JEE Mains · Chemistry · STD 12 - 10. Biomolecules
એસ્પાર્ટિક એસિડ માટે નીચેની શ્રેણી ધ્યાનમાં લો એસ્પાર્ટિક એસિડનું \(pI\) (સમવિભવ બિંદુ) જણાવો.

- A \(3.65\)
- B \(2.77\)
- C \(5.74\)
- D \(1.88\)
Answer & Solution
Correct Answer
(B) \(2.77\)
Step-by-step Solution
Detailed explanation
In the given reaction sequence \(pH\,=\,\frac{p{{K}_{1}}\,+\,p{{K}_{2}}}{2}\,=\,\frac{1.88\,+\,3.65}{2}\) \(=\frac{5.53}{2}\,=\,2.675\,\approx \,2.77\) At isoelectric point of aspartic acid both carboxylic as well as amino form co-exist.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- સૂચિ - \(I\) સાથે સૂચિ - \(II\) ને જોડો. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
JEE Mains 2022 Medium - ઠારબિંદુ અવનયનનો ઉપયોગ કરીને બેન્ઝિનમાંના એસિટિક એસિડનું આણ્વિય દળ નક્કી કરવું એ .............. સાથે સંકળાયેલ છે.JEE Mains 2015 Hard
- નીચે તત્ત્વોના X-કિરણ વર્ણપટ વિશે બે વિધાનો આપેલા છે:
વિધાન (I) : \(\sqrt{v}\) (જ્યાં \(v=\) ઉત્સર્જિત X-કિરણોની આવૃત્તિ) વિરુદ્ધ પરમાણુ દળનો આલેખ સુરેખા છે.
વિધાન (II) : \(v\) (જ્યાં \(v=\) ઉત્સર્જિત X-કિરણોની આવૃત્તિ) વિરુદ્ધ પરમાણુ ક્રમાંકનો આલેખ સુરેખા છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2025 Medium - \(298 \,K\) પર નીચે આપેલા કોષનો \(Emf\, V\) માં \(x \times 10^{-2}\) છે. તો \(x\) નું મૂલ્ય .... છે. (નજીકના પૂર્ણાંકમાં રાઉન્ડ ઑફ) \(Zn | Zn ^{2+}(0.1\, M ) \| Ag ^{+}(0.01 \,M )| Ag\) [આપેલ \(: E_{Z n^{+2}/Z_{n}}^{0}=-0.76 \,V ; E _{A g^{+} / A_{ g }}^{0}=+0.80 \,V ; \frac{2.303 RT }{ F }=0.059\)]JEE Mains 2021 Medium
- ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા પ્રત્યે નીચેના સંયોજનોની પ્રતિક્રિયાત્મકતાનો વધતો ક્રમ જણાવો.
JEE Mains 2019 Hard - \(N _2\) ના પરિમાપન માટેની ડ્યુમા પદ્ધતિમાં, નમૂના ને કોપર ઓકસાઈડ સાથે ગરમ કરવામાં આવે છે અને ઉતપન્ન થતા વાયુ ને પસાર કરવામાં આવે છે તે \(.........\)JEE Mains 2023 Medium
More PYQs from JEE Mains
- જો વિધેય \(f:\left( {0,\infty } \right) \to \left( {0,\infty } \right)\) ; \(f\left( x \right) = \left| {1 - \frac{1}{x}} \right|\) દ્વારા આપેલ હોય તો \(f\) એ . . . ..JEE Mains 2019 Hard
- એક પાણીની ટાંકી છે જેનો આકાર શંકુ છે અને શિરોબિંદુ નીચેની બાજુ એ આવેલ છે અને અર્ધશીર્ષકોણનું માપ \(\tan ^{-1} \frac{3}{4}\) છે. ટાંકીમાં \(6\) ક્યુબિક મીટર પ્રતિ કલાક અચળ દરે પાણી નાખવામાં આવે છે. જ્યારે \(4\) મીટર પાણીની ઊંડાઈ હોય ત્યારે ટાંકીની વક્રસપાટીનું ક્ષેત્રફળ . . . . દરે વધતું હોય છે.JEE Mains 2022 Hard
- એક પ્રથમ ક્રમ પ્રક્રિયા માટે વેગ અચળાંક \(20\,min ^{-1}\) છે. પ્રક્રિયકની પ્રારંભિક સાંદ્રતા તેના \(\frac{1}{32}\) સ્તર સુધી ધટાડવા માટે લાગતો જરૂરી સમય \(..........\times 10^{-2}\,min\) છે. (નજીકનો પૂર્ણાંક) (આપેલ : \(\ln 10=2.303\,\log 2=0.3010\) )JEE Mains 2023 Hard
- પ્રક્રિયા \(\mathrm{A} \xrightarrow{\mathrm{K}_4} \mathrm{~B} \xrightarrow{\mathrm{K}_2} \mathrm{C}\) માટે જો \(B\) ના નિર્માણનો દર શૂન્ય સેટ કરવામાં આવે તો \(B\) ની સાંદ્રતા _______ દ્વારા આપવામાં આવે છે.JEE Mains 2024 Medium
- નીચે બે વિધાનો આપેલા છે. એક ને કથન (\(A\)) વડે લેબલ કરેલ છે અને બીજાને કારણ (\(R\)) વડે લેબલ કરેલ છે.
કથન (\(A\)) : \(\mathrm{CH}_2=\mathrm{CH}-\mathrm{CH}_2-\mathrm{Cl}\) એ એલાઈલ હેલાઈડનું એક ઉદાહરણ છે.
કારણ (\(R\)) : એલાઈલ હેલાઈડ સંયોજનો કે જેમાં હેલોજન પરમાણુ \(\mathrm{sp}^2\) સંકરિત કાર્બન પરમાણુ સાથે જોડાયેલ છે.
ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પમાંથી સૌથી બંધબેસતો સાચો ઉત્તર પસંદ કરો.JEE Mains 2024 Hard - સ્ટોઇચ્યોમેટ્રી \({CuSO}_{4} .5 {H}_{2} {O}\) સાથે સંકળાયેલા હાઇડ્રોજન બંધાયેલા પાણીના અણુઓની સંખ્યા \(....\) છે.JEE Mains 2021 Easy