JEE Mains · Chemistry · STD 12 - સવર્ગ સંયોજનો
- JEE Mains 2021
- અઘરું
- MCQ
નીચેનામાંથી કયો સંકીર્ણ જાંબલી રંગનો છે?
જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(D) \(\left[{Fe}({CN})_{5} {NOS}\right]^{4}\)
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
\((A)\) \(\left[{Fe}({CN})_{6}\right]^{4-} \rightarrow\) Pale yellow solution
\((B)\) \(\left[{Fe}({SCN})_{6}\right]^{4-} \rightarrow\) Blood red colour
\((C)\) \({Fe}_{4}\left[{Fe}\left({CN}_{6}\right)\right]_{3} \cdot {H}_{2} {O} \rightarrow\) Prussian blue
\((D)\) \(\left[{Fe}({CN})_{5} {NOS}\right]^{4} \rightarrow\) Violet colour
Chemistry ના વધુ પ્રશ્નો
- જે સંયોજન સફેદ રંગનું છે તે _______ છે.JEE Mains 2024 મધ્યમ
- સૂચી \(- I\) સાથે સૂચી \(- II\) ને જોડો
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરોસૂચી \(- I\) ઓક્સાઈડ સૂચી \(- II\) (પ્રકૃતિ) \((A)\) \(Cl _{2} O _{7}\) \((I)\) ઉભયગુણી \((B)\) \(Na _{2} O\) \((II)\) બેઝિક \((C)\) \(Al _{2} O _{3}\) \((III)\) તટસ્થ \((D)\) \(N _{2} O\) \((IV)\) એસિડીક JEE Mains 2022 મધ્યમ - નીચે બે વિધાનો આપેલા છે: વિધાન \(I\): સમૂહ \(13\) માં, \(+1\) ઓક્સિડેશન અવસ્થાની સ્થિરતા સમૂહમાં નીચે જતાં વધે છે. વિધાન \(II\): ગેલિયમનો પરમાણુ કદ એલ્યુમિનિયમ કરતાં મોટો છે. ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય ઉત્તર પસંદ કરો:JEE Mains 2024 મધ્યમ
- ત્રણ જુદા જુદા પ્રવાહીઓ \(X, Y\) અને \(Z\) માટે બાષ્પદબાણ અને તાપમાનનો આલેખ નીચે દર્શાવ્યો છે. નીચેના તારણો કરવામાં આવ્યા. (A)\(Y\) ની સરખામણીમાં \(\mathrm{X}\) માં આંતરઆણ્વિય આંતરક્રિયા વધુ છે (B)\(Y\) ની સરખામણીમાં \(\mathrm{X}\) માં આંતરઆણ્વિય આંતરક્રિયા ઓછી છે (C)\(Y\) ની સરખામણીમાં \(\mathrm{Z}\) માં આંતરઆણ્વિય આંતરક્રિયા ઓછી છે સાચું તારણ(ણો) જણાવો.
JEE Mains 2020 મધ્યમ - નીચે આપેલ સંકીર્ણ આયનોને ધ્યાનમાં લો. \( \mathrm{P}=\left[\mathrm{FeF}_6\right]^{3-},\)\( \mathrm{Q}=\left[\mathrm{V}\left(\mathrm{H}_2 \mathrm{O}\right)_6\right]^{2+},\)\( \mathrm{R}=\left[\mathrm{Fe}\left(\mathrm{H}_2 \mathrm{O}\right)_6\right]^{2+}\)સંકીર્ણ આયોનોનો સાચો ક્રમ તેમની સ્પીન ફક્ત ચુંબકીય ચાકમાત્રા મૂલ્યો (\(\text{B.M.}\) માં) ના પ્રમાણે શોધો.JEE Mains 2024 અઘરું
- સૂચી \(- I\) સાથે સૂચી \(- II\) ને જોડો :
નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.સૂચી \(- I\) તત્વોની ઈલેક્ટ્રોન સંરચના સૂચી \(- II\) \(\Delta_{ i }\) in \(kJ\, mol-1\) માં \((a)\) \(1 s ^{2} 2 s ^{2}\) \((i)\) \(801\) \((b)\) \(1 s ^{2} 2 s ^{2} 2 p ^{4}\) \((ii)\) \(899\) \((c)\) \(1 s^{2} 2 s^{2} 2 p^{3}\) \((iii)\) \(1314\) \((d)\) \(1 s ^{2} 2 s ^{2} 2 p ^{1}\) \((iv)\) \(1402\) JEE Mains 2021 સરળ
JEE Mains ના વધુ PYQ
- એક કેપેસિટર, \(C_1=6 \mu \mathrm{~F}\) ને 5 V બેટરીનો ઉપયોગ કરીને \(\mathrm{V}_0=5 \mathrm{~V}\) ના વિદ્યુતસ્થિતિમાનના તફાવત સુધી વિદ્યુતભારિત કરવામાં આવે છે. બેટરીને દૂર કરવામાં આવે છે અને બેટરીના સ્થાને બીજું એક કેપેસિટર, \(\mathrm{C}_2=12 \mu \mathrm{~F}\) જોડવામાં આવે છે. જ્યારે સ્વીચ 'S' બંધ કરવામાં આવે છે, ત્યારે સંતુલન સ્થિતિ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી થોડા સમય માટે કેપેસિટરો વચ્ચે વિદ્યુતભાર વહે છે. જ્યારે સંતુલન સ્થિતિ પ્રાપ્ત થાય છે ત્યારે કેપેસિટરો \(C_1\) અને \(C_2\) પરના વિદ્યુતભારો \(\left(q_1\right.\) અને \(\left.q_2\right)\) કેટલા હશે?
