JEE Mains · Chemistry · STD 12 - 2. Electrochemistry
\(C\) સાંદ્રતાએ અને અને મંદને \(NaCl \) ની તુલ્યવાહકતા અનુક્રમે \(\lambda _C\) અને \(\lambda _{\infty}\) છે. તો \(\lambda _C\) અને \(\lambda _{\infty}\) વચ્ચે નીચે પૈકી ક્યો સંબંધ સાચો છે ? (જ્યાં, અચળાંક \(B\) ધન છે)
- A \(\lambda _C =\lambda _{\infty} +(B)C\)
- B \(\lambda _C =\lambda _{\infty} - (B)C\)
- C \(\lambda _C =\lambda _{\infty} -(B) \sqrt{C}\)
- D \(\lambda _C =\lambda _{\infty} +(B) \sqrt{C}\)
Answer & Solution
Correct Answer
(C) \(\lambda _C =\lambda _{\infty} -(B) \sqrt{C}\)
Step-by-step Solution
Detailed explanation
According to Debye Huckle onsager equation, \(\lambda_{C}=\lambda_{\infty}-B \sqrt{C}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- A \(\rightarrow\) નીપજો (પ્રથમ ક્રમની પ્રક્રિયા).
એક પ્રક્રિયા માટે સમાન પ્રાયોગિક પરિસ્થિતિઓમાં ત્રણ પ્રયોગ સમૂહો કરવામાં આવ્યા હતા.
પ્રયોગ \(1 \Rightarrow\) પ્રક્રિયક A ના 10 M દ્રાવણના 100 mL
પ્રયોગ \(2 \Rightarrow\) પ્રક્રિયક A ના 10 M દ્રાવણના 200 mL
પ્રયોગ \(3 \Rightarrow\) પ્રક્રિયક A ના 10 M દ્રાવણના 100 mL + 100 mL \(H _2 O\) ઉમેરવામાં આવ્યું.
પ્રક્રિયા વેગનો સાચો ફેરફાર છે:JEE Mains 2026 Easy - \(\mathrm{T}=400 \mathrm{~K}\) પર, એક નિશ્ચિત ઉષ્મારાસાયણિક પ્રક્રિયા \(\mathrm{M} \rightarrow \mathrm{N}\) માટે, \(\Delta H^{\ominus}=77.2 \mathrm{~kJ} \mathrm{~mol}^{-1}, \Delta \mathrm{S}=122\) \(\mathrm{JK}^{-1}, \log\) સંતુલન અચળાંક \((\log \mathrm{K})\)_______ \(\times 10^{-1}\).છે.JEE Mains 2024 Hard
- ઇથેનેમાઇનનું \(\mathrm{X}\) ને \(\mathrm{NaNO}_2 / \mathrm{HCl}\) સાથે પ્રક્રિયા કરવામાં આવી, ત્યારબાદ જળવિભાજન કરતા \(\mathrm{N}_2\) અને \(\mathrm{HCl}\) મુક્ત થયા. ઉત્પન્ન થયેલ \(\mathrm{HCl}\) ને \(0.2\) મોલ \(\mathrm{NaOH}\) વડે સંપૂર્ણપણે તટસ્થ કરવામાં આવ્યું. \(\mathrm{X}\) _______ \(g\) છે.JEE Mains 2024 Medium
- નિર્બળ ઍસિડ (HX) ની pH અને વાહકતા અનુક્રમે 5 અને \( 4 \times 10^{-5} \) S માલૂમ પડી. વાહકતાનું માપન પ્રમાણભૂત પરિસ્થિતિ હેઠળ એક કોષનો ઉપયોગ કરીને કરવામાં આવ્યું હતું, જેમાં ઇલેક્ટ્રોડ પ્લેટોનું સપાટી ક્ષેત્રફળ \( 1 \, cm^{2} \) હતું અને તેઓ 15 cm ના અંતરે આવેલી હતી. સીમિત મોલર વાહકતાનું મૂલ્ય ......... \( S \, m^{2} \, mol^{-1} \) છે. (નજીકનો પૂર્ણાંક) (આપેલ છે: નિર્બળ ઍસિડના વિયોજનનો અંશ (a) \(\ll 1\) )JEE Mains 2026 Hard
- નીચે આપેલ રિડક્શન પ્રક્રમોને ધ્યાનમાં લો.
