ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Chemistry · STD 11 - 3. Classification of elements and periodicity in properties

જ્યારે ઓક્સિજનની પ્રથમ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી \((\Delta _{eg}H) -141\,kJ/mol^{-1}\) હોય ત્યારે દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી.......... છે . 

  1. A પ્રથમ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીને લગભગ સમાન 
  2. B ઋણ, પરંતુ પ્રથમ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કરતા ઓછી 
  3. C ઋણ, પરંતુ પ્રથમ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કરતા વધુ ઋણ મૂલ્ય
  4. D એક ધનમૂલ્ય
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) એક ધનમૂલ્ય

Step-by-step Solution

Detailed explanation

\(2^{nd}\) electron gain enthalpy of oxygen is positive.
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app