JEE Mains · Chemistry · STD 12 -8.1. Aldehydes and ketones
નીચેનામાંથી કયા સંયોજનનો ઉત્કલનબિંદુ સૌથી વધુ છે?
- A \(\mathrm{CH}_3 \mathrm{CH}_2 \mathrm{CH}_2 \mathrm{CH}_3\)
- B \(\mathrm{CH}_3 \mathrm{CH}_2 \mathrm{CH}_2 \mathrm{CH}_2-\mathrm{OH}\)
- C \(\mathrm{CH}_3 \mathrm{CH}_2 \mathrm{CH}_2 \mathrm{CHO}\)
- D \(\mathrm{H}_5 \mathrm{C}_2-\mathrm{O}-\mathrm{C}_2 \mathrm{H}_5\)
Answer & Solution
Correct Answer
(B) \(\mathrm{CH}_3 \mathrm{CH}_2 \mathrm{CH}_2 \mathrm{CH}_2-\mathrm{OH}\)
Step-by-step Solution
Detailed explanation
\(H\)-બંધને કારણે આલ્કોહોલનું ઉત્કલનબિંદુ ઊંચું હોય છે.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(NaCl\) દ્રાવણનું અભિસરણ દબાણ \(0.10\) \(atm\) છે અને ગ્લુકોઝ દ્રાવણનું અભિસરણ દબાણ \(0.20\) \(atm.\) છે. \(1\, L\) ગ્લુકોઝ દ્રાવણ અને \(2\, L\) સોડિયમ ક્લોરાઇડ દ્રાવણ સાથે મિશ્ર કરતા બનતા દ્રાવણનું અભિસરણ દબાણ \(x \times 10^{-3}\) atm છે.\(x\) .......... છે.(નજીકના અંક)JEE Mains 2020 Medium
- \(\mathrm{SO}_2, \mathrm{NO}_2^{-}\) અને \(\mathrm{N}_3^{-}\) માં મધ્યસ્થ પરમાણુ પર સંકરણ અનુક્રમે છે:JEE Mains 2025 Medium
- \(X _2(g)+ Y _2(g) \rightleftharpoons 2 Z ( g )\)
X2(g) અને Y2(g) ને 1 L ના ફ્લાસ્કમાં ઉમેરવામાં આવે છે અને X2(g), Y2(g) અને Z(g) ના અનુક્રમે 3, 3 અને 9 mol (સંતુલન moles)ના moles ની સંખ્યા સાથે T(K) પર પ્રણાલી ઉપર મુજબ સંતુલન પ્રાપ્ત કરે છે તેવું મળી આવેલ છે. સંતુલનની આ પરિસ્થિતી હેઠળ. Z(g)ના 10 mol ને ફ્લાસ્કમાં ઉમેરવામાં આવે છે અને તાપમાન T(K) પર જાળવવામાં આવે છે. જ્યારે નવું સંતુલન સ્થપાય છે ત્યારે Z(g) ના molesની સંખ્યા ફ્લાસ્કમાં _________ છે. (નજીકનો પૂર્ણાંક)JEE Mains 2026 Hard - 3 M NaCl દ્રાવણની ઘનતા \(1.25 \mathrm{~g} / \mathrm{mL}\) છે. દ્રાવણની મોલાલિટી _______ છે.JEE Mains 2025 Medium
- જ્યારે એક કુલંબ વિદ્યુતભાર \(\mathrm{AgNO}_3\) દ્રાવણમાંથી પસાર કરવામાં આવે ત્યારે જમા થતી ચાંદીનો જથ્થો શોધો.JEE Mains 2024 Medium
- નીચે આપેલા પૈકી સાચી પ્રક્રિયા (s) ની સંખ્યા _______ છે.
JEE Mains 2024 Medium
More PYQs from JEE Mains
- એક મુસાફર-બેગેને \(2 \,m / s\) ની ઝડપથી ગતિ કરતા કન્વેયર-બેલ્ટ પર હળવેકથી છોડવામાં આવે છે. કન્વેયર-બેલ્ટ અને બેગ વચ્ચે ધર્ષણાંક \(0.4\) છે. પ્રારંભમાં આ બેગ કન્વેયર બેલ્ટ ઉપર સરકે છે, પરંતુ ત્યારબાદ ઘર્ષણને કારણો સ્થિર થઈ જાય છે. મુસાફર-બેગની બેલ્ટ ઉપર તેની સરકવાની સ્થિતિમાં કપાયેલ અંતર ........... \(m\) હશે. [g \(=10 \,m / s ^{-2}\) લો.]JEE Mains 2022 Medium
- ચાકમાત્રા ના સિદ્ધાંતો પર કામ કરતાં ભૌતિક ત્રાજવા માં, જ્યારે ડાબા પલ્લાંમાં \(5\, mg\) વજન મૂકવામાં આવે છે ત્યારે ત્રાજવાની દાંડી સમક્ષિતિજ થાય છે. બંને ખાલી પલ્લાં સમાન દળ ના છે. તો નીચેનામાથી શું કહી શકાય ?JEE Mains 2017 Medium
- નીચેના પૈકી કયા સંયોજનનું પરિમાણ સૂત્ર અવરોધના પરિમાણ જેવુ થશે? (જ્યાં \({\varepsilon_0}\) એ શૂન્યવકાશની પરમિટિવિટી અને \({\mu _0}\) એ શૂન્યવકાશની પરમિએબીલીટી છે)JEE Mains 2019 Medium
- જો સંકર સંખ્યા \(z\) એ સમીકરણ \(|z-2-2 i| \leq 1\) નું પાલન કરે છે અને \(|3 i z+6|\) ની મહતમ કિમંત \(\mathrm{a}+i \mathrm{~b}\) આગળ મળે છે તો \(\mathrm{a}+\mathrm{b}\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard
- નીચેનામાંથી કયું લેન્થેનોઇડ ડાયમેગ્નેટિક ગુણધર્મ સાથે \(+2\) ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે? (આપેલ છે \({Z}\) \(:\) \({Nd}=60, {Yb}=70, {La}=57, {Ce}=58\) )JEE Mains 2021 Easy
- એક હલકી, ખેંચી ન શકાય તેવી દોરી, ઘર્ષણ રહિત હલકી ગરગડી પરથી પસાર થતી, દળ \(m_1\) અને \(m_2\) વાળા બે બ્લોકને જોડે છે. જો તંત્રનો પ્રવેગ \(\frac{g}{8}\) હોય, તો દળનો ગુણોત્તર \(\frac{\mathrm{m}_2}{\mathrm{~m}_1}\) _______ છે.JEE Mains 2024 Hard