\(Al ^{3+}+3 e ^{-} \longrightarrow Al ( s ), E ^o=-1.66 V\)
\(Fe ^{3+}+ e ^{-} \longrightarrow Fe ^{2+} E ^{ o }=+0.77 V\)
\(Co ^{3+}+ e ^{-} \longrightarrow Co ^{2+} E ^{ o }=+1.81 V\)
\(Cr ^{3+}+3 e ^{-} \longrightarrow Cr ( s ), E ^{\circ}=-0.74 V\)
રિડક્શનકર્તા તરીકે વર્તવાનું વલણ ક્રમમાં ઘટે છે તે :JEE Mains 2026 Medium - નીચે બે વિધાનો આપેલા છે. એકને કથન \(\text A\) વડે લેબલ કરેલ છે અને બીજાને કારણ \(\text R\) વડે લેબલ કરેલ છે.
કથન \(\mathrm{(A)}: \mathrm{H}_2 \mathrm{Te}\) એ \(\mathrm{H}_2 \mathrm{S}\) કરતાં વધારે એસિડિક છે.
કારણ \(\text{(R)}\) : \(\mathrm{H}_2 \mathrm{Te}\) ની બંધ વિયોજન એન્થાલ્પી એ \(\mathrm{H}_2 \mathrm{S}\) કરતાં ઓછી છે.
ઉપર્યુક્ત વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.JEE Mains 2024 Hard
More PYQs from JEE Mains
- 1 m લંબાઈની એક નળી 2 M દળના આદર્શ પ્રવાહીથી સંપૂર્ણપણે ભરેલી છે અને બંને છેડેથી બંધ છે. નળીને તેના એક છેડાને અનુલક્ષીને સમક્ષિતિજ સમતલમાં નિયમિતપણે ઘુમાવવામાં આવે છે. જો બીજા છેડે પ્રવાહી દ્વારા લાગતું બળ F હોય તો નળીનો કોણીય વેગ SI એકમમાં \(\sqrt{\frac{\mathrm{F}}{\alpha \mathrm{M}}}\) છે. \(\alpha\) નું મૂલ્ય __________ છે.JEE Mains 2025 Hard
- જો \([.]\) એ ગુરુતમ મહતમ પૂર્ણાક વિધેય હોય તો સમિકરણ \([ x ]^{2}+2[ x +2]-7=0\) નાJEE Mains 2020 Medium
- આપેલ સંયોજનમાં પ્રોટોનેશન માટે અનુકૂળ સ્થાન(નો) કયા છે?
JEE Mains 2019 Hard - જો એક ડાયઓક્સિજન ધટકની ચુંબકીય ચાકમાત્રા \(1.73\,\, BM\) હોય, તો તે ... હોઇ શકે.JEE Mains 2020 Hard
- A અને B વચ્ચેની પ્રક્રિયા માટે વેગ નિયમ આ પ્રમાણે અપાય છે:
\(\mathrm{R}=\mathrm{k}[\mathrm{~A}]^{\mathrm{n}}[\mathrm{~B}]^{\mathrm{m}}\)
જો A ની સાંદ્રતા બમણી કરવામાં આવે અને B ની સાંદ્રતા તેમની પ્રારંભિક કિંમતથી અડધી કરવામાં આવે, તો પ્રક્રિયાના નવા વેગ અને પ્રારંભિક વેગનો ગુણોત્તર \(\left(\frac{r_2}{r_1}\right)\) શું થશે?JEE Mains 2025 Easy - નીચે આપેલી ફ્રિડલ-ક્રાફ્ટ્સ આલ્કાઇલેશન પ્રક્રિયા માટે, કયાં વિધાનો સાચાં છે?

A. મુખ્ય નીપજ n-પ્રોપાઇલ બેન્ઝીન છે.
B. આઇસો-પ્રોપાઇલ કાર્બોકેટાયન મધ્યવર્તી પણ ઉત્પન્ન થાય છે.
C. બહુવિધ વિસ્થાપન અનિવાર્ય છે.
D. બેન્ઝીન પર ઇલેક્ટ્રોન-દાતા સમૂહ દાખલ કરવાથી કોઈ આલ્કાઇલ બેન્ઝીન ઉત્પન્ન થશે નહીં.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2026 Medium