JEE Mains · Chemistry · STD 11 - 8.3. Organic chemistry purification and characterization
યોગ્ય અવલોકનો સાથેના સાચા પરીક્ષણો પસંદ કરો.
(A) \(\mathrm{CuSO}_4\) (એસિટિક ઍસિડ વડે ઍસિડિકૃત કરેલ) \(+ \mathrm{K}_4\left[\mathrm{Fe}(\mathrm{CN})_6\right] \rightarrow\) ચોકલેટ કથ્થઈ અવક્ષેપ.
(B) \(\mathrm{FeCl}_3+\mathrm{K}_4\left[\mathrm{Fe}(\mathrm{CN})_6\right] \rightarrow\) પ્રુશિયન બ્લુ અવક્ષેપ.
(C) \(\mathrm{ZnCl}_2+\mathrm{K}_4\left[\mathrm{Fe}(\mathrm{CN})_6\right]\), \(\mathrm{NH}_4 \mathrm{OH}\) વડે તટસ્થ કરેલ \(\rightarrow\) સફેદ અથવા વાદળી-સફેદ અવક્ષેપ.
(D) \(\mathrm{MgCl}_2+\mathrm{K}_4\left[\mathrm{Fe}(\mathrm{CN})_6\right] \rightarrow\) વાદળી અવક્ષેપ.
(E) \(\mathrm{BaCl}_2+\mathrm{K}_4\left[\mathrm{Fe}(\mathrm{CN})_6\right]\), NaOH વડે તટસ્થ કરેલ \(\rightarrow\) સફેદ અવક્ષેપ.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :
- A A, D અને E માત્ર
- B B, D અને E માત્ર
- C A, B અને C માત્ર
- D C, D અને E માત્ર
Answer & Solution
Correct Answer
(C) A, B અને C માત્ર
Step-by-step Solution
Detailed explanation
\(2 \mathrm{CuSO}_4+\mathrm{K}_4\left[\mathrm{Fe}(\mathrm{CN})_6\right] \xrightarrow{\mathrm{CH}_3 \mathrm{COOH}}\underset{\text{(ચોકલેટ કથ્થઈ અવક્ષેપ)}}{\mathrm{Cu}_2\left[\mathrm{Fe}(\mathrm{CN})_6\right]+2 \mathrm{~K}_2 \mathrm{SO}_4}\)…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે આપેલ પ્રક્રિયા માં ધનતા \(AgCl\) ના \(moles\) ની સંખ્યા \(..........\) છે.
JEE Mains 2023 Hard - વ્યાપારિક ધોરણે વેચાતો સાંદ્ર \(HCl\) એ દળથી \(35\%\) \(HCl\) છે.જો આ વ્યાપારિક એસિડની ઘનતા \(1.46\,g / mL\) હોય તો,આા દ્રાવણની મોલારિટી શું છે?JEE Mains 2022 Hard
- શાનો ઉપયોગ કરીને એરીન ડાયેઝોનિયમ ક્લોરાઇડમાંથી એરાઇલ ક્લોરાઇડ બનાવી શકાય છે ?JEE Mains 2013 Hard
- \(PbS\) નો દ્રાવ્યતા ગુણાકાર \(8 \times 10^{-28}\) છે, જો \(PbS\)ની શુદ્ધ પાણીમાં \(298 \,K\) દ્રાવ્યતા \(x \times 10^{-16}\, mol\, L ^{-1}\) હોય તો \(x\) નું મુલ્ય \(......\) છે. (નજીકના પૂર્ણાંક) [આપેલ : \(\sqrt{2}=1.41\) ]JEE Mains 2022 Medium
- નીચે આપેલ અણુઓની જોડી પૈકી કઈ એકી ઈલેક્ટ્રોન અણુ અને વિસ્તરીત અષ્ટક અણુ ઘરાવે છે?JEE Mains 2022 Medium
- નીચેના પૈકી \(+6\) ઓક્સિડેશન અવસ્થામાં પરમાણુ ધરાવતો ઘટક ઓળખોJEE Mains 2014 Hard
More PYQs from JEE Mains
- જો….. હોય તો દરેક તાપમાને પ્રક્રિયા સ્વયંભૂ થશે ?JEE Mains 2019 Hard
- બે વિદ્યુત દ્વિધ્રુવી \(A\) અને \(B\) ની દ્વિધ્રુવી ચાકમાત્રા અનુક્રમે \(\overrightarrow {{d_A}} = - 4\,qa\,\hat i\) અને \(\overrightarrow {{d_B}} = 2\,qa\,\hat i\), અને તેમની વચ્ચેનું અંતર \(R\) છે. તેઓ આકૃતિમાં દર્શાવ્યા મુજબ \(x-\)અક્ષની દિશામાં મુકેલ છે. દ્વિધ્રુવી \(A\) થી કે જ્યારે બન્ને દ્વારા ઉત્પન સ્થિતિમાન સમાન થાય તે અંતર કેટલુ હશે
JEE Mains 2019 Hard - ઉગમબિંદુ પર કેન્દ્ર ધરાવતી 20 cm ત્રિજ્યાની એક વર્તુળાકાર તકતીનો વિચાર કરો. આ તકતીમાંથી 5 cm ત્રિજ્યાનું એક વર્તુળાકાર છિદ્ર એવી રીતે કાપવામાં આવે છે કે છિદ્રની ધાર તકતીની ધારને સ્પર્શે છે. શેષ તકતીના દ્રવ્યમાન કેન્દ્રનું ઉગમબિંદુથી અંતર કેટલું હશે?JEE Mains 2025 Medium
- દળ m અને લંબાઈ \(l\) નો એક સમાન સળિયો આકૃતિમાં દર્શાવ્યા મુજબ બે સમાન અવિતાન્ય હલકી દોરીઓ વડે લટકાવેલો છે. બીજી દોરી કાપી નાખ્યા પછી તરત જ એક દોરીમાં ઉદ્ભવતું તણાવ બળ _________ છે. (g ગુરુત્વાકર્ષણ પ્રવેગ)
JEE Mains 2026 Easy - જો \(a, b, c\) એ ત્રિકોણની ત્રણ બાજુઓ છે. જે \(\left(a^2+\right.\) \(\left.b^2\right) x^2-2 b(a+c) \cdot x+\left(b^2+c^2\right)=0\) નું સમાધાન કરે છે. જો \(x\) ના શક્ય ઉકેલોનો ગણ \((\alpha, \beta)\) છે. તો \(12\left(\alpha^2+\beta^2\right) =\) ...........JEE Mains 2024 Hard
- એક થેલીમાં \(6\) સફેદ અને \(4\) કાળા દડાઓ છે.એક પાસાને એક વાર ફેંકવામાં આવે છે અને પાસા પર આવેલ સંખ્યા જેટલી સંખ્યામાં દડાઓ થેલીમાંથી યાદચ્છિક રીતે લેવામાં આવે છે. લેવામાં આવેલ તમામ દડાઓ સફેદ હોવાની સંભાવના \(.......\) છે.JEE Mains 2023 Medium