JEE Mains · Chemistry · STD 11 - 1. Some basic concept of chemistry
\(KI\) ના \(20\%\) (mass/mass) દ્રાવણની મોલાલિટી થશે ? (\(KI\)નુ મોલર દળ \( = 166\,g\,mol^{-1}\))
- A \(1.08\)
- B \(1.48\)
- C \(1.51\)
- D \(1.35\)
Answer & Solution
Correct Answer
(C) \(1.51\)
Step-by-step Solution
Detailed explanation
\(20\%\,w/w\,KI\) Mass of solute \((KI) = 20\,g\) Mass of solvent \(= 100-20 = 80\,g\) Molar mass of \(KI = 38+128 = 166\) Molality \( = \frac{{gm\,(solute)}}{{mw\, \times Kg\,(solvent)}} = \frac{{20 \times 1000}}{{166 \times 80}} = 1.506 = 1.51\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેના સંયોજનોના ડાયઝોટાઇઝેશનનો વધતો ક્રમ કયો છે ?
JEE Mains 2018 Hard - નીચે આપેલા \(\mathrm{p}\) - બ્લોક તત્ત્વોના ઑક્સાઇડ પૈકી, ઉભયધર્મી સ્વભાવ ધરાવતા ઑક્સાઇડની સંખ્યા _______ છે. \(\mathrm{Cl}_2 \mathrm{O}_7, \mathrm{CO}, \mathrm{PbO}_2, \mathrm{~N}_2 \mathrm{O}, \mathrm{NO}, \mathrm{Al}_2 \mathrm{O}_3, \mathrm{SiO}_2, \mathrm{~N}_2 \mathrm{O}_5,\mathrm{SnO}_2\)JEE Mains 2024 Hard
- બે પ્રક્રિયાઓ \(A \xrightarrow{ k _1} B\) અને \(C \xrightarrow{ k _2} D\) ને ધ્યાનમાં લો. જો પ્રક્રિયા \(A \longrightarrow B\) નો વેગ અચળાંક \(\left( k _1\right)\) ને આપેલ સમીકરણ \(\log _{10} k=14.34-\frac{1.5 \times 10^4}{T / K}\) દ્વારા અભિવ્યક્ત (રજૂ) કરી શકાય અને \(C \longrightarrow D\) પ્રક્રિયા \(\left( Ea _2\right)\) ની સક્રિયકરણ શક્તિ \(A \longrightarrow B\) પ્રક્રિયા \(\left(E a_1\right)\) કરતાં \(\frac{1}{5}^{\text {th }}\) જેટલી હોય તો પછી \(\left( Ea _2\right)\) નું મૂલ્ય ________ \(kJ mol ^{-1}\) છે. (નજીકનો પૂર્ણાંક)JEE Mains 2026 Easy
- નીચે બે વિધાનો આપ્યા છે: વિધાન \(I :\) ઇથાઇલ પેન્ટ\(-4-\) આઇન \(-\) ઓએટ \({CH}_{3} {MgBr}\) સાથે પ્રક્રિયા પર \(3^{\circ}\)-આલ્કોહોલ આપે છે. વિધાન \(II :\) આ પ્રક્રિયામાં એક મોલ ઇથાઇલ પેન્ટ\(-4-\) આઇન \(-\) ઓએટ \({CH}_{3} {MgBr}\)ના બે મોલનો ઉપયોગ કરે છે. ઉપરોક્ત વિધાનો માટે નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2021 Medium
