JEE Mains · Chemistry · STD 12 - 10. Biomolecules
પ્રોટીનોના વિકૃતીકરણ દરમિયાન, નીચે આપેલામાંથી ક્યું બંધારણ અકબંધ (intact) રહેશે ?
- A પ્રાથમિક
- B દ્વિતીય
- C તૃતીય
- D ચતુર્થક
Answer & Solution
Correct Answer
(A) પ્રાથમિક
Step-by-step Solution
Detailed explanation
Primary structure remains intact during denaturation of proteins.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(120\, g\) સંયોજન (અણુભાર \(60\)) ને \(1000\, g\) પાણીમાં દ્રાવ્ય કરતા \(1.12\, g/mL\). ઘનતા ધરાવતું દ્રાવણ આપે છે. તો દ્રાવણની મોલારિટી ............ \(\mathrm{M}\) માં જણાવો.JEE Mains 2014 Hard
- એક સંયોજનને ગરમ મંદ \(H _{2} SO _{4}\), સાથે પ્રક્રિયા કરતાં, વાયુ \(x\) ઉત્પન્ન થાય છે કે જે મંદ \(H _{2} SO _{4}\) વડે એસિડિક કરેલ \(K _{2} Cr _{2} O _{7}\) પત્રને લીલું કરી સંયોજન \(Y\) માં ફેરવે છે. તો \(X\) અને \(Y\) અનુક્રમે શોધોJEE Mains 2021 Easy
- નીચેનામાંથી વિદ્યુતઋણતાનો કયો ક્રમ ખોટો છે?JEE Mains 2025 Medium
- લેક્ટોઝમાં ગેલેક્ટોઝ અને ગ્લુકોઝની વચ્ચે નીચેનામાંથી કયો ગ્લાયકોસાઈડીક બંધ હાજર છે ?JEE Mains 2021 Easy
- નીચે બે વિધાનો આપેલા છે. એકને કથન \((A)\) વડે લેબલ કરે છે અને બીજાને કારણ \((R)\) વડે લેબલ કરેલ છે. કથન \((A) \,:\) પરમેંગેનેટનું અનુમાપન હાઈડ્રોક્લોરિક એસિડની હાજરીમાં કરવામાં આવતું નથી. કારણ \((R)\, :\) હાઇડ્રોક્લોરિક એસિડના ઓક્સિડેશન થવાને કારણે ક્લોરિન બને છે. ઉપરના વિધાનોનાં સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંઘબેસતો જવાબ પસંદ કરો.JEE Mains 2022 Medium
- ક્રમશઃ અર્ધ અને પૂર્ણત: ભરાયેલ \('f'\) કક્ષક ધરાવતા લેન્થોનોઈડ આયન યુગ્મો શોધો. [પરમાણુ ક્રમાંક \(Eu, \,63;\, Sm ,\, 62 ;\, Tm ,\, 69 ;\, Tb ,\, 65 \text {; Yb, 70; Dy, 66] }\)JEE Mains 2022 Easy
More PYQs from JEE Mains
- ત્રણ અવરોધો \(A =2\; \Omega, B =4 \;\Omega, C =6 \;\Omega\) નું સૌથી યોગ્ય સંયોજન કયું હશે કે જેથી આ સંયોજનનું સમતુલ્ય અવરોધ \(\left(\frac{22}{3}\right) \Omega\) થાય \(?\)JEE Mains 2022 Medium
- ધારો કે, \(H: \dfrac{x^2}{a^2}-\dfrac{y^2}{b^2}=1\) એક અતિવલય છે કે જેથી તેના નાભિકેન્દ્રો વચ્ચેનું અંતર \(6\) અને તેની નિયામિકાઓ વચ્ચેનું અંતર \(\dfrac{8}{3}\) છે. જો રેખા \(x=\alpha\) અતિવલય \(H\) ને બિંદુઓ \(A\) અને \(B\) માં એવી રીતે છેદે કે જેથી ત્રિકોણ \(AOB\) નું ક્ષેત્રફળ \(4\sqrt{15}\) હોય, જ્યાં \(O\) ઉગમબિંદુ છે, તો \(\alpha^2\) બરાબર થશે.JEE Mains 2026 Medium
- નીચેની પ્રક્રિયાની મુખ્ય નીપજ જણાવો. \(C{H_3}C \equiv CH\xrightarrow[{(ii)\,Dl}]{{(i)\,DCl\,\,(1\,equiv)}}\)JEE Mains 2019 Hard
- જો \(\left| {\begin{array}{*{20}{c}}
{1 + {{\cos }^2}\,\theta }&{{{\sin }^2}\,\theta }&{4\,\cos \,6\theta } \\
{{{\cos }^2}\,\theta }&{1 + {{\sin }^2}\,\theta }&{4\,\cos \,6\theta } \\
{{{\cos }^2}\,\theta }&{{{\sin }^2}\,\theta }&{1 + 4\,\cos \,6\theta }
\end{array}} \right| = 0\) થાય તો \(\theta \in (0, \pi /3)\) ની કિમંત મેળવો .JEE Mains 2019 Hard - એક સ્પ્રિંગ જેનો બળ નિયતાંક \(15 N / m\) છે, તેને બે ટુકડામાં કાપવામાં આવે છે. જો તેમની લંબાઈનો ગુણોત્તર \(1: 3\) હોય, તો નાના ટુકડાનો બળ નિયતાંક _________ N/m છે.JEE Mains 2026 Easy
- ધારો કે ' \(n\) ' એ \(\mathrm{ClF}_3\) ની સૌથી સ્થિર રચનામાં વિષુવવૃત્તીય સ્થાનમાં હાજર ઇલેક્ટ્રોન યુગ્મ (લોન પેર) ની સંખ્યા છે. નીચે આપેલા આયનોમાંથી ' \(n\) ' અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતા આયનો _______ છે.
A. \(\mathrm{V}^{3+}\)
B. \(\mathrm{Ti}^{3+}\)
C. \(\mathrm{Cu}^{2+}\)
D. \(\mathrm{Ni}^{2+}\)
E. \(\mathrm{Ti}^{2+}\)
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2025 Medium