JEE Mains · Chemistry · STD 12 - 8.2 Carboxylic acids and their derivative
નીચે આપેલા એસ્ટરને બેઝિક જળવિભાજન કરવા માટે પડતી સરળતાનો ઉતરતો ક્રમ શું થશે?

- A \(III > II > IV > I\)
- B \(III > II > I > IV\)
- C \(IV > II > III > I\)
- D \(II > III > I > IV\)
Answer & Solution
Correct Answer
(B) \(III > II > I > IV\)
Step-by-step Solution
Detailed explanation
Electron withdrawing group enhances the rate of hydrolysis
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(Na \left[ Co ( bpy ) Cl _4\right]\) માં કોબાલ્ટની ઓક્સિડેશન અવસ્શા અને સંવર્ગ આંકની સરવાળો \(.........\) છે.
JEE Mains 2022 Easy - એક મિશ્રણની પાતળા સ્તરની વર્ણાનુલેખી નીચેના અવલોકનો પ્રદર્શિત કરે છે. સિલિકાજેલ સ્તંભ વર્ણાનુલેખીમાં ઈલ્યુશન \((elution)\)નો સાચો ક્રમ શોધો.
JEE Mains 2023 Medium - બે પ્રક્રિયાઓ \(R_1\) અને \(R_2\) ના પૂવઘાતાંકીય અવયવો સમાન છે. \(R_1\) ની સક્રિયકરણ ઊર્જા \(R_2\) કરતા \(10\, kJ\,mol^{-1}\) વધારે છે. \(300 \,K\) તાપમાને પ્રક્રિયાઓ \(R_1\) અને \(R_2\) ના વેગ અચળાંક અનુક્રમે \(k_1\) અને \(k_2\) હોય, તો \(\ln (k_2/k_1)\) કોને સમાન થશે ?JEE Mains 2017 Hard
- નીચે આપેલ પ્રક્રિયામાંથી બનતું સંયોજન \(B\) માં હાજર સેતુમય ઓક્સિજન પરમાણુઓની સંખ્યા શોધો. \(Pb \left( NO _{3}\right)_{2} \stackrel{673 K }{\longrightarrow} A + PbO + O _{2}\) \(A \stackrel{\text { Dimerise }}{\longrightarrow} B\)JEE Mains 2022 Easy
- નીચેના રૂપાંતરણ માટે યોગ્ય પ્રક્રિયકોનો સમૂહ પસંદ કરો.
JEE Mains 2025 Medium - ગેલ્વેનિક કોષ માટે, \({Zn}({s})+{Cu}^{2+}(0.02 {M}) \rightarrow {Zn}^{2+}(0.04 {M})+{Cu}({s})\) \({E}_{\text {cell }}=...... \,\times 10^{-2} \,{~V}\) { (નજીકના પૂર્ણાંકમાં) } \({\left[ {E}_{{Cu} / {Cu}^{2+}}^{0}=-0.34\, {~V}, {E}_{2 {n} / {Zn}^{2+}}^{0}=+0.76 \,{~V}\right.}\) \(\left.\frac{2.303 {RT}}{{F}}=0.059\, {~V}\right]\)JEE Mains 2021 Easy
More PYQs from JEE Mains
- જો \(n (2 n +1) \int_{0}^{1}\left(1- x ^{ n }\right)^{2 n } dx =1177 \int_{0}^{1}\left(1- x ^{ n }\right)^{2 n +1} dx\) હોય તો \(n \in N\) ની કિમંત \(\dots\dots\) થાય.JEE Mains 2022 Hard
- \(\left[\mathrm{PtBr}_2\left(\mathrm{PMe}_3\right)_2\right]\) નું સાચું \(IUPAC\) નામ _______ છે.JEE Mains 2024 Medium
- વક્રો \(y^{2}=8 x+4\) અને \(x^{2}+y^{2}+4 \sqrt{3} x-4=0\) વડે આવૃત્ત, લધુપ્રદેશનું ક્ષેત્રફળ .......... છે.JEE Mains 2022 Hard
- જેના માટે, પ્રત્યેક \(t \in \mathbb{R}\) માટે સદિશો \(\vec{a}=\alpha t \hat{i}+6 \hat{j}-3 \hat{k}\) અને \(\vec{b}=t \hat{i}-2 \hat{j}-2 \alpha t \hat{k}\) ગુરુકોણ માં નમિત હોય, તેવા તમામ \(a\) નો ગણ .............. છે.JEE Mains 2024 Hard
- જેમાં \(L=10 \,mH , C =25 \mu F\) અને \(R =100 \Omega\) હોય તેવા \(LCR\) શ્રેણી પરિપથમાં એક જયાવર્તી વોલ્ટેજ \(V(t)\) \(=210 \sin 3000 t\) વોલ્ટ લગાડવામાં આવે છે. લગાવેલ વોલ્ટેજ અને પરિણામી પ્રવાહ વચ્ચે કળા તફાવત \((\Phi)\)......... થશે.JEE Mains 2022 Hard
- આપેલ અણુ માટે કેટલાં જુદાં જુદાં સ્ટીરીયોઆઇસોમર શક્ય છે?
JEE Mains 2025 Medium