JEE Mains · Chemistry · STD 11 - 4. Chemical bonding and molecular structure
\(BeF _{2}, BF _{3}, H _{2} O , NH _{3}, CCl _{4}\) અને \(HCl\), પૈકી શૂન્ય ન હોય તેવા (નોન ઝીરો) નેટ દ્વિધ્રુવ માત્રા સાથેના અણુઓની સંખ્યા \(\dots\dots\dots\) છે.
- A \(3\)
- B \(2\)
- C \(1\)
- D \(4\)
Answer & Solution
Correct Answer
(A) \(3\)
Step-by-step Solution
Detailed explanation
\(BeF _{2}, BF _{3}\) and \(CCl _{4} \Rightarrow \mu_{\text {net }}=0\) \(H _{2} O , NH _{3}\) and \(HCl \Rightarrow \mu_{\text {net }} \neq 0\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેના ધટકો પૈકી ક્યુ એક લિગેન્ડ તરીકે સૌથી વધુ \(CFSE,\,\,\Delta _0\) ઉત્પન્ન કરે છે ?JEE Mains 2014 Hard
- \(122 g mol ^{-1}\) મોલર દળ ધરાવતા એક હાઈડ્રોકિસલ સંયોજન (X) નું એસિટિક એનહાઈડ્રાઈડ સાથે એસિટિલેશન, પ્રક્રિયકનો વધુ પ્રમાણમાં ઉપયોગ કરીને બધા જ હાઈડ્રોકિસલ સંયોજન (X) નું એસિટિક હાઈડ્રોકિસલ સમૂહોનું સંપૂર્ણ એસિટિલેશન સુનિશ્ચિત કર્યું. પ્રાપ્ત થતી નીપજ \(290 g mol ^{-1}\) મોલર દળ ધરાવે છે. સંયોજન (X) માં હાજર હાઈડ્રોકિસલ સમૂહોની સંખ્યા શોધો.JEE Mains 2026 Hard
- \(\left[ Cu \left( NH _{3}\right)_{4}\right]^{2+}\) ની તબક્કાવાર બનાવટ નીચે આપેલ છે. \(Cu ^{2+}+ NH _{3} \stackrel{ K _{1}}{\rightleftharpoons}\left[ Cu \left( NH _{3}\right)\right]^{2+}\) \(\left[ Cu \left( NH _{3}\right)\right]^{2+}+ NH _{3} \stackrel{ K _{2}}{\rightleftharpoons}\left[ Cu \left( NH _{3}\right)_{2}\right]^{2+}\) \(\left[ Cu \left( NH _{3}\right)_{2}\right]^{2+}+ NH _{3} \stackrel{ K _{3}}{\rightleftharpoons}\left[ Cu \left( NH _{3}\right)_{3}\right]^{2+}\) \(\left[ Cu \left( NH _{3}\right)_{3}\right]^{2+}+ NH _{3} \stackrel{ K _{4}}{\rightleftharpoons}\left[ Cu \left( NH _{3}\right)_{4}\right]^{2+}\) \(K _{1}, K _{2}, K _{3}\) અને \(k_4\) ના સ્થિરતાં અચળાંકોનાં મૂલ્ય અનુક્રમે \(10^{4}, 1.58 \times 10^{3}, 5 \times 10^{2}\) અને \(10^2\) છે.\(\left[ Cu \left( NH _{3}\right)_{4}\right]^{2+}\) ના વિયોજન માટે સમગ્ર (બધાજ) સંતુલન અચળાંકો \(x \times 10^{-12}\) છે. તો \(x\) નું મૂલ્ય .......... છે. (નજીકનાં પૂર્ણાંકમાં રાઉન્ડ ઑફ)JEE Mains 2021 Hard
- સાચાં વિધાનો ઓળખો.
A. આર્જીનીન અને ટ્રિપ્ટોફેન આવશ્યક એમિનો એસિડ છે.
B. હિસ્ટિડિન તેના બંધારણમાં વિષમચક્રીય વલય ધરાવતું નથી.
C. પ્રોલિન છ સભ્યોવાળું ચક્રીય વલય ધરાવતું એમિનો એસિડ છે.
D. ગ્લાયસિન કિરાલ કેન્દ્ર ધરાવતું નથી.
E. સિસ્ટીનની બાજુની શૃંખલાનું લાક્ષણિક લક્ષણ \( MeS-CH_{2}-CH_{2}- \) છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2026 Easy - નીચે બે વિધાનો આપેલ છે :
વિધાન I: \(\left[ CoBr _4\right]^{2-}\) આયન, \(\left[ CoCl _4\right]^{2-}\) આયન કરતાં ઓછી ઊર્જાનો પ્રકાશ શોષશે.
