ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 12 - 10. Wave optics

\(I\) તીવ્રતા ધરાવતો અધ્રુવીભૂત પ્રકાશ એક આદર્શ પોલેરાઇઝર \(A\) માંથી પસાર થાય છે.બીજો સમાન પોલેરાઇઝર \(B\) એ \(A\) ની પાછળ મૂકવામાં આવે છે. \(B \) ની આગળ/પછી પ્રકાશની તીવ્રતા \(\frac{I}{2}\) જેટલી માલૂમ પડ છે.હવે,બીજો સમાન પોલેરાઇઝર \(C\) ને \(A\) અને \(B\) ની વચ્ચે મૂકવામાં આવે છે.\(B\) થી આગળ તીવ્રતા \(\frac{I}{8}\) જેટલી મળે છે. \(A\) અને \(C\) ધ્રુવીભવન ( અક્ષ ) વચ્ચેનો કોણ ________\(^o\) થશે.

  1. A \(30\)
  2. B \(45\)
  3. C \(60\)
  4. D \(0\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) \(45\)

Step-by-step Solution

Detailed explanation

\(\frac{I}{2} \cos ^{4} \theta=\frac{I}{8} \Rightarrow \cos ^{4} \theta=\frac{1}{4}\) \(\Rightarrow \cos \theta=\frac{1}{\sqrt{2}}\) or, \(\theta=45^{\circ}\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app