ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Chemistry · STD 12 - 4. d and f- block elements

જ્યારે \(XO_2\) નું \(KNO_3,\) જેવા ઓક્સિડેશતકર્તાની હાજરીમાં આલ્કલી ધાતુ હાઇડ્રોક્સાઇડ સાથે પિગલન કરવામાં આવે ત્યારે ઘેરા લીલા રંગની નીપજ મળે છે, જે એસિડિક દ્રાવણમાં વિષમીકરણ પામી ઘેરા જાંબલી રંગનું દ્રાવણ આપે છે. તો \(X\) જણાવો.

  1. A \(Mn\)
  2. B \(Cr\)
  3. C \(V\)
  4. D \(Ti\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) \(Mn\)

Step-by-step Solution

Detailed explanation

\(Mn{O_2} + KOH + KN{O_3} \to \mathop {{K_2}Mn{O_4}}\limits_{(dark\,\,green)} + KN{O_2} + {H_2}O\) \(MnO_4^{2 - } + 4{H^ + }\xrightarrow[{tionation}]{{dispropor}}\mathop {2MnO_4^ - }\limits_{(dark\,purple)} + Mn{O_2} + 2{H_2}O\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app