JEE Mains · Chemistry · STD 12 - 4. d and f- block elements
નીચેનામાંથી જે તત્વો લેન્થેનોઇડ્સ શ્રેણીમાં સમાવિષ્ટ નથી, તેની સંખ્યા _______ છે. \(\mathrm{Eu}, \mathrm{Cm}, \mathrm{Er}, \mathrm{Tb}, \mathrm{Yb}\) અને \(\mathrm{Lu}\)
- A \(3\)
- B \(4\)
- C \(1\)
- D \(5\)
Answer & Solution
Correct Answer
(C) \(1\)
Step-by-step Solution
Detailed explanation
\(\mathrm{Cm}\) એ એક્ટિનાઇડ છે.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- ઇલેક્ટ્રોન બંધુતાનો સાચો ક્રમ જણાવો .JEE Mains 2018 Medium
- \(85.8\%\) કાર્બન ધરાવતા એક હાઇડ્રોકાર્બન \(A\) ના પ્રતિ અણુ હાઈડ્રોજન પરમાણુઓની સંખ્યા \(........\) છે.(આપેલ : \(A\) નું મોલર દળ = \(84\,g\,mol ^{-1}\) )JEE Mains 2023 Medium
- નીચેનામાંથી સાચા વિધાનો ઓળખો
A. \([Fe(OH)_6]^{3-}\), \([Fe(C_2O_4)_3]^{3-}\) અને \([Fe(SCN)_6]^{3-}\) માંથી \([Fe(C_2O_4)_3]^{3-}\) સૌથી સ્થિર સંકીર્ણ છે.
B. \([Cu(NH_3)_4]^{2+}\) ની સ્થિરતા \([Cu(en)_2]^{2+}\) કરતાં વધુ છે.
C. \(K_4[Fe(CN)_6]\) માં Feનું સંકરણ \(d^2sp^3\) છે.
D. \([Fe(NO_2)_3Cl_3]^{3-}\) બંધન સમઘટકતા દર્શાવે છે.
E. \(NO_2^-\) અને \(SCN^-\) લિગેન્ડ્સ ઉભયદંતી લિગેન્ડ્સ નથી.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2026 Hard - સૂચિ-I ને સૂચિ-II સાથે જોડો
સૂચિ-I
સંકિર્ણ આયનસૂચિ-II
ગણતરી કરેલ સ્પિન-માત્ર ચુંબકીય ચાકમાત્રા (BM)A. \([Cr(H_2O)_6]^{2+}\) I. \(3.87\) B. \([Co(H_2O)_6]^{2+}\) II. \(5.92\) C. \([Cu(H_2O)_6]^{2+}\) III. \(4.90\) D. \([Mn(H_2O)_6]^{2+}\) IV. \(1.73\)
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2026 Medium - \(1000\, K\) પર \(CD_2O\) ની મોલર ઉષ્માક્ષમતા \((C_p)\) \(10\) કેલરી છે. તો અચળ દબાણે \(32\, g\) \(CD_2O\) ને \(1000\, K\) થી \(100\, K\) તાપમાને ઠંડુ પાડવા સાથે સંકળાયેલ એન્ટ્રોપી ફેરફાર ....\(cal\, deg^{-1}\). (\(D\, =\) ડયુટેરિયમ, પરમાણ્વિય દળ \(= 2\,u\) )JEE Mains 2014 Hard
- \([ B ]\)માં હાજર કિરાલ કેન્દ્રોની સંખ્યા .......
JEE Mains 2020 Easy
More PYQs from JEE Mains
- જો ઉપવલયની નાભીઓ વચ્ચેનું અંતર તેની નાભીલંબની લંબાઈ કરતાં અડધું હોય તો ઉપવલયની ઉત્કેન્દ્ર્તા ............... થાયJEE Mains 2015 Hard
- લિસ્ટ \(-I\) ને લિસ્ટ \(-II\) સાથે સરખાવો
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.લિસ્ટ \(-I\) લિસ્ટ \(-II\) \((a)\) ટોર્ક \((i)\) \({MLT}^{-1}\) \((b)\) બળનો આઘાત \((ii)\) \({MT}^{-2}\) \((c)\) તણાવ \((iii)\) \({ML}^{2} {T}^{-2}\) \((d)\) પૃષ્ઠતાણ \((iv)\) \({MI} {T}^{-2}\) JEE Mains 2021 Medium - ગણ \(\left\{A=\left(\begin{array}{ll}a & b \\ 0 & d\end{array}\right): a, b, d \in\{-1,0,1\}\right.\) અને \(\left.(I-A)^{3}=I-A^{3}\right\}\) ની સભ્ય સંખ્યા મેળવો. કે જ્યાં \(I\) એ \(2 \times 2\) એકમ શ્રેણિક છે.JEE Mains 2021 Hard
- ધારો કે \(f: \mathbb{R} \rightarrow \mathbb{R}\) એ વિકલનીય વિધેય છે કે જેથી બધા જ \(x, y \in \mathbb{R}\) માટે \(f\left(\dfrac{x+y}{3}\right) = \dfrac{f(x) + f(y)}{3}\) અને \(f'(0) = 3\). તો વિધેય \(g(x) = 3 + e^x f(x)\) નું ન્યૂનતમ મૂલ્ય શું છે?JEE Mains 2026 Hard
- ધન લેડ નાઈટ્રેટ \(1\,liter\) પાણીમાં ઓગાળેલ છે દ્રાવણ \(100.15^{\circ}\,C\) પર ઉકળતું માલૂમ પડે છે. પરિણામી દ્રાવણમાં જ્યારે \(0.2\,mol\,NaCl\) ઉમેરવામાં આવે છે ત્યારે, દ્રાવણ \(-0.8^{\circ}\,C\) પર ઠરતું જોવા મળ્યું \(298\,K\) પર બનતા \(PbCl_2\), નો દ્રાવણ ગૂણાકાર \(.........\times 10^{-6}\) છે. (નજીકનો પૂર્ણાંક) આપેલ : \(K_b=0.5\,K\,kg\,mol ^{-1}\) અને \(K _f=1.8\,K\,kg\,mol ^{-1}\) બધાજ કિસ્સાઓમાં મોલાલિટી એ મોલારિટી ને સમાન છે તેમ ધારી લો.JEE Mains 2023 Hard
- બે સ્ત્રી અને \(m\) પુરુષો એક ચેસ સ્પર્ધામાં ભાગ લે છે કે જેમાં દરેક ખેલાડી એકબીજા સાથે બે રમત રમે છે . જો પુરુષો એકબીજા સાથે રમાયેલ રમતની સંખ્યાએ પુરુષ અને સ્ત્રી વચ્ચે રમાયેલ રમત ની સંખ્યા કરતાં \(84\) વધારે હોય તો પુરુષોની સંખ્યાની સંખ્યા મેળવો.JEE Mains 2019 Hard