ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 12 - 9. Ray optics and optical instruments

એક વસ્તુને બહિર્ગોળ લેન્સથી \(12 \,{cm}\) અંતરે મૂકેલો છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે \(15 \,{cm}\) કેન્દ્રલંબાઈ ધરાવતા બહિર્ગોળ અરિસાને લેન્સની બીજી બાજુ \(8 \,{cm}\) અંતરે મૂકેલો છે. વસ્તુનું પ્રતિબિંબ વસ્તુ પાસે જ મળે છે. જ્યારે બહિર્ગોળ અરિસાને દૂર કરવામાં આવે ત્યારે વાસ્તવિક અને ઊલટું પ્રતિબિંબ મળે છે. તો વસ્તુથી આ પ્રતિબિંબ કેટલા \((cm)\) દૂર બનશે?

  1. A \(350\)
  2. B \(250\)
  3. C \(50\)
  4. D \(150\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(C) \(50\)

Step-by-step Solution

Detailed explanation

For the object to coincide with image, the light must fall perpendicularly to mirror. Which means that the light will have to converge at \({C}\) of mirror. Without the mirror also, the light would coverage at \({C}\). So the distance is : \(12+8+30=50 \,{cm}\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app