વિધાન II: \(\left[ CoI _4\right]^{2-}\) આયનમાં, d-કક્ષકોના બે સમૂહો વચ્ચેનું ઊર્જા વિભાજન \(\left[ CoCl _4\right]^{2-}\) આયન કરતાં વધુ છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2026 Hard - \(2\,g\) "\(X\)" ને \(1\,mole\,water\) માં ઉમેરીને એક દ્રાવણ તૈયાર કરવામાં આવ્યું દ્રાવણ મા "\(X\)" નું દળ ટકાવાર \(...........\%\)JEE Mains 2023 Medium
More PYQs from JEE Mains
- ધારો કે \(a_1, a_2, \ldots, a_n\) સમાંતર શ્રેણીમાં છ. જો \(a_5=2 a_7\) અને \(a_{11}=18\) હોય, તો \(12\left(\frac{1}{\sqrt{a_{10}}+\sqrt{a_{11}}}+\frac{1}{\sqrt{a_{11}}+\sqrt{a_{12}}}+\ldots . \cdot \frac{1}{\sqrt{a_{17}}+\sqrt{a_{18}}}\right)=................\)JEE Mains 2023 Hard
- જો ઉપવાલયો \(x^2+2 y^2-6 x-12 y+23=0\) અને \(4 x^2+2 y^2-20 x-12 y+35=0\) ના છેદ બિંદુઓ એ ત્રિજ્યા r તથા કેન્દ્ર (a, b) વાળા એક વર્તુળ પર આવેલ હોય, તો ab + \(18 r^2\) નું મૂલ્ય ___ છે.JEE Mains 2026 Easy
- ધારોકે રેખા y - x = 1 એ ઉપવલય \(\frac{x^2}{2}+\frac{y^2}{1}=1\) ને બિંદુઓ A અને B પર છેદે છે. તો રેખાખંડ AB દ્વારા ઉપવલયના કેન્દ્ર પર બનતો ખૂણો ___ છે.JEE Mains 2026 Easy
- એક \(EM\) તરંગ હવામાંથી માધ્યમમાં દાખલ થાય છે.તેમના વિદ્યુતક્ષેત્રો અનુક્રમે હવામાં \(\overrightarrow {{E_1}} = {E_{01}}\hat x\;cos\left[ {2\pi v\left( {\frac{z}{c} - t} \right)} \right]\) અને માધ્યમમાં \(\overrightarrow {{E_2}} = {E_{02}}\hat x\;cos\left[ {k\left( {2z - ct} \right)} \right]\) વડે આપવામાં આવે છે.જયાં તરંગ સંખ્યા \(k\) અને આવૃત્તિ \(v\) એ હવાને અનુલક્ષીને છે.માધ્યમ અચુંબકીય છે.જો \(\varepsilon {_{{r_1}}}\) અને \(\varepsilon {_{{r_2}}}\) અનુક્રમે હવા અને માધ્યમની સાપેક્ષ પરમીટીવીટીઓ હોય,તો નીચે આપેલ પૈકી કયો વિકલ્પ સાચો છે?JEE Mains 2018 Medium
- પ્રક્રિયા \(A(g) \rightleftharpoons B(g) + C(g)\) ને \(A(g)\) ના '\(a\)' જથ્થા સાથે શરૂ કરવામાં આવી હતી. સંતુલન અવસ્થાએ જણાય છે કે \(p\) ના કુલ દબાણે \(A(g)\) નો બાકી રહેલો જથ્થો \((a - x)\) છે.
આ પ્રક્રિયા માટે સંતુલન અચળાંક \(K_p\) નું મૂલ્ય નીચેના કયા પદ દ્વારા ગણી શકાય છે:JEE Mains 2026 Medium - \(20\,^oC\) તાપમાને એક દ્રાવણ \(1.5\) મોલ બેન્ઝિન અને \(3.5\) મોલ ટોલ્યુઇનનુ બનેલુ છે. જો આ તાપમાને શુદ્ધ બેન્ઝિન અને શુદ્ધ ટોલ્યુઇનના બાષ્પદબાણ અનુક્રમે \(74.7\,torr\) અને \(22 .3\, torr\) હોય તો, દ્રાવણનુ કુલ બાષ્પદબાણ અને તેની સાથેના સંતુલનમાં બેન્ઝિનનો મોલ-અંશ અનુક્રમે જણાવો .JEE Mains 2015 Hard