JEE Mains · Chemistry · STD 11 - 8.3. Organic chemistry purification and characterization
\(0.492\,g\) એક કાર્બનિક સંયોજનનું સંપૂર્ણ દહન કરતાં \(0.792\,g\,CO _2\) આપે છે. તો કાર્બનિક સંયોજન કાર્બનના \(............\%\) છે. (નજીકના પૂર્ણાંકમાં)
- A \(42\)
- B \(43\)
- C \(48\)
- D \(44\)
Answer & Solution
Correct Answer
(D) \(44\)
Step-by-step Solution
Detailed explanation
weight of \(C\) in \(0.792\,gm CO _2\) \(=\frac{12}{44} \times 0.792=0.216\) \(\% \text { of } C \text { in compound }=\frac{0.216}{0.492} \times 100\) \(=43.90 \%\) Ans:\(44\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- સમૂહ 15 તત્વો \(EH _3( E = N , P , As , Sb )\)ના હાઈડ્રાઈડના સંદર્ભમાં, નીચે આપેલામાંથી સાચા વિધાનો ઓળખો.
A. સમૂહમાં જેમ નીચે જઈએ તેમ હાઈડ્રાઈડની સ્થિરતા ઘટે છે.
B. સમૂહમાં જેમ નીચે જઈએ તેમ હાઈડ્રાઈડની બેઝિક્તા ઘટે છે.
C. સમૂહમાં જેમ નીચે જઈએ તેમ રિડ્યુસિંગ પ્રકૃતિ વધે છે.
D. સમૂહમાં જેમ નીચે જઈએ તેમ ઉત્કલનબિંદુ વધે છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2026 Hard - \(500\,g\,0.25\,molar\) જલીય દ્રાવણ અને \(250\,mL 0.25\,molar\) જલીય દ્રાવણ બનાવવા માટે ઈથિલિન ગ્લાયકોલ \(\left( C _2 H _6 O _2\right.\), મોલર દળ = \(\left.62\,g / mol \right)\) નો કેટલો દળ ગુણોત્તર જરૂરી છે ?JEE Mains 2023 Hard
- અયુગ્મિત \(d\) ઈલેક્ટ્રોન ની બેકી સંખ્યા સાથે નીચે આપેલામાંથી સંકીર્ણોની સંખ્યા _______ છે. \(\left[\mathrm{V}\left(\mathrm{H}_2 \mathrm{O}\right)_6\right]^{3+},\left[\mathrm{Cr}\left(\mathrm{H}_2 \mathrm{O}\right)_6\right]^{2+},\left[\mathrm{Fe}\left(\mathrm{H}_2 \mathrm{O}\right)_6\right]^{3+},\left[\mathrm{Ni}\left(\mathrm{H}_2 \mathrm{O}\right)_6\right]^{3+},\left[\mathrm{Cu}\left(\mathrm{H}_2 \mathrm{O}\right)_6\right]^{2+}\) [ આપેલ પરમાણુ ક્રમાંક : \(\mathrm{V}=23, \mathrm{Cr}=24, \mathrm{Fe}=26, \mathrm{Ni}=28 \mathrm{Cu}=29\) ]JEE Mains 2024 Medium
- ગ્લિસરોલ દ્વારા સાબુ ઉદ્યોગોમાં કોના અલગ કરવામાં આવે છેJEE Mains 2020 Medium
- ક્લોરિન જળને રાખી મૂક્તા તેનો રંગ ગુમાવે છે અને ........ આપે છે.JEE Mains 2015 Hard
