ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 12 - 10. Wave optics

એક ડબલ સ્લિટના પ્રયોગમાં, કે જે \(\lambda\) જેટલી તરંગલંબાઈ ઘરાવતા એકરંગી પ્રકાશની મદદથી કરવામાં આવે છે, તેમાં વ્યતિકરણ અનુભવતા કિરણોમાંના એકના પથમાં \(x \,\lambda\) જેટલી જાડાઈ ઘરાવતી ગ્લાસની તક્તિ \(( \mu=1.5)\) દાખલ કરવામાં આવે છે. તો જયાં પહેલાં (અગાઉ) મધ્યસ્થ અધિકતમ મળતું હતું તે સ્થાને તીવ્રતા બદલાતી નથી. તો \(x\) નું મૂલ્ય..........હશે.

  1. A \(3\)
  2. B \(2\)
  3. C \(1.5\)
  4. D \(0.5\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) \(2\)

Step-by-step Solution

Detailed explanation

Path difference at \(O =(\mu-1) t\). If the intensity at \(O\) remains (maximum) unchanged, path difference must be \(n \lambda\). \(\Rightarrow(\mu-1) t = n \lambda\) \((1.5-1) x \lambda= n \lambda\) \(\Rightarrow x =2 n\) For \(n =1, x =2\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app