- નીચે આપેલા ધાતુ સંકીર્ણને ધ્યાનમાં લો. \({\left[ Co \left( NH _{3}\right)\right]^{3+}}\) \({\left[ CoCl \left( NH _{3}\right)_{5}\right]^{2+}}\) \({\left[ Co ( CN )_{6}\right]^{3-}}\) \({\left[ Co \left( NH _{3}\right)_{5}\left( H _{2} O \right)\right]^{3+}}\) સંકિર્ણની ફક્ત સ્પીન ચુંબકીય ચાકમાત્રા \(......\,B .M.\) છે કે જે ટૂંકામાં ટૂકી તરંગલંબાઈ પર પ્રકાશનું અવશોષણ કરે છે. (નજીકનો પૂર્ણાંક)JEE Mains 2022 Medium
- કયા ક્રિયાશીલ સમૂહ કે જે અનુક્રમે ધનાયન અને ઋણાયન આદાનપ્રદાન રેઝિનની આયન-વિનિમય સંપત્તિ માટે જવાબદાર છે:JEE Mains 2021 Medium
More PYQs from JEE Mains
- ત્રિકોણિય પ્લોટ \(ABC\) ની બાજુ \(AC\) ના મધ્યબિંદુ \(D\) પર દીવાનો થાંભલો આવેલ છે પ્લોટ ની બાજુઓ \(AB = 7\, m\), \(BC = 5\, m\) અને \(CA = 6\, m\) છે આ થાંભલો બિંદુ \(B\) આગળ \(30^o\) નો ખૂણો આંતરે છે તો દિવાના થાંભલાની ઊંચાઈ નક્કી કરો.JEE Mains 2019 Hard
- \(3s\) કક્ષક માં એક ઈલેકટ્રોન નું કક્ષકીય કોણીય વેગમાન \(\frac{x h}{2 \pi}\) છે.તો \(x\) નું મુલ્ય \(.......\) છે.JEE Mains 2023 Easy
- આકૃતિમાં દર્શાવ્યા અનુસાર અવરોધોને મીટર બ્રીજમાં જોડવામાં આવ્યા છે. સંતોલન લંબાઈ \(l_1\) એ \(40\,cm\) છે. હવે અજ્ઞાત અવરોધ \(x\) ને \(P\) સાથે શ્રેણીમાં જોવામાં આવે છે અને નવું સંતોલન બિંદુ, તે જ છેડા થી, \(80\,cm\) જેટલું મળે છે. \(x\) નું મૂલ્ય \(............\Omega\) હશે.
JEE Mains 2022 Hard - એક માછલી એક પાણી સંગ્રહ \((water\,body)\)માં તરતી હતી. જ્યારે તેને એકદમ જ પાણી સંગ્રહમાંથી બહાર કાઢવામાં આવી ત્યારે તેના ઉપર પાણીની ફિલ્મ સાથેના આવરણ, તેનું વજન \(36\,g\) છે. જ્યારે તેને \(100^{0}C\) ઉપર રાંધવામાં આવે ત્યારે બાષ્પીભવનની આંતરિક ઊર્જા \(.....\,kJ\,mol ^{-1}\) માં શોધો. [નજીકનો પૂર્ણાંક] [આપેલ : \(373\,K\) અને \(1\,bar\) પર પાણી માટે \(\Delta_{ vap } H ^{\ominus}\) બાષ્પ \(=41.1\,kJ\,mol ; R=8.31\,J\)JEE Mains 2022 Easy
- જો ચાર સંખ્યાઓ \(\{x, y, 2x + y, x-y \}\) , જ્યાં \(0 < y < x < 2y\) નો મધ્યક અને વિસ્તાર અનુક્રમે \(10\) અને \(28\) હોય તો આ માહિતીનો મધ્યસ્થ ....... થાયJEE Mains 2013 Hard
- રેખાઓ \(\frac{{x + 1}}{6} = \frac{{y - 1}}{7} = \frac{{z - 3}}{8}\) અને \(\frac{{x - 1}}{3} = \frac{{y - 2}}{5} - \frac{{z - 3}}{7}\) ને સમાવતા સમતલ પર બિંદુ \((1, -2, 1)\) માંથી દોરવામાં આવેલ લંબપાદના યામ મેળવો.JEE Mains 2017 Hard