JEE Mains · Chemistry · STD 12 - 8.2 Carboxylic acids and their derivative
નીચેના સંયોજનોના \(\alpha\)\(-\)હાઇડ્રોજનની એસિડિક્તાનો વધતો ક્રમ કયો છે?

- A \((C)<(A)<(B)<(D)\)
- B \((B)<(C)<(A)<(D)\)
- C \(( A )<( C )<( D )<( B )\)
- D \((D)<(C)<(A)<(B)\)
Answer & Solution
Correct Answer
(D) \((D)<(C)<(A)<(B)\)
Step-by-step Solution
Detailed explanation
\(D\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- જો મુખ્ય ક્વોન્ટમ આંક \(n = 6\) હોય તો ઇલેક્ટ્રોનની ગોઠવણીનો સાચો ક્રમ જણાવો.JEE Mains 2015 Hard
- નિઓબિયમ માટે ઈલેક્ટ્રોન સંરચના શોધો. [નિઓબિયમ માટે પરમાણુક્રમાંક \(60\)]JEE Mains 2024 Hard
- ઉપરની બે પ્રક્રિયાઓ માટે નીચે આપેલા વિકલ્પોમાંથી સાચું વિધાન શોધો. (Nu=કેન્દ્રાનુરાગી)
JEE Mains 2023 Medium - એક કાર્બનિક સંયોજનમાં નાઈટ્રોજનના પરિમાપન માટે જેલ્ડાહલ પદ્ધતિનો ઉપયોગ થાય છે. \(0.55\,g\) સંયોજનમાંથી ઉત્પન્ન થતો એમોનિયા એ \(1\,M H _{2} SO _{4}\) ના \(12.5\,mL\) દ્રાવણ નું તટસ્થીકરણ કરે છે. સંયોજન માં નાઈટ્રોજનની ટકાવારી \(\dots\dots\) છે. (નજીકનો પૂર્ણાંક)JEE Mains 2022 Easy
- બેઝિક માધ્યમાં \(CrO _{4}^{2-}, S _{2} O _{3}^{2-}\) નું ઓક્સિડેશન કરી \(SO _{4}^{2-}\) બનાવે છે અને તે પોતે \(Cr ( OH )_{4}^{-}\) માં પરિવર્તન પામે છે. તો \(40\, mL\, 0.25\, M\, S _{2} O _{3}^{2-}\) ની સાથે પ્રક્રિયા કરવા માટે \(0.154\, M \,CrO _{4}^{2-}\) ના ......... \(mL\) કદની જરૂર પડશે ? (નજીકના પૂર્ણાકમાં રાઉન્ડ ઑફ)JEE Mains 2021 Easy
- ગુણાત્મક માં નાઈટ્રેટ આયન કસોટીના સંદર્ભમાં કયું વિધાન સાચું નથી ?JEE Mains 2022 Easy
More PYQs from JEE Mains
- આપેલ ચક્રીય પ્રક્રિયા ABCA (આકૃતિમાં દર્શાવ્યા મુજબ) માટે તંત્ર દ્વારા વિનિમય કરાયેલ ઉષ્માનું મૂલ્ય (SI એકમમાં) છે:
JEE Mains 2025 Hard - આકૃતિમાં દર્શાવ્યા મુજબની ગોઠવણીમાં પોટેન્શિયોમીટરના તાર AB ની કુલ લંબાઈ 50 cm છે. જો P એ એવો બિંદુ હોય જ્યાં ગેલ્વેનોમીટર શૂન્ય અવલોકન દર્શાવે છે તો લંબાઈ AP _________ cm છે.
JEE Mains 2026 Hard - \(1.6\,W\) પાવર રેટીંગ (ક્ષમતા) વાળા ઝેનર ડાયોડની વોલ્ટેજ નિયંત્રક (રેગ્યુલેટર) તરીકે ઉપયોગ કરવામાં આવે છે.જો ઝેનરનો બ્રેક ડાઉન \(8\,V\) હોય અને \(3\,V\) અને \(10\,V\) વચ્ચે બદલાતા વોલ્ટેજનું નિયંત્રણ કરવાનું તેણે હોય છે. ડાયોડની સલામત કાર્ય સ્થિતિ માટે અવરોધ \(R_s\) નું મૂલ્ય \(.........\Omega\) હોય.
JEE Mains 2023 Medium - ઓહમના નિયમને સાબિત કરવા એક વિદ્યાર્થી આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બેટરી સાથે વોલ્ટમીટર જોડે છે.તેના માટે વૉલ્ટ વિરુદ્ધ પ્રવાહનો આલેખ દર્શાવેલ છે.જો \(V_0\) લગભગ શૂન્ય જેટલો હોય તો નીચેનામાથી કયું વિધાન સાચું હશે?
JEE Mains 2019 Medium - જો \(\vec{a}=\hat{i}+2 \hat{k}, \vec{b}=\hat{i}+\hat{j}+\hat{k}, \vec{e}=7 \hat{i}-3 \hat{j}+4 \hat{k}, \vec{r} \times \vec{b}+\vec{b} \times \vec{c}=\vec{o}\).અને \(\vec{r} \cdot \vec{c}\) હોય,તો \(\vec{r} \cdot \vec{c}=............\)JEE Mains 2023 Hard
- લેસ્થેનાઇડ તત્વોની શ્રેણીમાં લેન્થનાઈડ સંકોચન અસરનો મોટા ભાગે શું અર્થ થાય છે?JEE Mains 2019 Easy