ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 11 - 10.1, thermonetry,thermal expansion and calorimetry

\(120\,g\) દળ અને \(0^{\circ}\,C\) તાપમાને રહેલા બરફના ટુકડાને \(300\,g\) દળ અને \(25^{\circ}\,C\) તાપમાને રહેલા પાણીમાં મૂકવામાં આવે છે. જ્યારે પાણીનું તાપમાન ઘટીને \(0^{\circ}\,C\) થાય છે ત્યારે \(x\,g\) બરફ પીગળે છે \(x\) નું મૂલ્ય \(.........\) હશે. [પાણીની વિશિષ્ટ ઉષ્માધારીતા \(=4200\,J\,kg ^{-1} K ^{-1}\) બરફની ગુપ્તગલન ઉષ્મા \(\left.=3.5 \times 10^{5}\,J\,kg ^{-1}\right]\)

  1. A \(90\)
  2. B \(89\)
  3. C \(95\)
  4. D \(100\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) \(90\)

Step-by-step Solution

Detailed explanation

Energy released by water \(=0.3 \times 2.5 \times 4200=31500\,J\) let \(m \ kg\) ice melts \(m \times 3.5 \times 10^{5}=31.500\) \(m =\frac{31500 \times 10^{-5}}{3.5}=9000 \times 10^{-5}\) \(m =0.09\,kg =90\,gm\) \(x =90\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app