JEE Mains · Chemistry · STD 11 - 6.1. Equilibrium - 1 (chemical Equilibrium)
\(298\, K\) પર, \(Cu ( s )+2 Ag ^{+}( aq ) \rightleftharpoons Cu ^{2+}( aq )+2 Ag ( s )\) પ્રક્રિયા માટે સંતુલન અચળાંક \(2 \times 10^{15}\) છે. \(\frac{1}{2} Cu ^{2+}( aq )+ Ag ( s ) \rightleftharpoons \frac{1}{2} Cu ( s )+ Ag ^{+}( aq )\) પ્રક્રિયા માટે સંતુલન અચળાંક \(x \times 10^{-8}\) છે. તો \(x\)નું મૂલ્ય \(......\) છે. (નજીકનો પૂર્ણાંક)
- A \(3\)
- B \(0\)
- C \(1\)
- D \(2\)
Answer & Solution
Correct Answer
(D) \(2\)
Step-by-step Solution
Detailed explanation
\(K_{e q}^{\prime}=\frac{1}{\sqrt{K_{e q}}}=\frac{1}{\sqrt{2 \times 10^{15}}}=x \times 10^{-8}\) \(\frac{1}{\sqrt{20}} \times \frac{1}{10^{7}}= x \times 10^{-8}\) \(\frac{1}{\sqrt{20}} \times 10^{-7}= x \times 10^{-8}\) \(\frac{10}{\sqrt{20}}= x\)…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે આપેલા વિધાનોમાંથી કયાં સાચાં નથી ? \(A\). \(F\) ની ઈલેકટ્રોન પ્રાત્તિ એન્થાલ્પી એ \(Cl\) ના કરતાં વધારે ઋણ છે. \(B\). આવર્તકોષ્ટકમાં સમૂહમાં આયનીકરણ એન્થાલ્પી ધટે છે. \(C\). પરમાણુનીવિદ્યુતઋણતા તેની સાથે જોડાયેલા પરમાણુઓ પર આધારિત છે. \(D\). ઊભયગુણી ઓકસાઈડોના ઉદાહરણો \(Al _2 O _3\) અને \(NO\) છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી બંધબેસતો જવાબ પસંદ કરો.JEE Mains 2023 Medium
- \(0.2\, M\) એમોનિયાના \(50\, mL\) દ્રાવણને \(0.2\, M\, HCl\) ના \(25\, mL\) દ્રાવણમાં ઉમેરવામાં આવે છે. જો એમોનિયાના દ્રાવણનો \(pK_b\) \(4.75\) હોય, તો મિશ્રણની \(pH\) જણાવો.JEE Mains 2017 Hard
- લેન્થેનોઇડ શ્રેણીનો કયો સભ્ય દ્વિસંયોજક સ્વરૂપમાં સૌથી વધારે સ્થાયી છે ?JEE Mains 2022 Medium
- \(A _2+ B _2 \rightarrow 2 AB . \Delta H_f^0=-200\,kJ\,mol ^{-1} AB , A _2\) અને \(B _2\) એ દ્રીપરમાણ્વિક અણુઓ છે. \(A _2, B _2\) અને \(AB\) બી બંંધ એન્થાલ્પીઓ \(1:0.5:1\)ના ગુણોત્તરમાં હોય તો, તો પછી \(A _2\) ની બંંધ એન્થાલ્પી \(.........\,kJ\,mol ^{-1}\) (નજીકનો પૂર્ણાક)JEE Mains 2023 Hard
- ઝેનોન સંયોજન \('A'\) એ આંશિક જળવિભાજન પર \(XeO _{2} F _{2}\) આપે છે. સંયોજનમાં હાજર રહેલા અયુગ્મીત ઇલેક્ટ્રોન જોડની સંખ્યા.........JEE Mains 2021 Medium
- Mn અને \(Mn_{2}O_{7}\) વિશે નીચે કેટલાક વિધાનો આપેલા છે. સાચા વિધાનો ઓળખો:
A. Mn, \(Mn_{2}O_{7}\) ઑક્સાઇડ બનાવે છે, જેમાં Mn તેની સર્વોચ્ચ ઑક્સિડેશન અવસ્થામાં હોય છે.
B. ઑક્સિજન, Mn સાથે બહુવિધ બંધ બનાવીને તેને ઉચ્ચ ઑક્સિડેશન અવસ્થાઓમાં સ્થિર કરે છે.
C. \(Mn_{2}O_{7}\) એક આયનીય ઑક્સાઇડ છે.
D. \(Mn_{2}O_{7}\) ની રચનામાં એક સેતુ બંધિત ઑક્સિજન હોય છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2026 Hard
More PYQs from JEE Mains
- કક્ષા 2 ના વિશિષ્ટ શ્રેણિકોની સંખ્યા, જેના ઘટકો ગણ \(\{2,3,6,9\}\) માંથી છે, તે __________ છે.JEE Mains 2025 Medium
- સંયોજન કે જે નાઈટ્રોજન અને હેલોજન બંને માટે હકારાત્મક લેસાઈન કસોટી આપે તે શોધો.JEE Mains 2023 Hard
- જો તારની લંબાઈ અને વ્યાસ બંનેના માપનમાં પ્રતિશત ત્રુટી \(0.1 \%\) હોય તો આ તારના અવરોધના માપનમાં ત્રુટી _______ હશે.JEE Mains 2024 Hard
- પ્રથમ 100 પ્રાકૃતિક સંખ્યાઓમાંથી, પૂરવણી રહિત બે સંખ્યાઓ, પ્રથમ a અને પછી b એમ યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. જો \(a-b \geqslant\) હોય, તેની સંભાવના \(\frac{ m }{ n }\), ગુ.સા.અ. (m, n) = 1 હોય, તો \(m+n\) = ___ .JEE Mains 2026 Medium
- એક બિંદુ એવી રીતે ગતિ કરે છે કે જેથી બિંદુઓ \((0,0),(1,0),(0,1)(1,1)\) થી અંતરના વર્ગનો સરવાળો \(18\) એકમ છે અને તે બિંદુનો બિંદુપથ એ વર્તુળ દર્શાવે છે કે જેનો વ્યાસ \(\mathrm{d}\) છે તો \(\mathrm{d}^{2}\) નું મૂલ્ય મેળવો.JEE Mains 2021 Medium
- નાઇટ્રોજનના પરિમાપન માટેની જેલ્ડાહ પદ્ધતિ દ્વારા \(1.4\, g\) કાર્બનિક પદાર્થનું શોધન (digest) કરતા તેમાંથી ઉત્પન્ન થતા એમોનિયાને \(60\, mL\) \(\frac{M}{10}\) સલ્ફ્યુરિક ઍસિડ માં અવશોષણ કરવામાં આવે છે. પ્રક્રિયા થયા વગરના એસિડના સંપૂર્ણ તટસ્થીકરણ માટે \(\frac{M}{10}\) સોડિયમ હાઇડ્રોક્સાઇડના \(20\, mL\) ની જરૂર પડે છે. તો પદાર્થમાં નાઇટ્રોજનના .....\(\%\) હશે ?JEE Mains 2014 Hard