JEE Mains · Chemistry · STD 11 - 3. Classification of elements and periodicity in properties
એલ્યુમિનિયમ સામાન્ય રીતે તેની \(+3\) ઓક્સિડેશન અવસ્થામાં હોય છે. આથી વિપરીત થેલિયમ તેની \(+1\) અને \(+3\) ઓક્સિડેશન અવસ્થામાં જોવા મળે છે આ નું કારણ શોધો.
- A નિષ્ક્રિય જોડી અસર
- B વિકર્ણ સંબંધ
- C સ્ફટિક અસર
- D લેન્થેનાઇડ સંકોચન
Answer & Solution
Correct Answer
(A) નિષ્ક્રિય જોડી અસર
Step-by-step Solution
Detailed explanation
The outermost electron configuration of \(Tl\) is \(6s^26p^1\). The \(6s\) electrons are strongly attracted towards the nucleus due to its more penetrating power and deshielding of \(d\) and \(f-\) electrons. Hence \(6s\) electrons do not participate in bonding
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- અકાર્બનિક ગુણાત્મક પૃથ્થકરણમાં અવક્ષેપન વડે જુદાજુદા કેશાયન ( ધનાયન ) ની ઓળખ માટેની ભીની કસોટી માં કયું સંક્રાતિ તત્વ ધનાયન સમૂહા \(IV\) નું નથી ?JEE Mains 2023 Medium
- નીચેના પૈકી ક્યું સમચતુષ્ફલકીય આકાર ધરાવતું નથી ?JEE Mains 2014 Hard
- સામાન્ય સંક્રાંતિ અને આંતર સંક્રાતિ ધાતુ આયન માટે, નીચે દર્શાવેલા લિગેન્ડની મહત્તમ શક્ય દંતીયતા (deiticities) અનુક્રમે જણાવો.
JEE Mains 2019 Hard - નીચેની પ્રક્રિયા શ્રેણીઓમાંથી સંયોજન ' A ' શોધો.
\(\mathrm{A} \xrightarrow{\text { aqua-regia }} \mathrm{B} \xrightarrow[\text { (2) } \mathrm{AcOH}]{\text { (1) } \mathrm{KNO}_2 \mid \mathrm{NH}_4 \mathrm{OH}} \text { yellow ppt }\)JEE Mains 2025 Hard - નીચે આપેલા બે વિધાનો છે : વિધાન \(I\) : p-બ્લોક તત્ત્વોથી વિપરીત, સંક્રાંતિ તત્ત્વોમાં સમૂહમાં નીચે જતાં ઉચ્ચ ઓક્સિડેશન અવસ્થાઓ વધુ સ્થિર હોય છે. વિધાન \(II\) : કોપર નિર્બળ એસિડમાંથી હાઇડ્રોજન મુક્ત કરી શકતું નથી. ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2024 Medium
- નીચેનામાંથી એવા પરિબળને ઓળખો કે જે દ્રાવણની વિદ્યુતીય વાહકતાને અસર કરતું નથી.JEE Mains 2024 Hard
More PYQs from JEE Mains
- નીચે બે વિધાનો આપેલા છે. વિધાન \(I : \)શુદ્ધ, એનિલિન અને બીજા એરાઈલએમાઈન સામાન્ય રીતે રંગવિહીન હોય છે. વિધાન \(II :\) વાતાવરણીય રિડકશનના કારણે સંગ્રહ કરેલ એરાઈલએમાઇન રંગીન બને છે. ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધ બેસતો જવાબ પસંદ કરો.JEE Mains 2023 Hard
- જેનો દળ-આંક \(A\) અને ત્રિજ્યા \(R\) હોય તેવા ન્યુક્લિયસની દળ ઘનતાને કઈ રીતે દર્શાવી શકાય?JEE Mains 2025 Easy
- યાર્દચ્છિક ચલ \(X\) નું દ્રીપદી વિતરણનો મધ્યક \(8\) અને વિચરણ \(4\) છે. જો \(P\left( {X \le 2} \right) = \frac{k}{{{2^{16}}}}\), તો \(k\) મેળવો.JEE Mains 2019 Hard
- નીચેનામાંથી સાચાં વિધાનો છે :
(A) \(\mathrm{Tl}^{3+}\) પ્રબળ ઑક્સિડેશનકર્તા છે.
(B) \(\mathrm{Al}^{3+}\) સરળતાથી રિડ્યુસ થતો નથી.
(C) \(\mathrm{Al}^{3+}\) અને \(\mathrm{Tl}^{3+}\) બંને દ્રાવણમાં ખૂબ જ સ્થાયી છે.
(D) \(\mathrm{Tl}^{+}\) એ \(\mathrm{Tl}^{3+}\) કરતાં વધુ સ્થાયી છે.
(E) \(\mathrm{Al}^{3+}\) અને \(\mathrm{Tl}^{+}\) અત્યંત સ્થાયી છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2025 Medium - જો સમીકરણ સંહતિ \(k x+y+2 z=1\) ; \(3 x-y-2 z=2\) ; \(-2 x-2 y-4 z=3\) ને અસંખ્ય ઉકેલો હોય, તો \(k=..........\)JEE Mains 2021 Medium
- ઉમદા વાયુ કે જે વાતાવરણમાં જોવા મળતો નથી તે જણાવો.JEE Mains 2019 Medium