JEE Mains · Chemistry · STD 12 - 3. Chemical kinetics
\(345\,K\) પર, \(55.5\,kPa\) પર શરૂઆતમાં એક વાયુમય સંયોજનના નમૂનાના વિધટન માટે તેની અર્ધ આાયુષ્ય \(340\,s\) માલૂમ પડયો. જ્યારે દબાણ \(27.8\,kPa\), હોય ત્યારે અર્ધ આયુષ્ય \(170\,s\) માલૂમ પડયું. પ્રક્રિયાનો ક્રમ\(\dots\dots\dots\)છે.(નજીકનો પૂર્ણાંક)
- A \(1\)
- B \(0\)
- C \(2\)
- D \(3\)
Answer & Solution
Correct Answer
(B) \(0\)
Step-by-step Solution
Detailed explanation
\(t_{1 / 2} \times \frac{1}{\left[P_{0}\right]^{n-1}}\) \(\frac{t_{1}}{t_{2}}=\frac{\left(P_{2}\right)^{n-1}}{\left(P_{1}\right)^{n-1}}\) \(\frac{340}{170}=\left(\frac{27.8}{55.5}\right)^{ n -1}\) \(\Rightarrow 2=\frac{1}{(2)^{ n -1}}\) \(n =0\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- એનિલીનનું ફ્રીડલ-ક્રાફટ આલ્કાઈલેશન કરતા ........JEE Mains 2022 Medium
- \(5\,g\,NaOH\) ને વિઆાયોનિક પાણી \((deionized\,water)\) માં આોગાળીને બલ્ક દ્રાવણ \((stock\,solution)\) બનાવવામાં આવ્યું. આ દ્રાવણ નું કેટલું કદ \((mL\) માં) \(0.1\,M\) નું \(500\,mL\) દ્રાવણ બનાવવા માટે જરૂરી બનશે ? આપેલ : \(Na , O\) અને \(H\) નું મોલર દળ અનુક્રમે \(23,16\) અને \(1\,g\,mol ^{-1}\) છે.JEE Mains 2023 Hard
- સાચું વિધાન છે :JEE Mains 2023 Medium
- પ્રતિબિંબ મિશ્રણની પ્રકાશ ક્રિયાશીલતા \(+12.6^{\circ}\) છે અને \((+)\) સમાવયવીનું વિશિષ્ટ ધ્રૂર્ણન (ભમ્ણ) \(+30^{\circ}\) છે. તો મિશ્રણની પ્રકાશીય શુદ્ધતા (optical purity) .............. છે.JEE Mains 2022 Medium
- એસિડિક માધ્યમમાં ઓકઝેલિક એસિડ \((2 \mathrm{M})\) ના \(20 \mathrm{~mL}\) ના અનુમાપનમાં અંતિમ બિંદુ એ પહોંચવા માટે અજાણી મોલરિટીના \(\mathrm{KMnO}_4\) દ્રાવણના ફક્ત \(2 \mathrm{~mL}\) જરૂરી છે. \(\mathrm{KMnO}_4\) દ્રાવણ ની મોલારિટી _______ \(\mathrm{M}\) થશે.JEE Mains 2024 Medium
- વિલ્કીન્સન ઉદ્દીપક નીચેનામાંથી કયો છે?JEE Mains 2019 Hard
More PYQs from JEE Mains
- આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક \(I\) તીવ્રતા ધરાવતું પ્રકાશનું કિરણ \(A\) બિંદુ આગળ આપાત થાય છે. જેનું પાશ્વિક પરાવર્તન અને પાશ્વિક વક્રીભવન થાય છે. દરેક પરાવર્તન સમયે \(25\%\) આપાત પ્રકાશની તીવ્રતાનું પરાવર્તન થાય છે. કિરણ \(AB\) અને \(A'B'\) વ્યતિકરણ અનુભવે, તો \(I_{max}\) અને \(I_{min}\) નો ગુણોત્તર કેટલો મળે?
JEE Mains 2013 Hard - \(W\) વજન ધરાવતી વસ્તુને પૃથ્વી ત્રિજ્યા કરતા નવ ગણી ઊંચાઈ સુધી પૃથ્વીની સપાટી ઉપરથી ઉર્ધ્વ દિશામાં પ્રક્ષિપ્ત કરવામાં આવે છે.આ ઊંચાઈએ વસ્તુનું વજન \(..........\) થશે.JEE Mains 2023 Medium
- \(2 \,{kg}\) દળ અને \(0.6\, {m}\) લંબાઈનો સ્ટીલનો સળિયો ટેબલ પર શિરોલંબ રાખીને નીચેના છેડાને જડિત કરેલ છે અને તે શિરોલંબ સમતલમાં મુક્ત રીતે ભ્રમણ કરી શકે છે. ઉપરના છેડાને ધક્કો આપવામાં આવે છે જેથી સળિયો ગુરુત્વાકર્ષણ અસર હેઠળ નીચે આવે, તેના નીચલા જડિત છેડાના કારણે થતાં ઘર્ષણને અવગણતા, સળિયાનો મુક્ત છેડો જ્યારે તેના સૌથી નીચી સ્થિતિમાંથી પસાર થાય છે ત્યારે તેની ઝડપ (\({ms}^{-1}\) માં) કેટલી હશે?. (\(g =10\, {ms}^{-2}\) લો )JEE Mains 2021 Hard
- બે આંટા ધરાવતા વર્તુળાકાર ગાળામાં વહેતા પ્રવાહને કારણે તેના કેન્દ્ર આગળ \(B _1\) જેટલું ચુંબકીય પ્રેરણ ઉત્પન્ન થાય છે. આ ગુંચળાને ખોલી તેને ફરી \(5\) આંટા ધરાવતા વર્તુળાકાર ગાળા (ગૂંચળા)માં વીટાળવામાં આવે છે અને તેના કેન્દ્ર આગળ સમાન પ્રવાહ માટે \(B _2\) જેટલું ચુંબકીય પ્રેરણ ઉત્પન્ન કરે છે. \(\frac{B_2}{B_1}\) ગુણોત્તર \(........\) થશે.JEE Mains 2022 Medium
- હાઈડ્રોજન \((hydrogenic )\) જેવા પરમાણુમાં બોહરની \(n^{th}\) ક્ક્ષામાં ઇલેક્ટ્રોનની દ-બ્રોગ્લી તરંગ લંબાઈ \(1.5\,\pi a_0\) ( \(a_0\) બોહરની ત્રિજ્યા છે ), તો \(n/z\) નું મૂલ્ય કેટલું થશે?JEE Mains 2019 Hard
- પરિપથમાં \(10\, V\) બેટરી નો પ્રવાહ
JEE Mains 2020 Medium