) બંધક \(MO\) આંતર-કેન્દ્રીય અક્ષની ઉપર અને નીચે ઓછી ઇલેક્ટ્રોન ઘનતા ધરાવે છે. વિધાન \((II)\) : \(\pi^*\) પ્રતિબંધક \(MO\) કેન્દ્રોની વચ્ચે નોડ ધરાવે છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:JEE Mains 2024 Hard - પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનો સાચો ક્રમ જણાવો.JEE Mains 2019 Hard
- તાપમાન \(300\) \(K\) થી વધારી \(310\) \(K\) કરતા \(A\) ની પ્રક્રિયાના વેગ બે ગણો થાય છે. જે \(A\) કરતા \(B\) ની પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા બે ગણી હોય તો વેગ બે ગણો કરવા \(B\) નું તાપમાન \(300\) \(K\) થી કેટલુ વધારવું જોઇએ ?JEE Mains 2017 Hard
More PYQs from JEE Mains
- \(M\) દળ અને \(R\) ત્રિજ્યા ધરાવતી તકતીની કોણીય ઝડપ \(\omega_{1}\) છે. બીજી \(\frac{ R }{2}\) ત્રિજ્યા અને \(M\) દળ ધરાવતી તકતી તેના પર મુક્તા નવી કોણીય ઝડપ \(\omega_{2}\) છે.શરૂઆતની ઊર્જાનો વ્યય થાય તો \(p=.......\)JEE Mains 2020 Hard
- પ્રકિયા \(CO\left( g \right) + \frac{1}{2}{O_2}\left( g \right) \rightleftharpoons C{O_2}\left( g \right)\) માટે \(\frac{{{K_p}}}{{{K_c}}}\) ગુણોત્તર જણાવો.JEE Mains 2013 Hard
- કોઈ ચોક્કસ થર્મોડાયનેમિક પ્રક્રિયામાં, વાયુનું દબાણ તેના પ્રારંભિક કદ પર \(kV^3\) જેટલો આધાર રાખે છે. જ્યારે તાપમાન \(100^{\circ} C\) થી \(300^{\circ} C\) બદલવામાં આવે છે ત્યારે થતું કાર્ય ............\(nR\) થશે, જ્યાં \(n\) એ વાયુ માટે મોલ સંખ્યા દર્શાવે છે.JEE Mains 2021 Hard
- ધારો કે \(x=x(y)\) એ વિકલ સમીકરણ \(y^2 \mathrm{~d} x+\left(x-\frac{1}{y}\right) \mathrm{d} y=0\) નો ઉકેલ છે. જો \(x(1)=1\) હોય, તો \(x\left(\frac{1}{2}\right)\) શું છે?JEE Mains 2025 Hard
- વાયુ તબક્કાની પ્રક્રિયામાં \(400\, K\) \(\Delta G ^{\circ}=+25.2\, kJ mol ^{-1}\). એ \(2 A ( g ) \rightleftharpoons A _{2}( g )\) આ પ્રકિયા માટે સંતુલન અચળાંક \(K _{ C }\)\(...... \times 10^{-2}\) \(\left.\log _{10} 2=0.30,1\, atm =1\, bar \right]\) \([\) antilog \((-0.3)=0.501]\)JEE Mains 2021 Medium
- ધન \(x\)-દિશામાં પ્રસરણ પામતા તરંગનો \(t=0\) સમયે કંપવિસ્તાર \(y=\frac{1}{(1+x)^{2}}\) અને \(t=1\;s\) સમયે કંપવિસ્તાર \(y=\frac{1}{1+(x-2)^{2}}\) દ્વારા આપવામાં આવે છે, જ્યાં \(x\) અને \(y\) મીટરમાં છે. પ્રસરણ દરમિયાન તરંગનો આકાર બદલાતો નથી. તરંગનો વેગ (\(m /s\) માં) કેટલો હશે?JEE Mains 2021 Medium