- નીચેનામાંથી સાચા વિધાનો છે : \((A)\) સમૂહ \(13\) તત્ત્વોની પરમાણ્વીય ત્રિજ્યાનો ઘટતો ક્રમ \(\mathrm{Tl}>\mathrm{In}>\mathrm{Ga}>\mathrm{Al}>\mathrm{B}\) છે. \((B)\) સમૂહ \(13\) માં ઉપરથી નીચે જતાં વિદ્યુતઋણતા ઘટે છે. \((C)\) \(\mathrm{Al}\), મંદ \(\mathrm{HCl}\) માં દ્રાવ્ય થઈ \(\mathrm{H}_2\) મુક્ત કરે છે, પરંતુ સાંદ્ર \(\mathrm{HNO}_3\) સપાટી પર રક્ષણાત્મક ઑક્સાઈડ સ્તર બનાવી \(\mathrm{Al}\) ને નિષ્ક્રિય બનાવે છે. \((D)\) સમૂહ \(13\) ના બધા તત્ત્વો અત્યંત સ્થાયી +1 ઑક્સિડેશન અવસ્થા દર્શાવે છે. \((E)\) \(\left[\mathrm{Al}\left(\mathrm{H}_2 \mathrm{O}\right)_6\right]^{3+}\) આયનમાં \(\mathrm{Al}\) નું સંકરણ \(\mathrm{sp}^3 \mathrm{~d}^2\) છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2024 Medium
More PYQs from JEE Mains
- આપેલ પ્રક્રિયા \(2A + B \rightarrow\) નીપજો માટે, જ્યારે \(A\) અને \(B\) બન્નેની સાંદ્રતા બમણી કરવામાં આવે ત્યારે પ્રક્રિયાનો દર \(0.3\,mol\,L^{-1}\,s^{-1}\) થી વધી \(2.4\,mol\,L^{-1}\,s^{-1}\) થાય છે. જ્યારે \(A\) ની એકલાની સાંદ્રતા બમણી કરવામાં આવે ત્યારે પ્રક્રિયા દર \(0.3\,mol\,L^{-1}\,s^{-1}\) થી વધી \(0.6\,mol\,L^{-1}\,s^{-1}\) થાય તો નીચે આપેલ વિધાનો કયું વિધાન સાચું છે?JEE Mains 2019 Medium
- અણુ \(Fe \,( Z =26)\) ની ધરા અવસ્થા માં, ફક્ત સ્પિન ચુંબકીય ક્ષેત્ર ...... \(\times 10^{-1} \,BM\) છે. \([\) આપેલ \(: \sqrt{3}=1.73, \sqrt{2}=1.41]\)JEE Mains 2021 Easy
- જો \(\frac{\mathrm{d} x}{\mathrm{~d} y}=\frac{1+x-y^2}{y}, x(1)=1\) હોય, તો \(5 x(2) =\) ...........JEE Mains 2024 Hard
- \(I\) વિદ્યુતપ્રવાહ ધરાવતા બે પાતળા લાંબા વિદ્યુતભારિત તારને \(L\) લંબાઇની અવાહક દોરીઓ વડે ટેકવવામાં આવ્યા છે,કે જેથી તેઓ આકૃતિમાં દર્શાવ્યા મુજબ સંતુલન સ્થિતિમાં રહે.અત્રે દોરીઓ ઊર્ધ્વદિશા સાથે ‘\(\theta '\) કોણ બનાવે છે.જો તાર માટે એકમ લંબાઇ દીઠ સરેરાશ \(‘λ’\) હોય,તો પ્રવાહ \(I\) નું મૂલ્ય _______. ( \( g\) \(=\) ગુરુત્વપ્રવેગ)
JEE Mains 2015 Hard - બે અનંત લંબાઈના વિદ્યુતપ્રવાહધારીત તારો છે અને આકૃતિમાં દર્શાવ્યા મુજબ તેમને એવી રીતે ગોઠવવામાં આવે છે કે જેથી તેમના છેડા ઉગમબિંદુ પર રહે. તેમના વિદ્યુતપ્રવાહનો ગુણોત્તર \(1: 1\) છે. તો \(P\) બિંદુ આગળ ચુંબકીયક્ષેત્ર કેટલુ મળે?
JEE Mains 2021 Hard - નીચે બે વિધાનો આપેલા છે. વિધાન \(I:\) એક ચોક્કસ ટ્રાન્ઝિસ્ટરમાં, એમીટર, બેઝ અને કલેકટર ત્રણેય વિભાગમાં અશુદ્ધિનું સમાન પ્રમાણ હોય છે. વિધાન \(II:\) ટ્રાન્ઝિસ્ટરમાં, કલેકટર સૌથી જાડો વિસ્તાર અને બેઝ એ સૌથી પાતળો વિભાગ છે. ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય ઉત્તર પસંદ કરો.JEE Mains 2023 Easy