JEE Mains · Chemistry · STD 11 - 5. Thermodynamics and thermochemistry
\(NaCl\) દ્રાવણની લેટિસ એન્થાલ્પી અને એન્થાલ્પી અનુક્રમે \(788\, kJ mol ^{-1}\) અને \(4\, kJ\, mol ^{-1}\).\(NaCl\)ની જલીયકરણ એન્થાલ્પી.......\(\, kJ\, mol ^{-1}\)
- A \(-780\)
- B \(-784\)
- C \(780\)
- D \(784\)
Answer & Solution
Correct Answer
(B) \(-784\)
Step-by-step Solution
Detailed explanation
\(4=788+\Delta H\) \(\Delta H =-784 kJ\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- વિકટર - મેયર કસોટી માં \(1^o, 2^o\) અને \(3^o\) આલ્કોહોલ અનુક્રમે કયા રંગો આપે છે ?JEE Mains 2014 Hard
- સિદ્ધાંત કે જે \([Ni(CO)_4\) ના સંપૂર્ણપણે/આશિક રીતે બંધનનો સ્વભાવ વર્ણવી શકે છે તે ........JEE Mains 2020 Easy
- ક્રોમાઇટ અયસ્ક \(\left(\mathrm{FeCr}_2 \mathrm{O}_4\right)\) નું \(\mathrm{Na}_2 \mathrm{CO}_3\) સાથે \(\mathrm{O}_2\) ની હાજરીમાં ગલન કરતા બનતી પાણીમાં અદ્રાવ્ય નીપજનો મોલર દળ _______ \(\mathrm{g} \mathrm{mol}^{-1}\) છે.JEE Mains 2025 Hard
- સૂચિ \(I\) સાથે સૂચિ \(II\) ને જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.સૂચિ \(I\) (Complexes) સૂચિ \(II\) (Hybridisation) \(A\) \(\left[ Ni ( CO )_4\right]\) \(I\) \(sp ^3\) \(B\) \(\left[ Cu \left( NH _3\right)_4\right]^{2+}\) \(II\) \(dsp^2\) \(C\) \(\left[ Fe \left( NH _3\right)_6\right]^{2+}\) \(III\) \(sp^3d^2\) \(D\) \(\left[ Fe \left( H _2 O \right)_6\right]^{2+}\) \(IV\) \(d^2sp^3\) JEE Mains 2023 Medium - \(H_2SO_3, H_2SO_4\) અને \(H_2S_2O_7\) ના બંધારણમાં \(\pi -\) બંધની સંખ્યાનો સાચો ક્રમ જણાવો.JEE Mains 2017 Hard
- નીચે વિધુતધ્રુવ પોટેન્શિયલ આપેલા છે. \(Cu^+ /Cu = + 0.52\, V\), \(Fe^{3+} /Fe^{2+} = +0.7 7\, V\), \(\frac{1}{2}{I_2}\left( s \right)/{I^ - }\, = + 0.54\,V,\) \(Ag^+ /Ag = + 0.88\,V\). ઉપરના પોટેન્શિયલને આધારે, સૌથી પ્રબળ ઓક્સિડેશનકર્તા જણાવો.JEE Mains 2013 Hard
More PYQs from JEE Mains
- વાતભઠ્ઠીમાં નીચેની પ્રક્રિયા થાય છે કે જ્યા આયર્નની કાચી ધાતુ આયર્ન ધાતુમાં રિડક્શન પામે છે. \(F{e_2}{O_3}\left( s \right) + 3CO\left( g \right) \rightleftharpoons 2Fe\left( l \right) + 3C{O_2}\left( g \right)\) લ-શટેલિયરના સિદ્ધાંતો ઉપયોગ કરીને અનુમાન કરો કે નીચેના પૈકી ક્યુ સંતુલનને ખલેલ પહોંચાડશે નહિ ?JEE Mains 2017 Hard
- એસિડિક માધ્યમમાં \(15\, mL\) \(Fe ^{2+}\)નું જલીય દ્રાવણ \(20\, mL\) \(0.03\, M\) જલીય \(Cr _{2} O _{7}^{2-}\) સાથે સંપૂર્ણપણે પ્રક્રિયા આપે છે. \(Fe ^{2+}\) દ્રાવણની મોલારિટી ........... \(\times 10^{-2} M\) છે.JEE Mains 2021 Hard
- \(5 \mathrm{~kg}\) દળના એક બ્લોકને આકૃતિમાં દર્શાવેલ ખરબચડા સમતલ પર મુકેલ છે. જો આ બ્લોકને ઉપર તરફ ખસેડવા લઘુતમ બળ \(\vec{F}_1\) અને નીચે તરફ સરક્તો અટકાવવા જરૂરી બળ \(\vec{F}_2\) હોય, તો \(\left|\vec{F}_1\right|-\left|\vec{F}_2\right|\) નું મૂલ્ય _______ છે. [\(g=10 \mathrm{~m} / \mathrm{s}^2\) લો.]
JEE Mains 2024 Hard - એક \(20\, g\) દળ ધરાવતા કણને આકૃતિમાં દર્શાવ્યા અનુસાર બિંદુ \(B\) થી \(h\) ઊંચાઈ એ આવેલા બિંદુ \(A\) આગળથી \(5\, m/s\) જેટલા પ્રારંભિક વેગ સાથે મુક્ત કરવામાં આવે છે. કણ ઘર્ષણ રહિત સપાટી પર સરકે છે. કણ જ્યારે બિંદુ \(B\) આગળ પહોંચે છે, ત્યારે તેનું \(O\) ની સાપેક્ષે કોણીય વેગમાન ....... \(kg - m^2/s\) થશે.
JEE Mains 2019 Medium - બે જુદા જુદા દ્રાવકોમાં "દ્રાવ્યતા" ના સિધ્ધાંત પર આધારિત શુદ્ધિકરણ પદ્ધતિઓ નીચે આપેલા પૈકી કઈ છે?JEE Mains 2024 Hard
- વિધેય \(f(x)=\sqrt{3-x}+\sqrt{2+x}\) નો વિસ્તાર \(.........\) છે.JEE Mains 2023 Hard