JEE Mains · Chemistry · STD 12 - જૈવિક અણુઓ
- JEE Mains 2022
- મધ્યમ
- MCQ
\(DNA\) અને \(RNA\) અણુઓમાં શર્કરા (સુગર) અણુ (મોઈટી) અનુક્રમે\(\dots\dots\)
જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(B) \(\beta-D-2-\)ડિઓકસીરીબોઝ, \(\beta-D-\)રીબોઝ
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
\(DNA\) contains \(\Rightarrow \beta-D-2-\) deoxyribose
\(RNA\) contains \(\Rightarrow \beta-D-\) ribose
Chemistry ના વધુ પ્રશ્નો
- \(300 K\) અને \(1 \,bar\) દબાણ પર એક મોલ મેગ્નેશિયમને ખૂલ્લા પાત્રમાં દહન માટે, \(\Delta_{ C } H ^{\ominus}=-601.70 \,kJ\, mol^{-1}\), પ્રક્રિયા માટે આંતરિક ઉર્જા ફેરફારની માત્રા \(kJ\) છે. (નજીકનો પૂર્ણાંક) (આપેલ : \(R =8.3\, J \,K ^{-1} \,\,mol ^{-1}\) )JEE Mains 2022 મધ્યમ
- હળવું પીણું ને ઓરડાના તાપમાને પ્રવાહી પર \(3\) બારના આંશિક દબાણ \(CO _{2}\) સાથે બોટલ્ડ કરવામાં આવી હતી. દ્રાવણ માં \(CO _{2}\) નો આંશિક દબાણ \(30\)બારના મૂલ્ય સુધી પહોંચે છે જ્યારે \(44\) ગ્રામ \(CO _{2}\) ના \(1\) તાપમાને, \(1\) કિલોગ્રામ પાણીમાં ભળી જાય છે. હળવું પીણુંનું આશરે \( pH \) .......\(\times 10^{-1}\) છે. (\(H _{2} CO _{3}\) નો પ્રથમ વિયોજન અચળાંક =\(4.0 \times 10^{-7}\)\(\log 2=0.3 ;\) હળવા પીણાં ની ઘનતા \(=1\, g\, mL ^{-1})\)JEE Mains 2020 મધ્યમ
- આપેલી આકૃતિનો વિચાર કરો અને સાચો વિકલ્પ પસંદ કરો :
JEE Mains 2025 મધ્યમ - \(HNO _3, H _2 SO _4, NF _3\) અને \(O _3\) પૈકી ઈલેક્ટ્રોનો (લુઈસ બિંદુ બંધારણનો ઉપયોગથી પ્રાપ્ત)ના અબંધકારક યુગ્મોની મહત્તમ સંખ્યા ધરાવતો અણુ (X) ઓળખો. અણુ (X) ના મધ્યસ્થ પરમાણુ વડે રચાતો (બનાવતો) સાચો બંધ ખૂણો શોધો.JEE Mains 2026 અઘરું
- નિર્બળ એસિડ \((HA)\) માં સોડિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ ઉમેરતા \(pH\, = 6\) ધરાવતું બફર મળે છે. જો \(HA\) નો આયનીકરણ અચળાંક \(10^{-5}\) હોય તો બફર દ્રાવણમાં ક્ષાર અને એસિડની સાંદ્રતાનો ગુણોત્તર જણાવો.JEE Mains 2017 મધ્યમ
- મુખ્ય નીપજ (A) બનાવવા માટે નીચેની પ્રક્રિયા શ્રેણીનો વિચાર કરો.

નીપજ \((\mathrm{A})\) નું મોલર દળ _______ \(\mathrm{g} \mathrm{mol}^{-1}\) છે.
(આપેલ મોલર દળ \(\mathrm{g} \mathrm{mol}^{-1}\) માં: \(\mathrm{C}: 12, \mathrm{H}: 1, \mathrm{O}: 16, \mathrm{Br}: 80, \mathrm{~N}: 14, \mathrm{P}: 31\) )JEE Mains 2025 મધ્યમ
JEE Mains ના વધુ PYQ
- ચલિત ગૂંચળાના ગેલ્વેનોમીટરમાં \(24 \Omega\) નો શંટ લગાડતા તેનું આવર્તન \(25\) કાપામાંથી \(5\)કાપા જેટલું ધટે છે. ગેલ્વેનોમીટરના ગૂંચળાનો અવરોધ_________હશે.JEE Mains 2024 અઘરું
- અર્ધવાહકના અવરોધકતાના તાપમાન ગુણાંક \(\alpha\) ને માપવા માટે, આકૃતિમાં દર્શાવેલ વિદ્યુત ગોઠવણી તૈયાર કરવામાં આવે છે. ભુજા BC અર્ધવાહકથી બનેલી છે. આ પ્રયોગ \(25^{\circ} \mathrm{C}\) તાપમાને કરવામાં આવી રહ્યો છે અને અર્ધવાહક ભુજાનો અવરોધ \(3 \mathrm{~m} \Omega\) છે. ભુજા BC ને \(2^{\circ} \mathrm{C} / \mathrm{s}\) ના અચળ દરે ઠંડુ કરવામાં આવે છે. જો \(10 \mathrm{~s}\) પછી ગેલ્વેનોમીટર \(\mathrm{G}\) કોઈ વિચલન દર્શાવતું નથી, તો \(\alpha\) _______ છે.
JEE Mains 2024 અઘરું - બે ગોળાકાર તકતીઓને \(5\) \(mm \) અંતરે રાખી તેમની વચ્ચે \(2.2\) ડાયઇલેકિટ્રક અચળાંક ધરાવતો અવાહક મૂકો.એક સમાંતર પ્લેટ કેપેસિટરર્સ બનાવવામાં આવે છે.જયારે અવાહકનું વિદ્યુતક્ષેત્ર \(3 \times 10^4\) \( Vm^{-1}\) હોય,ત્યારે ધન પ્લેટ (તકતી) ની વિદ્યુતભાર ઘનતા લગભગ _______ હશે.JEE Mains 2014 મધ્યમ
- સુસંબદ્ધ ઉદગમમાથી \(\lambda \) તરંગલંબાઇનો પ્રકાશ આવે જે \(b\) પહોળાઈની સ્લીટને પ્રકાશિત કરે છે.જો સ્લીટથી \(1\;m\) અંતરે રહેલા પડદા પર મળતી વિવર્તનની ભાતમાં બીજુ અને ચૌથુ ન્યૂનતમ મધ્યમાન મહત્તમથી \(3\, cm\) અને \(6\, cm\) એ મળે છે, તો મધ્યમાન મહત્તમની પહોળાઈ(\(cm\) માં) કેટલી હશે?JEE Mains 2017 અઘરું
- નીચેના કયા અષ્ટફલકીય સંકીર્ણ ઘટકમાંના \({\Delta _0}\) નું પરિમાણ મહત્તમ હશેJEE Mains 2013 અઘરું
- પૃથ્વીની સપાટી પર ગુરુત્વાકર્ષણના કારણે ઉદ્ભવતો પ્રવેગ ' \(g\) ' છે. જો પૃથ્વીનો વ્યાસ તેના મૂળ મૂલ્યના એક તૃતીયાંશ જેટલો ઘટાડવામાં આવે અને દળ યથાવત રહે, તો પૃથ્વીની સપાટી પર ગુરુત્વાકર્ષણના કારણે ઉદ્ભવતો પ્રવેગ \(\ldots\ldots\) g થશે.JEE Mains 2025 સરળ