JEE Mains · Chemistry · STD 11 - 3. Classification of elements and periodicity in properties
જે તત્ત્વ બાકીના તત્ત્વોના સમાન આવર્તનું નથી (આધુનિક આવર્ત કોષ્ટક) તે _______ છે.
- A ઇરિડિયમ
- B પ્લેટિનમ
- C ઓસ્મિયમ
- D પેલેડિયમ
Answer & Solution
Correct Answer
(D) પેલેડિયમ
Step-by-step Solution
Detailed explanation
પેલેડિયમ \(\Rightarrow 5^{\text {th }}\) આવર્ત ઇરિડિયમ, ઓસ્મિયમ, પ્લેટિનમ \(\Rightarrow 6^{\text {th }}\) આવર્ત
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- મિથાઈલ વિસ્થાપિત એમાઈનોના કિસ્સામાં બેઝિક સામર્થ્યનો જલીય માધ્યમમાં સાચો ક્રમ શોધો.JEE Mains 2023 Medium
- એસિડિક માધ્યમમાં \(15\, mL\) \(Fe ^{2+}\)નું જલીય દ્રાવણ \(20\, mL\) \(0.03\, M\) જલીય \(Cr _{2} O _{7}^{2-}\) સાથે સંપૂર્ણપણે પ્રક્રિયા આપે છે. \(Fe ^{2+}\) દ્રાવણની મોલારિટી ........... \(\times 10^{-2} M\) છે.JEE Mains 2021 Hard
- ક્યા સંયોજનમાં સૌથી મોટો \(H - M - H\) બંધકોણ છે?\(( M = N , O , S , C )\)JEE Mains 2020 Hard
- \(2\) - ક્લોરોબ્યુટેન \(+\mathrm{Cl}_2 \rightarrow \mathrm{C}_4 \mathrm{H}_8 \mathrm{Cl}_2\) (સમઘટકો) ઉપરની પ્રક્રિયામાં પ્રાપ્ત થતા \(\mathrm{C}_4 \mathrm{H}_8 \mathrm{Cl}_2\) વડે દર્શાવતા પ્રકાશક્રિયાશીલ સમઘટકોની કુલ સંખ્યા _______ છે.JEE Mains 2024 Hard
- સ્તંભ\(-II\) લેસાઇન કસોટીના પરિણામો સાથે સ્તંભ \(-I\)માં કાર્બનિક સંયોજનો સાથે જોડો.
સ્તંભ \(-I\) સ્તંભ \(-II\) \((A)\) એનિલિન \((i)\) \(FeCl_3\) સાથે લાલ રંગ \((B)\) બેન્ઝિન સલ્ફોનિક એસિડ \((ii)\) સોડિયમ નાઇટ્રોપ્રુસાઇડ સાથે જાંબલી રંગ \((C)\) થાયોયુરિયા \((iii)\) \(FeSO_ 4\)નું એસિડિક અને ગરમ દ્રાવણમાં વાદળી રંગ JEE Mains 2015 Hard - ડાયએમિનો બેન્ઝોઈક એસિડ \(C _{6} H _{3}\left( NH _{2}\right)_{2} COOH\) ના બધા છ શક્ય સ્વરૂપો (forms)નું ડીકાર્બોક્સીલેશન થઈ, ત્રણ નિપજો \(A, \,B\) અને \(C\) આપે છે. ત્રણ એસિડ નિપજ \('A'\) આપે છે, બે એસિડ નિપજ \('B'\) આપે છે અને એક એસિડ નિપજ \('C'\) આપે છે. તો નિપજ \('C'\)નું ગલનબિંદુ શું હશે\(?\) (\(^{\circ} C\) માં)JEE Mains 2022 Medium
More PYQs from JEE Mains
- \(975\, {~K}\) પર નીચે આપેલ રાસાયણિક પ્રક્રિયા માટે નીચેની માહિતી મેળવવામાં આવ્યો હતો. \(2 {NO}_{({g})}+2 {H}_{2({~g})} \rightarrow {N}_{2({~g})}+2 {H}_{2} {O}_{({g})}\)
\({NO}\)ના સંદર્ભમાં પ્રક્રિયાનો ક્રમ \(....\) છે.\([NO]\) \({mol} {L}^{-1}\) \({H}_{2}\) \({mol} {L}^{-1}\) વેગ \({mol}L^{-1}\) \(s^{-1}\) \((A)\) \(8 \times 10^{-5}\) \(8 \times 10^{-5}\) \(7 \times 10^{-9}\) \((B)\) \(24 \times 10^{-5}\) \(8 \times 10^{-5}\) \(2.1 \times 10^{-8}\) \((C)\) \(24 \times 10^{-5}\) \(32 \times 10^{-5}\) \(8.4 \times 10^{-8}\) JEE Mains 2021 Medium - નીચે આપેલ માંથી કાબોકેશાયન (કેટાયન) ની સંખ્યા કે ને અતિસંયુગ્મન દ્વારા સ્થિરિકરણ પામતા નથી તે.......... છે.
JEE Mains 2024 Medium - વક્ર \(y=(1+x)^{2 y}+\cos ^{2}\left(\sin ^{-1} x\right)\) નો \(x=0\) આગળ અભિલંબનું સમીકરણ શોધોJEE Mains 2020 Hard
- \(10\,kg\) દળ ઘરાવતી વસ્તુને સમક્ષિતિજની સાપેક્ષે \(45^{\circ}\) ના કોણે પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. વસ્તુના ગતિપથને અવલોક્તા તે \((20,10)\) બિંદુમાંથી પસાર થાય છે. જો તેના ગતિપથનો સમય \(T\) હોય,તો \(t=\frac{T}{\sqrt{2}}\) સમયે વેગમાન સદિશ \(............\) થશે.\(\left[\right.\) \(\left.g=10 m / s ^{2}\right]\) લો.JEE Mains 2022 Hard
- એક મોલ Cl2(g) ને 2 L ઠંડા 2M KOH ના દ્વાવણમાં પસાર કરવામાં આવે છે. પ્રક્રિયા થયા પછી, \(Cl ^{-}, ClO ^{-}\) અને \(OH ^{-}\) ની સાંદ્વતાઓ અનુક્રમે શોધો. (ધારી લો કે કદ અચળ રહે છે.)JEE Mains 2026 Medium
- ધારો કે \(S=\left\{\theta \in[-\pi, \pi]-\left\{\pm \frac{\pi}{2}\right\}: \sin \theta \tan \theta+\tan \theta=\sin 2 \theta\right\} \text {}\). જો \(T =\sum_{\theta \in S } \cos 2 \theta\) હોય. તો \(T + n ( S )\) = ...............JEE Mains 2022 Hard