JEE Mains 2025 મધ્યમ - \(A \rightarrow B\) \(200\,K\) અને \(300\,K\) પર ઉપરની પ્રક્રિયાના વેગ અચળાંકો અનુક્રમે \(0.03\,min ^{-1}\) અને \(0.05\,min ^{-1}\) છે. પ્રક્રિયા માટેની સક્રિયકરણ શકિત \(.........J\) છે. (નજીકનો પૂર્ણાંક) (આપેલ : In \(10=2.3\) \(R =8.3\,J\,K ^{-1}\, mol ^{-1}\) \(\log 5=0.70\) \(\log 3=0.48\) \(\log 2=0.30\)JEE Mains 2023 મધ્યમ
- નીચે મુજબ બે વિધાનો આપેલા છે. જે પૈકી એકનું કથન \(A\) અને બીજાનું કારણ \(R\) તરીકે લેબલ કરવામાં આવે છે. કથન \(A :\) ન્યુકલાઇડની ન્યુકિલયર ધનતા \({ }_5^{10} B ,{ }_3^6 Li ,{ }_{26}^{56} Fe ,{ }_{10}^{20} Ne\) અને \({ }_{83}^{200} Bi\) ને \(\rho_{ Bi }^{ N } > \rho_{ Fe _e}^{ N } > \rho_{ Ne }^{ N } > \rho_{ B }^{ N } > \rho_{ Li }^{ N }\) પ્રમાણે ગોઠવવામાં આવે છે. કથન \(B :\) ન્યુકિલયસની ત્રિજ્યા \(R\) તેના દળાક \(A\) સાથે \(R=R_0 A^{1 / 3}\) (જ્યાં \(R _0\) અચળાંક છે) મુજબ સંકળાયેલી છે. ઉપર્યુંકત કથનના સંદર્ભમાં, નીયે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2023 મધ્યમ
- વિદ્યુતભારિત કણ નિયમિત ચુંબકીયક્ષેત્ર \((2 \hat{i}+3 \hat{j})\,T\) માં ગતિ કરે છે ને તેને \((\alpha \hat{i}-4 \hat{j})\; ms ^{-2}\) જેટલો પ્રવેગ હોય તો \(\alpha\) નું મૂલ્ય \(......\) હશે.JEE Mains 2022 અઘરું
- નીચે બે વિધાનો આપેલ છે :
વિધાન I : જ્યારે પાણી (પ્રવાહી) સાથે સંતુલનમાં રહેલા બરફ ધરાવતી પ્રણાલીને ગરમ કરવામાં આવે છે, ત્યારે પ્રણાલી દ્વારા ઉષ્મા શોષાય છે અને જ્યાં સુધી બધો બરફ પીગળી ન જાય ત્યાં સુધી પ્રણાલીના તાપમાનમાં કોઈ ફેરફાર થતો નથી.
વિધાન II : બરફના ગલનબિંદુએ, બરફમાં રહેલા પાણીના અણુઓ વચ્ચેના આંતરઆણ્વીય આકર્ષણ બળોને દૂર કરવા માટે ઉષ્માનું શોષણ થાય છે અને ગલનબિંદુએ અણુઓની ગતિઊર્જા વધતી નથી.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2025 મધ્યમ - \(n\) મોલ ધરાવતાં એક આદર્શવાયું ચક્રિય પ્રક્રિયા \(ABCA\) માંથી પસાર થાય છે. (આકૃતિ જુઓ), કે જે નીચેની પ્રક્રિયાઓ ધરાવે છે. \(A \rightarrow B\) : \(T\) તાપમાને સમતાપીય વિસ્તરણકે જેમાં કદ \(V _{1}\) થી \(V _{2}=2 V _{1}\) બમણું થાય છે અને દબાણ બદલાઈને \(P _{1}\) થી \(P _{2}\) થાય છે. \(B \rightarrow C\) ; અચળ દબાણ \(P _{2}\) એ સમદાબીય સંકોચન દ્વારા પ્રારંભિક કદ \(V _{1}\) \(C \rightarrow A\) : અચળ કદે કે જે દબાણમાં \(P _{2}\) થી \(P _{1}\) ફેરફાર કરે છે. એક પૂર્ણ ચક્રિય પ્રક્રિયા ABCA દરમ્યાન થતું કુલ કાર્ય ,......... થશે.
JEE Mains 2021 અઘરું