JEE Mains · Physics · STD 12 - 9. Ray optics and optical instruments
\(25\, {cm}\) ના નજીકતમ બિંદુથી એક વસ્તુને \(6\) મોટવણી ધરાવતા માઇક્રોસ્કોપના લેન્સથી જોતાં પ્રતિબિંબ અસ્પષ્ટ મળે છે. જ્યારે તેને પહેલા કરતાં અનંત અંતરે પહેલા કરતાં બમણી મોટવણી અને \(0.6\, {m}\) ટ્યુબલંબાઈ ધરાવતા નેત્રકાંચ વડે જોતાં સ્પષ્ટ પ્રતિબિંબ મળે, જો નેત્રકાંચની કેન્દ્રલંબાઈ (\(cm\) માં) કેટલી હોવી જોઈએ?
- A \(2.5\)
- B \(12\)
- C \(60\)
- D \(25\)
Answer & Solution
Correct Answer
(D) \(25\)
Step-by-step Solution
Detailed explanation
For simple microscope, \(m=1+\frac{D}{f_{0}}\) \(6=1+\frac{D}{f_{0}}\) \(5=\frac{25}{f_{0}}\) \(f_{0}=5 {cm}\) For compound microscope, \(m=\frac{L . D}{f_{0} \cdot f_{e}}\) \(12=\frac{60 \times 25}{5 \cdot f_{e}}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(P\) દબાણે અને \(V\) કદે રહેલ એક એક પરમાણ્વીય વાયુ અચળાંક જ સંકોચન અનુભવે છે અને તેનું ક્દ ઘટીને મૂળ કદ કરતા આઠમાં ભાગનું થઈ જાય છે. અચળ એન્ટ્રોપી એ અંતિમ દબાણ \(.....P\) હશે.JEE Mains 2022 Hard
- એક વિદ્યુત ઉપકરણ તંત્રને \(6000\, {J} / {min}\) જેટલી ઉષ્મા આપે છે. જો તંત્ર \(90\, {W}\) નો પાવર આપતું હોય તો તેની આંતરિક ઉર્જામાં \(2.5 \times 10^{3}\, {J}\) જેટલો વધારો કરવા માટે કેટલો સમય (\(sec\) માં) લાગશે?JEE Mains 2021 Medium
- ' \(R\) ' ત્રિજ્યાના એક મોટા પાણીના ટીપાંને સમાન ત્રિજ્યાના 27 નાના ટીપાંમાં તોડવા માટે કરવામાં આવેલું કાર્ય 10 J છે. તે જ મોટા ટીપાંને સમાન ત્રિજ્યાના 64 નાના ટીપાંમાં તોડવા માટે જરૂરી કાર્ય કેટલું હશે?JEE Mains 2025 Medium
- \(10\,g\) નું વજન ધરાવતો કણ સુરેખ રેખામાં \(2 x\) પ્રતિપ્રવેગ સાથે ગતિ કરે છે, જ્યાં \(x\) એ \(SI\) એકમમાં સ્થાનાંતર છે. ઉપરના સ્થાનાંતર માટે ગતિઊર્જામાં થતો ધટાડો \(\left(\frac{10}{x}\right)^{-n}\,J\) છે. \(n\)ની કિંમત .......... હશે.JEE Mains 2023 Hard
- \(\mathrm{t}=0\) સમયે શ્રેણીમાં જોડેલા \(10\; \mathrm{mH}\) ઇન્ડક્ટર અને \(5 \;\Omega\) અવરોધ વચ્ચે \(20\; \mathrm{V}\) નો વૉલ્ટેજ લગાવવામાં આવે છે. \(\mathrm{t}=\infty\) અને \(t=40\; s\) એ પસાર થતા પ્રવાહનો ગુણોત્તર કેટલો થાય? (\(e^{2}=7.389\) )JEE Mains 2020 Medium
- આપેલ ચક્રીય પ્રક્રિયા ABCA (આકૃતિમાં દર્શાવ્યા મુજબ) માટે તંત્ર દ્વારા વિનિમય કરાયેલ ઉષ્માનું મૂલ્ય (SI એકમમાં) છે:
JEE Mains 2025 Hard
More PYQs from JEE Mains
- ધારો કે \(S =\{\sqrt{ n }: 1 \leq n \leq 50\) અને \(n\) અયુંગ્મ છે. \(\}\) ધારો કે \(a \in S\) અને \(A =\left[\begin{array}{ccc}1 & 0 & a \\ -1 & 1 & 0 \\ - a & 0 & 1\end{array}\right]\) છે. જો \(\sum_{ a \in S } \operatorname{det}(\operatorname{adj} A )=100 \lambda\) હોય, તો \(\lambda\) .........JEE Mains 2022 Medium
- એક ફ્લાસ્ક (પાત્ર)માં આર્ગોન અને આકિસજનને દળના \(3: 2\) ગુણોત્તરમાં \(27^{\circ} C\) તાપમાને રાખવામાં આવેલ છે. પ્રતિ અણુ સરેરાશ ગતિઊર્જાનો ગુણોત્તર ........... થશે.JEE Mains 2022 Medium
- સાચાં વિધાનોને ઓળખો :
A. સ્થિર વિદ્યુતક્ષેત્રની રેખાઓ બંધ ગાળાઓ રચે છે.
B. જ્યારે વીજભાર શૂન્ય કરતા વધુ હોય ત્યારે વિધુતક્ષેત્રની રેખાઓ ત્રિજ્યાવર્તી બહારની તરફ હોય છે.
C. ગોસનો નિયમ ફક્ત વ્યસ્ત વર્ગના બળ માટે લાગુ પડે છે.
D. સ્થિર વિદ્યુતક્ષેત્રમાં બંધ પથને ફરતે ભારિત કણને ગતિ કરાવવા માટે કરવું પડતું કાર્ય શૂન્ય છે.
E. કુલંબ બળની અસર હેઠળ કણની ગતિ સમતલમાં જ થતી હોવી જોઈએ.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :JEE Mains 2026 Medium - જો \(\vec{a}=2 \hat{i}+\hat{j}+2 \hat{k},\) હોય તો \(|\hat{ i } \times(\overrightarrow{ a } \times \hat{ i })|^{2}+|\hat{j} \times(\overrightarrow{ a } \times \hat{ j })|^{2}+|\hat{ k } \times(\overrightarrow{ a } \times \hat{ k })|^{2}\) ની કિમત શોધોJEE Mains 2020 Medium
- ધારો કે \(\alpha_1, \alpha_2, \ldots, \alpha_7\) એ સમીકરણ \(x^7+3 x^5-13 x^3-15 x=0\) નાં બીજ છે અને \(\left|a_1\right| \geq\left|\alpha_2\right| \geq \ldots \geq\left|\alpha_7\right|\) તો \(\alpha_1 \alpha_2-\alpha_3 \alpha_4+\alpha_5 \alpha_6=......\)JEE Mains 2023 Hard
- જો \(0^{\circ} {C}\) તાપમાને ઓક્સિજનના અણુની \(rms\) ઝડપ \(160 \;{m} / {s}\) હોય તો \(0^{\circ} {C}\) તાપમાને હાઇડ્રોજન અણુની ઝડપ (\({m} / {s}\) માં)કેટલી થાય?JEE Mains 2021 Medium